પહાડોમાં હિમવર્ષાના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામ જેવી સ્થિતિ છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત હિમવર્ષા થઈ રહી છે. આવી…
View More જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ… ચારેકોર હિમવર્ષાનો દોર!! ગુલમર્ગ-શિમલામાં માઈનસ તાપમાન, ચમોલીમાં શાળાઓ બંધCategory: રાષ્ટ્રીય
પંજાબના ભટિંડામાં મુસાફરોથી ભરેલી બસ નહેરમાં ખાબકી, આઠના મોત, અનેકને ઈજા
પંજાબના ભટિંડામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ભટિંડામાં મુસાફરોથી ભરેલી બસને નહેરમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. ઘટના…
View More પંજાબના ભટિંડામાં મુસાફરોથી ભરેલી બસ નહેરમાં ખાબકી, આઠના મોત, અનેકને ઈજા1991ના બજેટથી MMSએ અર્થતંત્રની દિશા બદલી નાખી
લાઈસન્સ રાજનો અંત, વિદેશી રોકાણ માટે દરવાજા ખોલવા આયાત ડયૂટી ઘટાડી હતી દેશના પૂર્વ વડાપ્રધાન અને ડો. મનમોહન સિંહનું ગુરુવારે મોડી રાત્રે નિધન થયું (મનમોહન…
View More 1991ના બજેટથી MMSએ અર્થતંત્રની દિશા બદલી નાખી6 માસમાં બેંકો સાથે 21267 કરોડની છેતરપિંડી, 85% કેસ ઇન્ટરનેટ-કાર્ડ થકી
બેન્ક સાથે છેતરપિંડીઓના કિસ્સાની સંખ્યા એપ્રિલ-સપ્ટેમ્બરના ગાળામાં વધીને 18461 થઈ છે અગાઉના વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ વર્ષ 2024ના એપ્રિલથી સપ્ટેમ્બર મહિના સુધીમાં બેન્ક ફ્રોડની રકમ…
View More 6 માસમાં બેંકો સાથે 21267 કરોડની છેતરપિંડી, 85% કેસ ઇન્ટરનેટ-કાર્ડ થકીલખનઉમાં ચર્ચની બહાર ‘હરે રામ, હરે કૃષ્ણ: પટનામાં ઇશ્ર્વર-અલ્લાહ તેરો નામ’ ભજનથી હંગામો
લઘુમતીઓ પ્રત્યે વધતી જતી અસહિષ્ણુતાના વધુ એક ઉદાહરણમાં, ઉત્તર પ્રદેશના લખનૌના મધ્યમાં સ્થિત એક પ્રખ્યાત રોમન કેથોલિક ચર્ચની બહાર ક્રિસમસ પર હિંદુઓની મોટી ભીડ એકઠી…
View More લખનઉમાં ચર્ચની બહાર ‘હરે રામ, હરે કૃષ્ણ: પટનામાં ઇશ્ર્વર-અલ્લાહ તેરો નામ’ ભજનથી હંગામોમુસ્લિમોએ કાશી-મથુરા સોંપવામાં નિષ્ફળ રહ્યા એથી આજે ઠેરઠેર મંદિરની માંગ ઊઠી રહી છે: વીએચપી
વિશ્વ હિંદુ પરિષદએ ગુરુવારે જણાવ્યું કે આ કારણ છે જેના કારણે હિંદુ સમુદાય મુસ્લિમ સ્મારકો પર હકનો દાવો કરી રહ્યો છે અને આ અંગે…
View More મુસ્લિમોએ કાશી-મથુરા સોંપવામાં નિષ્ફળ રહ્યા એથી આજે ઠેરઠેર મંદિરની માંગ ઊઠી રહી છે: વીએચપીભાજપ સાથે જ નહીં દરેક સરકાર સાથે કામ: અદાણી
દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ અને અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ગુરુવારે એક મોટી વાત કહી. તેમણે બિઝનેસમાં એકાધિકારથી લઈને ભાજપ શાસિત રાજ્યોમાં કામ કરવા સુધીના…
View More ભાજપ સાથે જ નહીં દરેક સરકાર સાથે કામ: અદાણીમહિલાને નાકમાં દાંત ઉગ્યો, ડો. હિમાંશુ ઠક્કરે વિચિત્ર પીડામાંથી અપાવી મુક્તિ
રાજકોટની 38 વર્ષીય મહિલા મીનાક્ષી બેન નામ બદલાવેલ છે. છેલ્લા 10 વર્ષથી જમણા નાકમાં અવરોધ, દુર્ગંધ મારતું પ્રવાહી, ગંભીર માથાનાં દુખાવા અને વારંવાર થતી શરદી…
View More મહિલાને નાકમાં દાંત ઉગ્યો, ડો. હિમાંશુ ઠક્કરે વિચિત્ર પીડામાંથી અપાવી મુક્તિડોલર સામે રૂપિયાનું નવું તળિયું: મમતામાં લોટ દીઠ રોકાણકારોને 21800ની કમાણી
શેરબજારમાં તેજી, ટ્રાન્સરેલ લાઇટિંગનું 37% પ્રીમિયમ સાથે લિસ્ટિંગ, અન્ય આઇપીઓનું પણ ઊંચ્ચા મથાળે લિસ્ટિંગ અમેરીકી ડોલર સામે રૂપીયામાં આજે 85.80નું નવું ટળીયું જોવા મળ્યું હતું,…
View More ડોલર સામે રૂપિયાનું નવું તળિયું: મમતામાં લોટ દીઠ રોકાણકારોને 21800ની કમાણીમેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 5/164 રન
સ્ટીવ સ્મિથના શાનદાર 140 રન, બુમરાહે ચાર વિકેટ ઝડપી, રોહિત-વિરાટનું કંગાળ પ્રદર્શન, મનમોહનસિંહના માનમાં ટીમ ઇન્ડિયા કાળી પટ્ટી બાંધી મેદાનમાં ઉતરી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત અને…
View More મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 5/164 રન