શેરબજારમાં પણ મંદી, સોના-ચાંદીમાં રિકવરી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની સીધી અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર દેખાવા લાગી છે. હોર્મુઝની ખાડીમાં વધતા…
View More હોર્મુઝમાં ધમાસાણથી ક્રૂડના ભાવમાં ભડકો, ડોલર સામે રૂપિયો ઉંધા માથેrupee
‘100 તો ફક્ત એક આંકડો છે; રૂપિયાને બચાવવા ‘કામચલાઉ મલમપટ્ટી’ બંધ કરો’ RBIને નાણા પંચના અધ્યક્ષની સલાહ
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય ચલણ ‘રૂપિયા’ ના મૂલ્યમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેના કારણે કેટલાક નિષ્ણાતોએ દાવો કર્યો છે…
View More ‘100 તો ફક્ત એક આંકડો છે; રૂપિયાને બચાવવા ‘કામચલાઉ મલમપટ્ટી’ બંધ કરો’ RBIને નાણા પંચના અધ્યક્ષની સલાહડોલર સામે રૂપિયો 67 પૈસા મજબૂત થતા શેરબજારમાં 600 પોઇન્ટની તેજી
ક્રૂડનો ભાવ ઘટીને 105 ડોલર પર પહોંચ્યો. ચાંદીમાં વધુ 2500 રૂપિયાનો ઘટાડો અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરના શેરબજાર અને ક્રૂડ ઓઈલ…
View More ડોલર સામે રૂપિયો 67 પૈસા મજબૂત થતા શેરબજારમાં 600 પોઇન્ટની તેજીડોલર સામે રૂપિયો 95.57ના નવા તળિયે, શેરબજાર સતત બીજા દિવસે તૂટ્યું
ઈરાન અમેરિકા વચ્ચેનો યુદ્ધ તણાવ યથાવત રહેતા વિશ્વભરની માર્કેટમાં કડાકા જોવા મળી રહ્યા છે. વિદેશી હુંડિયામણ બજારમાં આજે રૂૂપિયા સામે ડોલરના ભાવમાં ઝડપી ઉછાળો આવતાં…
View More ડોલર સામે રૂપિયો 95.57ના નવા તળિયે, શેરબજાર સતત બીજા દિવસે તૂટ્યુંરૂપિયો ભાંગ્યો તોય ખમતીધર: ડોલર સામે લેબનીઝ પાઉન્ડની કિંમત 89000, ઈરાની રિયાલ 42000
વર્ષ 2025 ભારતીય ચલણ, રૂૂપિયા પર ખૂબ ભારે રહ્યું છે. રૂૂપિયો પહેલીવાર 90 પ્રતિ ડોલરથી નીચે સરકી ગયો, જે રેકોર્ડ નીચું સ્તર દર્શાવે છે. જો…
View More રૂપિયો ભાંગ્યો તોય ખમતીધર: ડોલર સામે લેબનીઝ પાઉન્ડની કિંમત 89000, ઈરાની રિયાલ 42000ડોલરની સામે રૂપિયો સતત નબળો, 90.40નું નવું તળિયું
ડોલરની સરખામણીમાં ભારતીય ચલણ રૂૂપિયા વધુને વધુ નબળો પડતો જાય છે. ગઈકાલે ડોલર ભારતીય રૂૂપિયા ના ક્ધવર્ટ રેટમાં ₹90 ને પાસ કરી જતા ભારતનો રૂૂપિયો…
View More ડોલરની સામે રૂપિયો સતત નબળો, 90.40નું નવું તળિયુંરૂપિયાનું રેકોર્ડ બ્રેક ધોવાણ, ડોલર સામે 90.17ના નવા તળિયે
ભારત-અમેરિકા વચ્ચે અટકેલી ટ્રેડ ડીલની રૂપિયા ઉપર માઠી અસર, 50 ટકા ટેરિફથી દબાણ વધ્યું ભારત-અમેરિકા વેપાર સોદામાં વિલંબને કારણે દબાણ આવતા ભારતીય રૂૂપિયો મનોવૈજ્ઞાનિક રીતે…
View More રૂપિયાનું રેકોર્ડ બ્રેક ધોવાણ, ડોલર સામે 90.17ના નવા તળિયેડોલર સામે રૂપિયો નબળો પડતાં ભારતનું 5 ટ્રીલિયન ડોલર ઇકોનોમીનું સ્વપ્ન રોળાશે
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની ચેતવણી, ભારતને ટાર્ગેટ હાંસલ કરવા 4 વર્ષની રાહ જોવી પડશે, 2026માં જીડીપી ગ્રોથ રેટ 11 ટકાની જગ્યાએ 8.5 ટકા સુધીનો જ રહેવાનો…
View More ડોલર સામે રૂપિયો નબળો પડતાં ભારતનું 5 ટ્રીલિયન ડોલર ઇકોનોમીનું સ્વપ્ન રોળાશેટ્રમ્પના ટેરિફ વારથી રૂપિયો 88.29ના નવા તળિયે, સોનુ-ચાંદી સર્વોચ્ચ સપાટીએ
ભારત પર અમેરીકાએ ઝીકેલા પ0 ટકા ટેરીફ વચ્ચે ડોલર સામે રૂપિયાનો રકાશ નિકળતા 88.29 નાં નવા ઓલ ટાઇમ લો પર પહોંચી ગયો છે. જયારે સોના…
View More ટ્રમ્પના ટેરિફ વારથી રૂપિયો 88.29ના નવા તળિયે, સોનુ-ચાંદી સર્વોચ્ચ સપાટીએરૂપિયો તૂટ્યો, નહીંતર 5 ટ્રીલિયન ડોલરની ઇકોનોમી બની ગઇ હોત
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) એ માર્ચ (2024-25 અથવા FY25) માં સમાપ્ત થનારા વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતના GDP વૃદ્ધિના ફર્સ્ટ એડવાન્સ અંદાજ (FAEs) પ્રકાશિત…
View More રૂપિયો તૂટ્યો, નહીંતર 5 ટ્રીલિયન ડોલરની ઇકોનોમી બની ગઇ હોત