સોમનાથ સુરક્ષા ખાતે સભાખંડમાં ફરજ બજાવતા હિતેશ વશ્રમભાઈ સોલંકી ને આરતીનો સમય થયેલ હોય જેથી દર્શાનાર્થે આવતા લોકોને ચાલતા રહી આરતીના દર્શન કરવા જણાવતા હતા…
View More સોમનાથ મંદિરે દર્શન બાબતે સુરક્ષાકર્મીને મારCategory: ગુજરાત
જૂનાગઢના સુખપુરમાં સુપરવાઇઝર રમી ગેમમાં હારી જતા 4.02 લાખના ચણાની ચોરી કરી’તી
વેરહાઉસમાં થયેલી ચણાની ચોરીનો ભેદ ઉકેલાયો: મુદ્દામાલ કબજે લેવા તજવીજ રમી ગેમમાં હારી જતા સુપરવાઇઝરે સુખપુર ગામે આવેલ વેરહાઉસમાંથી 4.02 લાખના ચણાની ચોરી કરી હોવાની…
View More જૂનાગઢના સુખપુરમાં સુપરવાઇઝર રમી ગેમમાં હારી જતા 4.02 લાખના ચણાની ચોરી કરી’તીહાઈ બ્લડપ્રેશર: શું છે અને કેમ જાગરૂક રહેવું જરૂરી છે
હાઈ બ્લડપ્રેશર: શું છે અને કેમ જાગરૂક રહેવું જરૂરી છે ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણના પગલે જીવનશૈલી અને ખાનપાનમાં મોટું પરિવર્તન આવ્યું છે. આજકાલની ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં…
View More હાઈ બ્લડપ્રેશર: શું છે અને કેમ જાગરૂક રહેવું જરૂરી છેલીંબડી નજીક માતેલા સાંઢની જેમ જતા ટ્રકની અડફેટે બાઈક સવાર દંપતીનું કરુણ મૃત્યુ
પ્રસંગમાંથી પરત આવી રહેલા દંપતીને રોંગ સાઈડમાં આવતા ટ્રકની જીવલેણ ટક્કર – કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામે રહેતા આહીર પરિવારના દંપતી એક પ્રસંગ પતાવી અને પોતાના…
View More લીંબડી નજીક માતેલા સાંઢની જેમ જતા ટ્રકની અડફેટે બાઈક સવાર દંપતીનું કરુણ મૃત્યુવીરપુર નજીક પેટ્રોલ પંપે પાણી પીવા ગયેલા યુવાન ઉપર હુમલો
હુમલાખોર ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી વીરપુર નજીક પેટ્રોલપંપે પાણી પીવા ગયેલા યુવાન ઉપર ત્રણ શખ્સોએ હુમલો કરતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે…
View More વીરપુર નજીક પેટ્રોલ પંપે પાણી પીવા ગયેલા યુવાન ઉપર હુમલોદ્વારકામાં ગાળો બોલવાનીના પાડતા યુવાનને માર પડ્યો
માછીમારી કાયદાનું ઉલ્લંઘન કરનાર ચાર માછીમારો સામે કાર્યવાહી દ્વારકામાં આવેલા સ્વામિનારાયણ મંદિરની પાછળના ભાગે રાજુ રવજીભાઈ સતવારા અને સીનુ મહારાજ નામના બે શખ્સો ઝઘડી રહ્યા…
View More દ્વારકામાં ગાળો બોલવાનીના પાડતા યુવાનને માર પડ્યોપડધરીમાં 1 લાખના દોઢ લાખ વ્યાજ સહિત ચૂકવી દીધા છતાં વ્યાજખોરનો ત્રાસ
પડધરીના ગીતાનગરમાં રહેતા અને ડ્રાઈવીંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવાનને રૂપિયાની જરૂર પડતા પડધરીના વ્યાજખોર પાસેથી લીધેલ એક લાખ રૂપિયાનું મુદલ અને વ્યાજ સહિત…
View More પડધરીમાં 1 લાખના દોઢ લાખ વ્યાજ સહિત ચૂકવી દીધા છતાં વ્યાજખોરનો ત્રાસરાજકોટની સોફ્ટવેર એન્જિનિયર પરિણીતાને માળિયા હાટીના સ્થિત સાસરિયાંનો ત્રાસ
રાજકોટના મારુતિનગર સોસાયટીમાં રહેતી સોફ્ટવેર એન્જિનિયર પરણીતાને જૂનાગઢના માળિયા હાટીના નજીક જાનુડા ગામના સાસરિયાઓ દ્વારા દહેજ મામલે ત્રાસ આપવામાં આવતા આ મામલે રિસામણે આવેલી સોફ્ટવેર…
View More રાજકોટની સોફ્ટવેર એન્જિનિયર પરિણીતાને માળિયા હાટીના સ્થિત સાસરિયાંનો ત્રાસરાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગમાં સમરસ પેનલનો વિજય
પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રેઝરર, લા.સેક્રેટરી, મહિલા અનામત અને કારોબારીના 7 હોદ્ા ઉપર સમરસ પેનલની જીત પ્રમુખ પદ પર એક્ટિવ પેનલના બકુલ રાજાણીની ટકકર છતા એક પણ…
View More રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગમાં સમરસ પેનલનો વિજયસિદસર ખાતે શ્રી 1। શતાબ્દી મહોત્સવમાં દરરોજ લાખો ભાવિકો ઊમટશે
પાંચ દિવસીય મહોત્સવમાં 100 જેટલી સમિતિમાં 6000 સ્વયંસેવકોની ફોજ, 400 વીઘામાં પાર્કિંગ મહોત્સવમાં આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ-સલામતી સમિતિ કડવા પાટીદારોના આસ્થાન કેન્દ્ર સમા…
View More સિદસર ખાતે શ્રી 1। શતાબ્દી મહોત્સવમાં દરરોજ લાખો ભાવિકો ઊમટશે