સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં ભારતે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. ભારતે સ્પષ્ટ કહી દીધું કે, તેને એવા દેશ પાસેથી કોઈ પાઠ શીખવાની કોઈ…
View More આતંકીઓને શરણ આપતા દેશ પાસેથી કંઈ શીખવું નથી: પાક.ને તતડાવતું ભારતCategory: આંતરરાષ્ટ્રીય
નેપાળમાં ફસાયેલ ભાવનગરના નારી ગામના તમામ પ્રવાસીઓ સલામત રીતે સ્વદેશ પરત
ભારત સરકાર અને રાજ્ય સરકારે પ્રવાસીઓ સાથે સંપર્ક કરીને સતત ફોલોઅપ લીધેલ ભાવનગરના નારી ગામના 43 પ્રવાસીઓ નેપાળમાં હિંસા ફાટી નીકળ્યા બાદ ફસાઈ ગયા હતા…
View More નેપાળમાં ફસાયેલ ભાવનગરના નારી ગામના તમામ પ્રવાસીઓ સલામત રીતે સ્વદેશ પરતનેપાળમાં ભાગી રહેલા કેદીઓ પર સેનાનો ગોળીબાર, 2નાં મોત: 13 બિહારમાંથી ઝડપાયા
દેશવ્યાપી દેખાવો યથાવત, પૂર્વ ચીફ જસ્ટિશ સુશિલા કાર્કી વચગાળાના વડાપ્રધાન બને તેવી શક્યતા નેપાળમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને ઉથલપાથલ વચ્ચે, રામેછાપમાં કેદીઓએ જેલમાંથી ભાગવાનો…
View More નેપાળમાં ભાગી રહેલા કેદીઓ પર સેનાનો ગોળીબાર, 2નાં મોત: 13 બિહારમાંથી ઝડપાયાભારત-ચીન પર 100 ટકા ટેરિફ લાદવાના ટ્રમ્પના પ્રસ્તાવને ફગાવતું યુરોપિયન યુનિયન
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયનને કહ્યું હતું કે જો યુક્રેન યુદ્ધ રોકવું હોય તો ભારત અને ચીન પર 100% ટેરિફ લગાવી દો. પરંતુ હવે…
View More ભારત-ચીન પર 100 ટકા ટેરિફ લાદવાના ટ્રમ્પના પ્રસ્તાવને ફગાવતું યુરોપિયન યુનિયનટ્રમ્પના સમર્થક ચાર્લી કિર્કની ચાલુ કાર્યક્રમે ગોળી મારી હત્યા
અમેરિકાના પ્રમુખ પર થયેલ હુમલાની સ્ટાઇલથી સ્નાઇપરથી ઉડાવી દેવાયા, યુનિવર્સિટીમાં ગન કલ્ચર પર ભાષણ વખતે બનેલી ઘટના, ચાર દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર આજે એક કાર્યક્રમ…
View More ટ્રમ્પના સમર્થક ચાર્લી કિર્કની ચાલુ કાર્યક્રમે ગોળી મારી હત્યાકોરિયાને હરાવી સુપર-4માં ભારતનો ધમાકેદાર વિજય
ભારતે ગઇકાલે એશિયા કપ 2025 માં સુપર-4 ની પહેલી મેચ જીતી લીધી છે. ભારતની મહિલા હોકી ટીમે કોરિયાને 4-2 થી હરાવ્યું હતું. આ મેચમાં સંગીતા…
View More કોરિયાને હરાવી સુપર-4માં ભારતનો ધમાકેદાર વિજયસિંહાસન ખાલી કરો, મહારાજ આવે છે: નેપાળમાં ગુંજતો નાદ
ઓલીના રાજીનામા બાદ હાલ સેનાએ સત્તા સંભાળી છે, પણ આગળ જતાં દેશનું શાસન કયા પ્રકારનું હશે તે વિશે અટકળો થઇ રહી છે નેપાળમાં વ્યાપક હિંસા…
View More સિંહાસન ખાલી કરો, મહારાજ આવે છે: નેપાળમાં ગુંજતો નાદટ્રમ્પની ડબલ ઢોલકી: ભારત પર 100 ટકા ટેરિફ નાખવા EU પર દબાણ
ભારત સાથેનું વેપાર કોકડું ઉકેલવા મોદી સાથે વાત કરવાની જાહેરાત વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન અને ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની તૈયારી કરી…
View More ટ્રમ્પની ડબલ ઢોલકી: ભારત પર 100 ટકા ટેરિફ નાખવા EU પર દબાણનેપાળ પછી ફ્રાંસ: મેક્રોનની નીતિઓના વિરોધમાં પેરિસ સહિતના શહેરોમાં દેખાવો, તોડફોડ-આગચંપી
નેપાળમાં આ દિવસોમાં ભયંકર હોબાળો જોવા મળી રહ્યો છે. જનતાએ ભ્રષ્ટાચાર સામે હોબાળો મચાવ્યો, જેના કારણે સરકાર પડી ગઈ. હવે ફ્રાન્સ રસ્તાઓ પર અરાજકતા અને…
View More નેપાળ પછી ફ્રાંસ: મેક્રોનની નીતિઓના વિરોધમાં પેરિસ સહિતના શહેરોમાં દેખાવો, તોડફોડ-આગચંપીઅમને બચાવી લો: આક્રંદ કરતા ભારતીયોને એરલિફ્ટ કરાશે
વોલીબોલ લીગનું આયોજન કરવા નેપાળ ગયેલી ઉપાસના ગીલે વીડીયોમાં કહ્યું, પ્રવાસીઓને નિશાન બનાવી રહ્યા છે, અમને મદદ કરો નેપાળમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા વાયુસેનાનું વિશેષ…
View More અમને બચાવી લો: આક્રંદ કરતા ભારતીયોને એરલિફ્ટ કરાશે