રતનપર પાસે ટ્રક અકસ્માતમાં ધવાયેલા ચાલકે સારવારમાં દમ તોડયો

  બિહારમાં રહેતો યુવાન પોતાનો ટ્રક લઈને કચ્છથી માલ ભરી પરત ફરી રહ્યો હતો ત્યારે રતનપરના પાટીયા પાસે અન્ય ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. જે…

View More રતનપર પાસે ટ્રક અકસ્માતમાં ધવાયેલા ચાલકે સારવારમાં દમ તોડયો

રેસકોર્સ ગ્રાઉન્ડમાંથી ચક રડી અને ગલ્લાઓ તોડી ચોરી કરનાર સદર બજારનો શખ્સ ઝડપાયો

રેસકોર્સ મેદાનમાં બહુમાળી સામે ચકરડી તથા ચા પાનની કેબિન સહિત ચાર કેબિનના તાળા તોડી રાત્રિના તસ્કરો અહીંથી બેટરી તેમજ રોકડ રકમ સહિત કુલ રૂૂપિયા ચોરી…

View More રેસકોર્સ ગ્રાઉન્ડમાંથી ચક રડી અને ગલ્લાઓ તોડી ચોરી કરનાર સદર બજારનો શખ્સ ઝડપાયો

ગંજીવાડામાં યુવાન ઉપર શખ્સ છરી વડે તૂટી પડયો

શહેરમા ગંજીવાડા મેઇન રોડ પર રહેતો યુવાન પોતાના ઘર પાસે હતો ત્યારે એક શખ્સે નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. યુવકને ઇજા…

View More ગંજીવાડામાં યુવાન ઉપર શખ્સ છરી વડે તૂટી પડયો

ગોંડલ નગરપાલિકાની કારમાં ધોરાજીમાં ભાજપનો પ્રચાર

  રાજકોટના મેયર સરકારી ગાડીમાં પ્રયાગરાજના પ્રવાસે ગયા હોવાનો વિવાદ હજુ શાંત પડ્યો નથી ત્યાં તો ધોરાજીમાં નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે ભાજપના ઉમેદવારના ઉમેદવારના પ્રચાર…

View More ગોંડલ નગરપાલિકાની કારમાં ધોરાજીમાં ભાજપનો પ્રચાર

સૌરાષ્ટ્રના સ્ટાર બેટર શેલ્ડન જેકસનની ક્રિકેટમાંથી નિવૃત્ત

  ક્રિકેટ જગતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના સ્ટાર બેટરે અચાનક નિવૃત્તિ જાહેર કરી છે. આ નિવૃત્તિ ટીમની હાર બાદ લીધી છે. હકીકતમાં આ…

View More સૌરાષ્ટ્રના સ્ટાર બેટર શેલ્ડન જેકસનની ક્રિકેટમાંથી નિવૃત્ત

ભાજપે વધુ એક ચાબુક વીંઝી, લાઠીના પૂર્વ નગરસેવક સહિત ત્રણ સસ્પેન્ડ

સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારાઓ સામે ભાજપે શિસ્તનો કોરડો વિંઝવાનું શરૂ કર્યું છે. બે દિવસ પહેલા 65 જેટલા આગેવાનો- કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં…

View More ભાજપે વધુ એક ચાબુક વીંઝી, લાઠીના પૂર્વ નગરસેવક સહિત ત્રણ સસ્પેન્ડ

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં પહોંચતા જ રોહિત શર્માની આંખોમાં આંસુ આવી ગયા

  ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ માટે ટીમ ઇન્ડિયા અમદાવાદ પહોંચતા જ 2023 વર્લ્ડ કપની ફાઇનલમાં મળેલી હારને રોહિત શર્મા હજુ સુધી…

View More અમદાવાદના મોદી સ્ટેડિયમમાં પહોંચતા જ રોહિત શર્માની આંખોમાં આંસુ આવી ગયા

વેલેન્ટાઇન્સ ડે પૂર્વે બજારમાં ગિફટ-આર્ટિકલનો ખજાનો ઠાલવાયો

બે ઇંચથી માંડી છ ફૂટના ટેડીબીયર સહિત 150થી વધુ આઇટમો ઉપલબ્ધ 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન્સ-ડે મનાવવામાં આવનાર છે, ત્યારે રાજકોટના જોહર કાર્ડસ (ડો. યાજ્ઞિક રોડ)…

View More વેલેન્ટાઇન્સ ડે પૂર્વે બજારમાં ગિફટ-આર્ટિકલનો ખજાનો ઠાલવાયો

લીવ રીઝર્વમાં રહેલા પી.આઈ. કૈલાને સાયબર ક્રાઈમમાં મુકાયા

  એ-ડિવિઝનના પીએસઆઈ પરમારની ક્ધટ્રોલ રૂમમાં બદલી શહેરના એક પીઆઈ અને પીઅસેઆઈની આંતરીક બદલીનો હુકમ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ કર્યો છે. જેમાં લીવરિઝર્વમાં રહેલા અગાઉ…

View More લીવ રીઝર્વમાં રહેલા પી.આઈ. કૈલાને સાયબર ક્રાઈમમાં મુકાયા

અન્ય શાળામાં નોકરી માટે સંચાલક મંડળની NOC નહીં લેવી પડે

  રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષક તરીકે અરજી કરતા પહેલાં જે શાળામાં નોકરી કરતા હોય તે શાળા મંડળની એનઓસી મેળવવાનો નિયમ…

View More અન્ય શાળામાં નોકરી માટે સંચાલક મંડળની NOC નહીં લેવી પડે