દુકાને ઝઘડો કરતા શખ્સને આંગણવાડીમાં આપેલો આશરો ખાલી કરવાનું કહેતા ઢીમ ઢાળી દીધુ વિસાવદરનાં ખંભાળીયા (ઓઝત) ગામનાં મહીલા સરપંચનાં પતિએ દુકાને ઝઘડો કરતા શખ્સને…
View More વિસાવદરના ખંભાળિયામાં મહિલા સરપંચના પતિની હત્યાCategory: ગુજરાત
રાહુલ કાલથી બે દી’ ગુજરાતમાં, કોંગ્રેસના ‘કાયાપલટ પ્રોજેક્ટ’નો પ્રારંભ
મોડાસામાં માર્ગદર્શન કાર્યક્રમો, નિરિક્ષકોના વિશેષ પંચની થશે રચના, સંગઠન સર્જન અભિયાનની શરૂઆત અમદાવાદમાં કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારી બાદ આવતીકાલ તા. 15થી ફરી કોંગ્રેસના નેતા રાહુલ…
View More રાહુલ કાલથી બે દી’ ગુજરાતમાં, કોંગ્રેસના ‘કાયાપલટ પ્રોજેક્ટ’નો પ્રારંભરાજકોટ-જેતપુર હાઈવે ઉપર 1000 બોટલ વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપાઈ
જેતપુર-જુનાગઢ હાઈવે રોડ પરથી પોલીસે 3.61 લાખની 1000 બોટલ વિદેશી દારૂૂ ભરેલ ઇકો ગાડી સાથે ડ્રાઈવરની ધરપકડ કરી દારૂૂનો જથ્થો મંગાવનારની શોધખોળ શરૂૂ કરી…
View More રાજકોટ-જેતપુર હાઈવે ઉપર 1000 બોટલ વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપાઈપત્નીના આડાસંબંધથી કંટાળી જૂનાગઢ એસટી કર્મચારીનો ઝેર પી લઇ આપઘાત
જુનાગઢના વાડલા ફાટક વિસ્તારમાં એક ચકચારી ભર્યો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા 44 વર્ષીય દીપકભાઈ અગ્રાવતે ઝેરી દવા પી લઈને આપઘાત કરી લીધો…
View More પત્નીના આડાસંબંધથી કંટાળી જૂનાગઢ એસટી કર્મચારીનો ઝેર પી લઇ આપઘાતવઢવાણ પાસે યુટિલિટી અડફેટે પિતા-પુત્રના મોત
14 વર્ષના પુત્રને ધો.9ની પરીક્ષા ચાલી રહી હતી: પિતા સ્કૂલે મૂકવા જતા હતા ત્યારે અકસ્માતની ઘટના બની વઢવાણ તાલુકાના કરણગઢ પાસે પૂરપાટ ઝડપે આવતી યુટીલીટીના…
View More વઢવાણ પાસે યુટિલિટી અડફેટે પિતા-પુત્રના મોતઉનાના મોટા ડેસર અને સિલોજમાં આતંક મચાવનાર હથિયારધારી ગેંગ ઝડપાઈ
એલ.સી.બી. ઇ.ચા.પોલીસ ઇન્સપેકટર તથા પો.સબ.ઇન્સ એ.સી.સીંધવ એલ.સી.બી. ટીમને તથા ઉના પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ એન રાણાએ સર્વેલન્સ સ્ટાફને આપેલ સુચના અન્વયે ઉના પો.સ્ટે.…
View More ઉનાના મોટા ડેસર અને સિલોજમાં આતંક મચાવનાર હથિયારધારી ગેંગ ઝડપાઈપતિ સાથે બાઈક પર બેઠેલ મહિલાનું નીચે પટકાતા મોત
જામનગર તાલુકાના હરીપર ગામનું એક દંપતિ બાઈક પર પસાર થઈ રહ્યું હતું, જે દરમિયાન ચાવડા ગામ પાસે બાઈક ની પાછળ સીટમાં બેઠેલા મહિલાનું ચક્કર…
View More પતિ સાથે બાઈક પર બેઠેલ મહિલાનું નીચે પટકાતા મોતજામનગર તાલુકાના લોઠિયા નજીક તળાવમાં બે યુવાનો ડૂબ્યા
જામનગર તાલુકાના લોઠીયા ગામમાં રવિવારે મેળો ભરાયો હતો, અને કેટલાક યુવાનો બાજુમાં જ આવેલા તળાવમાં નહાવા માટે ગયા હતા, જે દરમિયાન બે યુવાનો ડૂબ્યા…
View More જામનગર તાલુકાના લોઠિયા નજીક તળાવમાં બે યુવાનો ડૂબ્યાલાલપુર તાલુકાના મીઠોઈ ગામના વેપારી વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાતા આપઘાત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મીઠોઈ ગામના એક વેપારી દેવભૂમિ દ્વારકા પંથકના ત્રણ વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ ગયા હતા, અને ત્રણેય એ રૂૂપિયા 8 લાખની કિંમતની…
View More લાલપુર તાલુકાના મીઠોઈ ગામના વેપારી વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાતા આપઘાતપુત્રના સ્કૂટર પરથી નીચે પટકાતાં માતાનું મૃત્યુ
જામનગર માં રહેતો એક યુવાન આજે સવારે એક્ટિવા સ્કૂટર માં પોતા ના માતા ને પાછળ શીટ માં બેસાડીને જામનગર થી મોટા થાવરિયા ગામ જતા…
View More પુત્રના સ્કૂટર પરથી નીચે પટકાતાં માતાનું મૃત્યુ