ગઇકાલે લગ્નમાંથી પરત ફરતા તેમના કૌટુંબિક ભાઇનું મોત નીપજયું હતું લોધીકાના ખીરસરા અને મોટાવડા વચ્ચેના રસ્તા પર કારના ચાલકે બાઇકને ઉલાળતાં મોટાવડાના ખેડુત વૃધ્ધનું મોત…
View More લોધિકાના મોટાવડા નજીક અકસ્માતમાં ઘવાયેલા વૃધ્ધે સારવારમાં દમ તોડયોCategory: ગુજરાત
ગોંડલમાં વેપારીની હત્યાના પ્રયાસમાં ત્રણ ઝડપાયા, સૂત્રધારના મકાનમાંથી દારૂનો જથ્થો મળ્યો
4 માર્ચની રાત્રે ગોંડલમાં કૈલાશ કોમ્પ્લેક્ષમાં થયેલી મારામારીની ઘટના બાદ ગોંડલ પોલીસ એક્શન મોડમાં આવી છે. આ કેસના મુખ્ય આરોપીના રહેણાંક મકાનમાં પોલીસે કરેલા સર્ચ…
View More ગોંડલમાં વેપારીની હત્યાના પ્રયાસમાં ત્રણ ઝડપાયા, સૂત્રધારના મકાનમાંથી દારૂનો જથ્થો મળ્યોધોરાજી કોર્ટ દ્વારા છેતરપિંડીના કેસમાં ભાણવડના આરોપીના આગોતરા જામીન મંજૂર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં રહેતા સમા દિલાવરભાઈ મજીદભાઈ પર જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ટ્રેક્ટરના ભાડા કરાર અંગે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો. બી.એન.એસ.ની કલમ-318 (4)…
View More ધોરાજી કોર્ટ દ્વારા છેતરપિંડીના કેસમાં ભાણવડના આરોપીના આગોતરા જામીન મંજૂરગેસની તંગીના કારણે ઉદ્યોગોને વૈકલ્પિક ઈંધણ વાપરવાની છૂટ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે બહાર પાડેલો પરિપત્ર, માન્યતા પ્રાપ્ત બળતણ વાપરી શકાશે રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં, ગેસની સ્થિતિ અંગે ઉર્જા વિભાગ અને ગેસ કંપનીઓ…
View More ગેસની તંગીના કારણે ઉદ્યોગોને વૈકલ્પિક ઈંધણ વાપરવાની છૂટપ્રભાસ પાટણમાં બાઈક ચલાવવા બાબતે યુવક પર છરી વડે જીવલેણ હુમલો
બોલાચાલી બાદ મામલો બિચક્યો: ગંભીર હાલતમાં યુવકને જૂનાગઢ રિફર કરાયો પ્રભાસપાટણ સાઈન કોલોનીમાં રહેતા તોસિફ આમદ ગાધ તેના મામા ના પુત્ર સોયબ સલીમ સોઢા સાથે…
View More પ્રભાસ પાટણમાં બાઈક ચલાવવા બાબતે યુવક પર છરી વડે જીવલેણ હુમલોભાવનગર રેન્જ ના આઈ.જી. આર.વી. અસારી ગુરુવારે ચાર્જ સંભાળશે
રાજ્ય સરકાર દ્વારા પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર કરતા 37 જેટલા IPS અધિકારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ ફેરબદલ અંતર્ગત ભાવનગર રેન્જને…
View More ભાવનગર રેન્જ ના આઈ.જી. આર.વી. અસારી ગુરુવારે ચાર્જ સંભાળશેમાળિયા નજીક ગોળી મારી નીલ ગાયનો શિકાર
માળિયા તાલુકાના બગસરા ગામના તળાવ પાસે નીલગાયનો મૃતદેહ મળી આવ્યો છે નીલ ગાયના શરીર પર બંદુકની ગોળીના નિશાન તેમજ ગળામાં છરીના નિશાન જોવા મળ્યા છે…
View More માળિયા નજીક ગોળી મારી નીલ ગાયનો શિકારસોમનાથ મંદિર પાસે મુખ્ય માર્ગ ઉપર ગટરના દુર્ગંધયુક્ત પાણીની રેલમછેલ
વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદિરની બાજુમાં દિગ્વિજય દ્વારની બાજુમાં પ્રભાસપાટણ મુખ્ય બજારમાં ગટરનું દુર્ગંધયુક્ત પાણી છલકાવાથી રોડ ઉપર ગટરના પાણીની રેલમછેલ સોમનાથ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ હોવાથી…
View More સોમનાથ મંદિર પાસે મુખ્ય માર્ગ ઉપર ગટરના દુર્ગંધયુક્ત પાણીની રેલમછેલસાળંગપુર BAPS મંદિરે કાલે ભવ્ય ફૂલડોલ ઉત્સવ
ભગવાન સ્વામિનારાયણના સમયથી તીર્થત્વ પામેલ બોટાદ જીલ્લાના સારંગપુરની પવિત્ર ભૂમિ પર આવતીકાલે રવિવાર તા. 8 માર્ચના રોજ BAPSના વડા મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ભવ્ય…
View More સાળંગપુર BAPS મંદિરે કાલે ભવ્ય ફૂલડોલ ઉત્સવજેતપુરમાં સ્વદેશી મેળો ખુલ્લો મુકતા જયેશ રાદડિયા
જેતપુર શહેરના જીમખાના ગ્રાઉન્ડ ખાતે જેતપુર નગર પાલીકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન તેમજ સ્થાનિક વેપારીઓને મજબૂતી આપવાના હેતુથી સ્વદેશી મેળાનો શુભારંભ જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાના…
View More જેતપુરમાં સ્વદેશી મેળો ખુલ્લો મુકતા જયેશ રાદડિયા