ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ અદાણી ગ્રુપની માલિકીના ન્યૂઝ ચેનલ એનડીટીવી વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં બદનક્ષીનો દાવો દાખલ કર્યો છે. અંબાણીએ આક્ષેપ કર્યો છે કે અદાણી ગ્રુપ તેમની…
View More અનિલ અંબાણીનો અદાણી ગ્રુપની માલિકીની એનડીટીવી સામે બે કરોડનો બદનક્ષીનો દાવોAdani group
અદાણી ગ્રુપ દ્વારા CNGના ભાવમાં ફરી રૂા.1.50નો વધારો, નવો ભાવ રૂા.83.77
અદાણી ગ્રૂપ દ્વારા CNGના ભાવમાં 2026ની શરૂૂઆતમાં જ 1.21નો ઘટાડો કર્યા બાદ ચાર માસમાં સતત ત્રીજી વખત વધારો ઝીંક્યો છે. અગાઉ 7 ફેબ્રુઆરીના રોજ CNGના…
View More અદાણી ગ્રુપ દ્વારા CNGના ભાવમાં ફરી રૂા.1.50નો વધારો, નવો ભાવ રૂા.83.77અદાણી જૂથની 12.5 અબજ ડોલરની માર્કેટ કેપનું ધોવાણ
યુ.એસ. માર્કેટ રેગ્યુલેટર હવે ડાયરેકટ ઇમેઇલ દ્વારા સમન્સ પાઠવવાના સમાચારથી અદાણી જૂથના તમામ શેર ધરાશાયી થયા હતા શુક્રવારે ભારતીય શેર બજારમાં મોટા ગાબડા પડયા તેમાં…
View More અદાણી જૂથની 12.5 અબજ ડોલરની માર્કેટ કેપનું ધોવાણઅમેરિકાના પ્રતિબંધોને અદાણી જુથે સ્વીકારતા રશિયન ઓઇલની આયાતને અસર થશે
ભારતના સૌથી મોટા ખાનગી પોર્ટ ઓપરેટર, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન દ્વારા મંજૂર કરાયેલા શિપિંગ જહાજો પર પ્રતિબંધ, રશિયાથી થતા ક્રૂડ ઓઇલ કાર્ગોને અસર…
View More અમેરિકાના પ્રતિબંધોને અદાણી જુથે સ્વીકારતા રશિયન ઓઇલની આયાતને અસર થશેભાજપ સાથે જ નહીં દરેક સરકાર સાથે કામ: અદાણી
દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ અને અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ગુરુવારે એક મોટી વાત કહી. તેમણે બિઝનેસમાં એકાધિકારથી લઈને ભાજપ શાસિત રાજ્યોમાં કામ કરવા સુધીના…
View More ભાજપ સાથે જ નહીં દરેક સરકાર સાથે કામ: અદાણી‘અમેરિકામાં લાંચનો કોઈ આરોપ નથી…’અદાણી ગ્રુપનું મોટું નિવેદન
અમેરિકન લાંચ કેસમાં એશિયાના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમની કંપની અદાણી ગ્રીન એનર્જી તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે. અદાણી ગ્રીન એનર્જીએ…
View More ‘અમેરિકામાં લાંચનો કોઈ આરોપ નથી…’અદાણી ગ્રુપનું મોટું નિવેદનઅદાણી જૂથ સાથે સીધો કરાર નહોતો થયો: આંધ્રના પૂર્વ મુખ્યમંત્રીનો ખુલાસો
શાસક ટીડીપીએ અગાઉની જગનમોહન સરકાર સામે મૌન જાળવ્યું ગૌતમ અદાણી, તેમના ભત્રીજા અને અન્ય છ અન્ય લોકો પર કથિત રીતે આંધ્રપ્રદેશ સરકારના એક ઉચ્ચ અધિકારીને…
View More અદાણી જૂથ સાથે સીધો કરાર નહોતો થયો: આંધ્રના પૂર્વ મુખ્યમંત્રીનો ખુલાસોઅમેરિકામાં લાગેલા આરોપો બાદ અદાણી ગ્રુપની પહેલી પહેલી પ્રતિક્રિયા, હવે કંપની આ કાયદાકીય પગલાં લેશે
યુએસ પ્રોસિક્યુટર્સે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય છ લોકો પર કથિત રૂપે રૂ. 2,110 કરોડ ($265 મિલિયન) ની લાંચ…
View More અમેરિકામાં લાગેલા આરોપો બાદ અદાણી ગ્રુપની પહેલી પહેલી પ્રતિક્રિયા, હવે કંપની આ કાયદાકીય પગલાં લેશે