ખંભાળિયા વિસ્તારમાં એસ.ઓ.જી.પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અહીંના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલી પોલીસ લાઈન પાસે અમરીબેન પુનાભાઈ કયણાભાઈ ધોડા (રહે. ઓખા મંડળ) નામના 70 વર્ષના વૃદ્ધ…
View More ખંભાળિયામાં અખાદ્ય ઘીનું વેચાણ કરતી વૃધ્ધા ઝડપાઈCategory: ગુજરાત
લીંબડી-મૂળીમાં જુગાર ક્લબ પર દરોડો, 13 જુગારી ઝડપાયા
લીંબડી અને મુળી તાલુકામાં જુગારધામો પર પોલીસે દરોડા પાડી કુલ 13 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે કુલ રૂૂ. 2,72,850નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ…
View More લીંબડી-મૂળીમાં જુગાર ક્લબ પર દરોડો, 13 જુગારી ઝડપાયાવાંકાનેરમાં જય મચ્છુ માતાજીની નીકળી ભવ્ય શોભાયાત્રા
અષાઢી બીજના પાવન પર્વે વાંકાનેર શહેર ભક્તિ, આસ્થા અને ધાર્મિક ઉત્સાહના રંગે રંગાઈ ગયું. મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી…
View More વાંકાનેરમાં જય મચ્છુ માતાજીની નીકળી ભવ્ય શોભાયાત્રામોરબી પંથકમાં અપમૃત્યુની ત્રણ ઘટના; યુવાન સહિત ત્રણના મોત
મોરબી અને ટંકારામાં અપમૃત્યુના ત્રણ બનાવોમાં યુવાન સહિત ત્રણના મોત નીપજ્યા હતા. એક આધેડે ગળેફાંસો ખાઈને તો અન્ય આધેડે ઝેરી દવા પીને મોત વ્હાલું કર્યું…
View More મોરબી પંથકમાં અપમૃત્યુની ત્રણ ઘટના; યુવાન સહિત ત્રણના મોતગોંડલના દેરડી કુંભાજીની 108 ટીમ બની સંજીવની: નિશ્ર્ચેતન બાળકને આપ્યું નવજીવન
કહેવાય છે ને કે જેને રામ રાખે તેને કોણ ચાખે.. આવું જ કંઈક હાલમાં 108 ઈમરજન્સીની ટીમે કરી દેખાડ્યું. પરિવાર માટે બાળકના જન્મની ખુશી સૌથી…
View More ગોંડલના દેરડી કુંભાજીની 108 ટીમ બની સંજીવની: નિશ્ર્ચેતન બાળકને આપ્યું નવજીવનઉપલેટામાં એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી, સાત મહિલા સહિત આઠ ઝડપાયા
રેડ બાદ ભાજપના હોદ્દેદારો અને આગેવાનો મામલો દબાવવા પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા ઉપલેટા શહેરમાં પોલીસે એક મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. ઉપલેટા ટાઉન બસ…
View More ઉપલેટામાં એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી, સાત મહિલા સહિત આઠ ઝડપાયાવડિયામાં ભૂગર્ભ ગટરની કામગીરી સમયે યોગ્ય પુરાણ ન થતા મુખ્યરોડ બન્યો બિસમાર
ચોમાસાની શરૂઆતમાં જ રસ્તો ધોવાઇ જતા સ્થાનિકોમાં રોષ અમરેલી જિલ્લાના છેવાડાના તાલૂકા મથક એવા વડિયા બે ભાગમાં વહેંચયેલું છે. સુરગપરા અને કૃષ્ણપરા વડિયાના સુરગપરાનો મુખ્ય…
View More વડિયામાં ભૂગર્ભ ગટરની કામગીરી સમયે યોગ્ય પુરાણ ન થતા મુખ્યરોડ બન્યો બિસમારસારંગપુર BAPS મંદિરના રથયાત્રા મહોત્સવમાં માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત મિરર, બોટાદ તા.17 બોટાદ જિલ્લાના ઐતિહાસિક તીર્થધામ સારંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આજે સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં રથયાત્રાનો ભવ્ય ઉત્સવ…
View More સારંગપુર BAPS મંદિરના રથયાત્રા મહોત્સવમાં માનવ મહેરામણ ઉમટ્યુંઅષાઢી બીજનું મુહૂર્ત શુકન સાચવતા મેઘરાજા, ઝાપટાથી 2 ઇંચ વરસાદ
ગુજરાતમાં અષાઢી બીજના પવિત્ર અવસરે મેઘરાજાએ ફરી એકવાર જોરદાર એન્ટ્રી કરી છે. રાજ્યમાં એકસાથે ચાર મહત્વપૂર્ણ વેધર સિસ્ટમ સક્રિય થતાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂૂ થયો…
View More અષાઢી બીજનું મુહૂર્ત શુકન સાચવતા મેઘરાજા, ઝાપટાથી 2 ઇંચ વરસાદનલિયા એરફોર્સ સ્ટેશનમાં જવાનનો રાઇફલથી જાતે ગોળી ધરબી આપઘાત
કચ્છ જિલ્લાના સરહદી અને વ્યૂહાત્મક રીતે અતિ મહત્વના ગણાતા અબડાસા તાલુકાના નલિયા એરફોર્સ સ્ટેશન પરિસરમાંથી એક અત્યંત દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી છે. દેશની સરહદોની રક્ષા…
View More નલિયા એરફોર્સ સ્ટેશનમાં જવાનનો રાઇફલથી જાતે ગોળી ધરબી આપઘાત