ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ બેટ્સમેન શિખર ધવન આગામી મહિને પોતાની ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે લગ્ન બંધનમાં જોડાવા જઈ રહ્યો છે. આ કપલ લાંબા સમયથી એક…
View More ફેબ્રુઆરીમાં આયર્લેન્ડની રૂપસુંદરી સોફી સાથે સાત ફેરા લેશે ક્રિકેટર શિખર ધવનCategory: રાષ્ટ્રીય
વૈભવ સૂર્યવંશીની દ.આફ્રિકા સામે વિસ્ફોટક બેટિંગ, 8 છગ્ગા સાથે 24 બોલમાં 68 રન
માત્ર 19 બોલમાં ફિફ્ટી ફટકારી, અંડર-19 વન ડેમાં ઝ20 જેવી ફટકાબાજી દક્ષિણ આફ્રિકાની ધરતી પર હાલમાં ભારતીય જુનિયર ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે. બેનોની…
View More વૈભવ સૂર્યવંશીની દ.આફ્રિકા સામે વિસ્ફોટક બેટિંગ, 8 છગ્ગા સાથે 24 બોલમાં 68 રનખાલિદ-શર્જીલને જામીનનો ઇનકાર કરીને સુપ્રીમ કોર્ટે સૌને મેસેજ આપી દીધો છે
ન્યૂયોર્કના નવાસવા મેયર બનેલા ઝોહરાન મમદાની અને અમેરિકાના 8 સાંસદને જેના પર બહુ હેત ઊભરાયેલું એવા ઉમર ખાલિદની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દઈને એક…
View More ખાલિદ-શર્જીલને જામીનનો ઇનકાર કરીને સુપ્રીમ કોર્ટે સૌને મેસેજ આપી દીધો છેદિલ્હીના DMRC ક્વાર્ટરમાં લાગી ભયાનક આગ, એક જ પરિવારના ત્રણ સભ્યો જીવતાં ભુંજાયા
દિલ્હીના આદર્શ નગર વિસ્તારમાં એક ઘરમાં ભયાનક આગ લાગી હતી. આ આગમાં ત્રણ લોકો જીવતાં ભુંજાયા હતાં. ફાયર વિભાગે ઘટનાસ્થળેથી ત્રણ મૃતદેહ બહાર કાઢ્યા…
View More દિલ્હીના DMRC ક્વાર્ટરમાં લાગી ભયાનક આગ, એક જ પરિવારના ત્રણ સભ્યો જીવતાં ભુંજાયાદિલ્હી રમખાણ કેસ: ખાલિદ, શરજીલ જેલમાં રહેશે, બીજા પાંચને જામીન
બન્ને પૂર્વ વિદ્યાર્થી નેતાઓ સામેના આરોપો અલગ અને ગંભીર : સાક્ષીઓની તપાસ પ થાય ત્યાં સુધી નવી જામીન અરજી નહીં કરી શકે દિલ્હી રમખાણોના આરોપી…
View More દિલ્હી રમખાણ કેસ: ખાલિદ, શરજીલ જેલમાં રહેશે, બીજા પાંચને જામીનકેબીસીના અંતથી કામના અભાવે અમિતાભને દિવસ લાંબો લાગે છે
બોલીવુડના મેગાસ્ટાર અને પ્રખ્યાત ટીવી હોસ્ટ અમિતાભ બચ્ચન હંમેશા તેમના ચાહકો અને દર્શકો માટે પ્રેરણાસ્ત્રોત રહ્યા છે. પછી ભલે તે ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ હોય કે…
View More કેબીસીના અંતથી કામના અભાવે અમિતાભને દિવસ લાંબો લાગે છેઅમેરિકામાં ગર્લફ્રેન્ડની હત્યા કર્યા પછી યુવક ભારત ભાગી આવ્યો
શંકાસ્પદ વ્યક્તિની ઓળખ અર્જુન શર્મા તરીકે થઈ છે, જ્યારે પીડિતા નિકિતા ગોદિશાલા, 27 વર્ષીય છે, જે એલિકોટ સિટીની રહેવાસી છે. હોવર્ડ કાઉન્ટી પોલીસે જણાવ્યું હતું…
View More અમેરિકામાં ગર્લફ્રેન્ડની હત્યા કર્યા પછી યુવક ભારત ભાગી આવ્યોરાજસ્થાનમાં બસ ખાઇમાં પડતાં 5નાં મોત, 20 ઘવાયા
રાજસ્થાનના જાલોર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 325 પર એક સ્લીપર બસ ખાડામાં ખાબકતા પાંચ લોકોના મોત થયા અને આશરે 20 ઘાયલ થયા, જેમાંથી પાંચની હાલત ગંભીર…
View More રાજસ્થાનમાં બસ ખાઇમાં પડતાં 5નાં મોત, 20 ઘવાયાપ્રયાગરાજમાં આઇએએસના ઘરે યુવક-યુવતીઓ ઝડપાયા: સેક્સ રેકેટ ઝડપાતાં ખળભળાટ
પ્રયાગરાજમાં એક આઇએએસ અધિકારીના ઘરમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું હતું. રવિવારે પોલીસ દરોડા દરમિયાન ચાર છોકરીઓ અને પાંચ છોકરાઓ આપત્તિજનક સ્થિતિમાં ઝડપાયા હતા. પોલીસે તે…
View More પ્રયાગરાજમાં આઇએએસના ઘરે યુવક-યુવતીઓ ઝડપાયા: સેક્સ રેકેટ ઝડપાતાં ખળભળાટમણિપુરના વિષ્ણુપુર જિલ્લામાં વહેલી સવારે ત્રણ IED બ્લાસ્ટ, બે નાગરિકોને ઇજા
આજે સવારે મણિપુરના વિષ્ણુપુર જિલ્લામાં અનેક IED વિસ્ફોટોથી શાંત રહેણાંક વિસ્તાર હચમચી ગયો હતો. મોટાભાગના લોકો હજુ પણ ઊંઘી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયા હતા,…
View More મણિપુરના વિષ્ણુપુર જિલ્લામાં વહેલી સવારે ત્રણ IED બ્લાસ્ટ, બે નાગરિકોને ઇજા