અમરેલી જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ (SOG) દ્વારા મોટા આંકડીયા પીપળલગ રોડ પર આવેલી એક નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. SOGએ ફેક્ટરીમાંથી રૂૂ.…
View More અમરેલીમાંથી નકલી ખાતર બનાવતી ફેકટરી ઝડપાઇ, ખાતરની બેગ સહિત 16.74 લાખનો મુદ્દામાલ જપ્તCategory: અમરેલી
વ્યાજખોરોના ત્રાસથી અમરેલી ભાજપ નેતાનો પુત્ર લાપત્તા
વીડિયો પોસ્ટ કરી સ્યુસાઈડ નોટ પણ લખી, ગોધરા NEET કાંડના મુખ્ય સુત્રધાર સહિત 16 વ્યાજખોરો પાસેથી 11.25 કરોડ વ્યાજે લીધા હતા અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જાણીતા…
View More વ્યાજખોરોના ત્રાસથી અમરેલી ભાજપ નેતાનો પુત્ર લાપત્તાઅમરેલીના ખાખરિયા પાસે ‘હિટ એન્ડ રન’: જેતપુરના વૃધ્ધનું અજાણી કારની ઠોકરે મોત
વૃધ્ધ બગસરામાં મહેમાનગતિ કરવા ગયા હતા, મૃતકના પરિવારમાં શોક જેતપુરનાં ઉમરાળી ગામે રહેતા 65 વર્ષનાં વૃધ્ધ ત્રણેક દીવસ પહેલા બગસરા રહેતા સબંધીને ત્યા મહેમાનગતી કરવા…
View More અમરેલીના ખાખરિયા પાસે ‘હિટ એન્ડ રન’: જેતપુરના વૃધ્ધનું અજાણી કારની ઠોકરે મોતધારીના ભાડેરમાં રોજના ઝઘડાથી કંટાળી પિતાએ પુત્રને પતાવી લાશને ખેતરમાં દાટી દીધી
એક માસ પહેલાની ઘટનામાં સીમમાં દુર્ગંધ આવતાં લોકોએ પોલીસને જાણ કરતાં ભાંડો ફુટયો અમરેલી જિલ્લામાં આવેલા ધારીના ભાડેર ગામમાંથી પોલીસને ખોદકામ દરમિયાન એક યુવકની લાશ…
View More ધારીના ભાડેરમાં રોજના ઝઘડાથી કંટાળી પિતાએ પુત્રને પતાવી લાશને ખેતરમાં દાટી દીધીધારીમાં ખેતરમાં ખોદકામ દરમિયાન યુવકની લાશ મળી
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભાડેર ગામમાંથી પોલીસે જમીનમાં દાટેલો યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો છે. યુવકની હત્યા થઇ હોવાની આશંકાએ પોલીસે મૃતદેહને ભાવનગર ખાતે ફોરેન્સિક પી.એમ.…
View More ધારીમાં ખેતરમાં ખોદકામ દરમિયાન યુવકની લાશ મળીવડિયાના ભુખલી સાંથળીથી ખડખડ વચ્ચે ડાલામથ્થાએ માલધારી પશુઓનું કર્યું મારણ
એક ઘેટું અને એક બકરાનો કર્યો શિકાર, વનવિભાગના કર્મીઓએ ઘટના સ્થળની લીધી મુલાકાત અમરેલી જીલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં છેલ્લા ઘણા સમયથી સિંહોનો…
View More વડિયાના ભુખલી સાંથળીથી ખડખડ વચ્ચે ડાલામથ્થાએ માલધારી પશુઓનું કર્યું મારણઅમરેલીમાં યુવાનને જજના ડ્રાઇવરની નોકરીનો બનાવટી ઓર્ડર આપનાર નકલી PA ઝડપાયો
ગુજરાતમાં નકલી ઓફિસ, નકલી કોર્ટ અને નકલી અધિકારીઓ બાદ હવે નકલી પર્સનલ આસિસ્ટન્ટ (ઙઅ ) નો મામલો સામે આવ્યો છે. અમરેલી જિલ્લાના બગસરામાં ડિસ્ટ્રિક્ટ જજના…
View More અમરેલીમાં યુવાનને જજના ડ્રાઇવરની નોકરીનો બનાવટી ઓર્ડર આપનાર નકલી PA ઝડપાયોઅમરેલીના જૂના ઝાંઝરિયા ગામે કરૂણ ઘટના: કૂવામાં પડેલા મિત્રને બચાવવા યુવાને પણ કૂદાવતા બંનેનાં મોત
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઝાંઝરીયા ગામે હૈયું હચમચાવી મૂકે તેવી ઘટના ઘટી છે. કૂવામાં રાજસ્થાન ખૂટાનગારાતના બે યુવકો પડી જતાં બંનેના દર્દનાક મોત થયા છે.…
View More અમરેલીના જૂના ઝાંઝરિયા ગામે કરૂણ ઘટના: કૂવામાં પડેલા મિત્રને બચાવવા યુવાને પણ કૂદાવતા બંનેનાં મોતજાફરાબાદ રોડ પર વગર મંજૂરી ઝાડ કાપતા તંત્રની મોટી કાર્યવાહી, બે હિટાચી મશીન કબ્જે
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાંથી પસાર થતા જાફરાબાદ રોડ પર ફોર-વે માર્ગના કામની તૈયારી દરમ્યાન વગર જરૂૂરી મંજૂરી ઝાડ કાપવાનું શરૂૂ કરવામાં આવતા તંત્ર હરકતમાં આવ્યું…
View More જાફરાબાદ રોડ પર વગર મંજૂરી ઝાડ કાપતા તંત્રની મોટી કાર્યવાહી, બે હિટાચી મશીન કબ્જેઅમરેલીના ખાંભામાં દારૂના કટીંગ વખતે SMCનો દરોડો, 59.64 લાખનો દારૂ ઝડપાયો
દરોડામાં એક શખ્સ ઝડપાયો, રાજકોટ, જામનગર, અમરેલીના વાહન ચાલક સહિત 16 શખ્સો ફરાર, 1 કરોડનો મુદ્દામાલ કબ્જે અમરેલીના ખાંભા નજીક નાના વિસાવદર ગામે દારૂૂના…
View More અમરેલીના ખાંભામાં દારૂના કટીંગ વખતે SMCનો દરોડો, 59.64 લાખનો દારૂ ઝડપાયો