ધોરાજી ના જુના ઉપલેટા રોડ પર આવેલ નળીયા કોલોની અને મોહમદી કોલોની અને વોર્ડ નંબર છ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષો પ્રાથમિક સુવિધાઓ થી વંચિત રહી…
View More ધોરાજીમાં વોર્ડનં.6 લોકોનો પાલિકાની ચૂંટણીનો બહિષ્કારCategory: ગુજરાત
ચોટીલાના ચિરોડાના ખેડૂતની વાડીમાં તસ્કરો ત્રાટક્યા, રૂા. 1.71 લાખની ચોરી
વાડીના રૂમનું તાળું ખોલી અનાજ ભરવાની કોઠીમાં રાખેલ દાગીના તસ્કરો ચોરી ગયા ચોટીલાના ચિરોડા ગામે રહેતા ખેડુતના ખિજડિયા ગામે આવેલા વાડીના મકાનમાં તસ્કરો ત્રાંટક્યા હતાં…
View More ચોટીલાના ચિરોડાના ખેડૂતની વાડીમાં તસ્કરો ત્રાટક્યા, રૂા. 1.71 લાખની ચોરીગોંડલના વાવડીના વીડોમાં રહેતી યુવતીની કાલે આત્મવિલોપનની ચીમકી આપી
ગોંડલ તાલુકાનાં ચોરડી નજીક આવેલા વાવડીનાં વીડો ગામે રહેતી કિર્તીબેન છગનભાઈ પરમારે મુખ્યમંત્રી,ગૃહમંત્રી,જીલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ કક્ષાએ લેખીત રજુઆત કરી જણાવ્યુ કે પોતાનું…
View More ગોંડલના વાવડીના વીડોમાં રહેતી યુવતીની કાલે આત્મવિલોપનની ચીમકી આપીજામનગર તાલુકાના ધ્રાંગડા ગામમાં રહેતા વૃદ્ધ દલિત દંપતી અને તેના પુત્ર પર 4 શખ્સોનો હુમલો
તમારી લીઝમાં અમારી પાંચ ગાડી ચલાવવી પડશે તેમ કહી માર મારી હડધૂત કર્યાની પોલીસ ફરિયાદ જામનગર તાલુકાના ધ્રાંગડા ગામમાં રહેતા અને રેતીની લીઝ ધરાવતા…
View More જામનગર તાલુકાના ધ્રાંગડા ગામમાં રહેતા વૃદ્ધ દલિત દંપતી અને તેના પુત્ર પર 4 શખ્સોનો હુમલોમોરબીમાં ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનને કચડવા પ્રયાસ
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી રોંગ સાઈડમાં આઇસર લઈને નીકળેલા શખ્સને તેનું વાહન ઉભું રાખવા માટે ટ્રાફિક પોલીસે કર્યું હતું ત્યારે આઇસરનો ચાલક તેનું વાહન લઈને…
View More મોરબીમાં ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનને કચડવા પ્રયાસભુજમાંથી સાયબર ફ્રોડનું કૌભાંડ ઝડપાયું, બેની ધરપકડ
ઓનલાઇન શોપિંગ, નોકરી, કે.વાય.સી. અપડેટ, લોન અને ડિજિટલ એરેસ્ટથી પૈસા પડાવતા હતા 42 ડેબિટ કાર્ડ, 26 પાસ બુક, 47 ચેકબુક, 8 મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે…
View More ભુજમાંથી સાયબર ફ્રોડનું કૌભાંડ ઝડપાયું, બેની ધરપકડઉપલેટા પાસે ગૌચરની જમીનમાં ચાલતી પવનચક્કી બાબતે માથાકૂટ, 6 લાખનું નુક્સાન
જામજોધપુરના સડોદર ગામના શખ્સે પવનચક્કીની કંપનીના મેનેજર સહિતનાને બાનમાં લેતા ગુનો નોંધાયો ઉપલેટા નજીક ભાયાવદરના ખિરસના ગામની સીમમાં ગૌચરની જમીનમાંકલેક્ટર દ્વારા પવનચક્કીનો કોન્ટ્રાક્ટ અપાયો હોય…
View More ઉપલેટા પાસે ગૌચરની જમીનમાં ચાલતી પવનચક્કી બાબતે માથાકૂટ, 6 લાખનું નુક્સાનમહામંડલેશ્ર્વરનું પદ હટયા બાદ મમતા કુલકર્ણીનો રામદેવ મહારાજ-બાબા બાગેશ્ર્વરને જડબાતોડ જવાબ
પદ માટે 10 કરોડ આપ્યાની વાત હંબક ગણાવી, આપ કી અદાલતમાં ખુલાસો 90ના દાયકાની ટોચની અભિનેત્રી મમતા કુલકર્ણી આજકાલ સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે.…
View More મહામંડલેશ્ર્વરનું પદ હટયા બાદ મમતા કુલકર્ણીનો રામદેવ મહારાજ-બાબા બાગેશ્ર્વરને જડબાતોડ જવાબઆશ્રમ-3માં પમ્મીની ખતરનાક એન્ટ્રી, ટીઝર રિલીઝ થતાં જ વાયરલ
બોબી દેઓલ તેના કુખ્યાત આશ્રમની ત્રીજી સીઝનના ત્રીજા ભાગ સાથે ઓટીટી પર આવવા માટે તૈયાર છે. આ અભિનેતા ઢોંગી બાબા નિરાલા તરીકે પાછા ફરવા માટે…
View More આશ્રમ-3માં પમ્મીની ખતરનાક એન્ટ્રી, ટીઝર રિલીઝ થતાં જ વાયરલવડિયાના માવજીંજવા ગામ પાસેથી 2.87 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ વડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે, સુરેશ રાણકુભાઈ…
View More વડિયાના માવજીંજવા ગામ પાસેથી 2.87 લાખનો વિદેશી દારૂ ઝડપાયો