લગ્ન પ્રસંગના વરઘોડા દરમિયાન ફટાકડા ફૂટતાં તણખાને કારણે આગ લાગી હોવાની શંકા જેતપુરના જેતલસર ગામે આવેલ વ્રજ વાટીકા હોટલમાં આજે એક લગ્ન પ્રસંગના વરઘોડા…
View More જેતપુર નજીક હોટેલમાં ભીષણ આગ, આખું સ્ટ્રકચર ખાખCategory: ગુજરાત
ગીરના આંકોલવાડીના જંગલમાં ગેરકાયદે સિંહ દર્શન કરતા ત્રણ ઝડપાયા
ગીર પંથકમાં આંકોલવાડી રેન્જના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ઘૂસેલા ત્રણ વ્યક્તિઓને વન વિભાગે ઝડપી પાડ્યા છે. આ ત્રણેય પાસેથી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ…
View More ગીરના આંકોલવાડીના જંગલમાં ગેરકાયદે સિંહ દર્શન કરતા ત્રણ ઝડપાયાજામનગરમાં ચાલુ મતદાને આપના ઉમેદવારનું હાર્ટએટેકથી મૃત્યુ
જામનગર મહાનગરપાલિકાની ચાલુ ચૂંટણી દરમિયાન એક દુ:ખદ ઘટના સામે આવી છે, જેમાં વોર્ડ નંબર3માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ મેઘુભા જાડેજાનું હૃદયરોગના હુમલાને કારણે…
View More જામનગરમાં ચાલુ મતદાને આપના ઉમેદવારનું હાર્ટએટેકથી મૃત્યુજામનગરમાં કાર અડફેટે બાઈક સવાર પાંચ વર્ષની બાળાનું માતા-પિતાની નજર સામે જ મોત
જામનગરમાં કાલાવડ નાકા બહાર એક પેટ્રોલ પંપ પાસે ગઈકાલે રાત્રે અકસ્માતનો બનાવ બન્યો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે બાઈક ને હડફેટમાં…
View More જામનગરમાં કાર અડફેટે બાઈક સવાર પાંચ વર્ષની બાળાનું માતા-પિતાની નજર સામે જ મોતધ્રોલમાં કબાટનો લોક રીપેર કરવા આવેલા સરદારજીએ 4.36 લાખનો હાથફેરો કર્યો
જામનગર જિલ્લાના ધ્રોલમાં એક તસ્કરી નો બનાવ બન્યો છે, અને એક સરદારજી શખ્સ કબાટનો લોક રીપેર કરવાના બહાને એક ભરવાડ મહિલાના ઘરમાં ઘૂસ્યો હતો,…
View More ધ્રોલમાં કબાટનો લોક રીપેર કરવા આવેલા સરદારજીએ 4.36 લાખનો હાથફેરો કર્યોદ્વારકા જિ.પં.ની વાડીનાર બેઠક પર 83.97 અને કાઠી દેવળિયામાં 86.04 ટકા બમ્પર વોટિંગ
નગરપાલિકાઓની બેઠકોમાં પણ ધારણા કરતા વધુ મત પડ્યાં, કોની તરફેણમાં ? કોની વિરૂધ્ધમાં તેનો કાલે ફેંસલો: જિલ્લા પંચાયતોમાં સૌથી ઓછુ ઢેબર બેઠક પર 53.02 ટકા…
View More દ્વારકા જિ.પં.ની વાડીનાર બેઠક પર 83.97 અને કાઠી દેવળિયામાં 86.04 ટકા બમ્પર વોટિંગજામનગર મહાપાલિકામાં 20 વર્ષનું સૌથી ઉંચુ મતદાન
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દસકાનું સૌથી ઉંચુ 58 ટકા મતદાન નોંધાયું છે. કોર્પોરેશનની ચૂંટણીમાં એસઆઈઆરની અસર વાળા વોર્ડ નં.2,9,10,16 અને 14માં…
View More જામનગર મહાપાલિકામાં 20 વર્ષનું સૌથી ઉંચુ મતદાનભાવનગર મનપાની ચૂંટણીમાં સરેરાશ 54.89 ટકા મતદાન
ભાવનગર જિલ્લામાં લોકશાહીના પર્વનો શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં પ્રારંભ હતો.ભાવનગર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર નગરપાલિકાઓ માટે કુલ 376…
View More ભાવનગર મનપાની ચૂંટણીમાં સરેરાશ 54.89 ટકા મતદાનભાવનગરનાં મહુવામાં યુવાનની હત્યા
ભાવનગર જિલ્લાના મહુવા ખાતે ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન એક હિંસક ઘટના સામે આવી છે. લોકશાહીના પર્વ સમાન મતદાનના દિવસે જ શહેરના નવા…
View More ભાવનગરનાં મહુવામાં યુવાનની હત્યામોરબીમાં સ્મશાનમાં સફાઇ કરતા મહિલાને ઇલે.શોર્ટ લાગતા મોત
મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અલગ-અલગ ત્રણ અપમૃત્યુના બનાવ બન્યા છે. જેમાં કામકાજ દરમિયાન ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાથી એક મહિલાનું, ફેક્ટરીમાં ક્ધવેયર બેલ્ટમાં આવી જવાથી…
View More મોરબીમાં સ્મશાનમાં સફાઇ કરતા મહિલાને ઇલે.શોર્ટ લાગતા મોત