વેલેન્ટાઇન્સ ડે પૂર્વે બજારમાં ગિફટ-આર્ટિકલનો ખજાનો ઠાલવાયો

બે ઇંચથી માંડી છ ફૂટના ટેડીબીયર સહિત 150થી વધુ આઇટમો ઉપલબ્ધ 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન્સ-ડે મનાવવામાં આવનાર છે, ત્યારે રાજકોટના જોહર કાર્ડસ (ડો. યાજ્ઞિક રોડ)…

બે ઇંચથી માંડી છ ફૂટના ટેડીબીયર સહિત 150થી વધુ આઇટમો ઉપલબ્ધ

14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન્સ-ડે મનાવવામાં આવનાર છે, ત્યારે રાજકોટના જોહર કાર્ડસ (ડો. યાજ્ઞિક રોડ) અને જોહર ગેલેરી (કાલાવડ રોડ, પ્રેમ મંદિર રોડ) મા ગીફટ-આર્ટીકલ નવીન પ્રેમ સોગાદોથી છલકાઈ ગયા છે, રાજકોટ સહીત વિશ્વભરમાં લવોત્સવ મનાવાશે. પ્રેમ કરવા માટે કોઇ એક દિવસ જ કાફી નથી પરસ્પર શુભભાવના-શુભકામના અને ખુશીઓનાં તરંગો ફેલાવવા એ જ સાચો પ્રેમ, યુવા હૈયાઓ પરસ્પર ગીફટ, ચોકલેટસ, કાર્ડસ ના માધ્યમથી પ્રેમ દીવસ મનાવશે, એકબીજાને ચાહે બાળક હોય કે વડીલ દરેક પ્રત્યે શુભભાવના અને શુભકામના રાખી ખુશીઓની તરંગો ફેલાવવી એ જ સાચો પ્રેમ છે અને આ વાતને હજજારો લોકોએ અમલમાં લાવીને અનુભવી છે.

મિસ્ટર મિસિસ વાળા કપલ સિરામિક મગ, બેન્ચીંસ પર બેઠેલા કપલ શોપીસ, મ્યુઝીકલ શોપીસ, ફોર પીસ અને ટુ પીસ બંટી બબલી શો પીસ,લાઇટીંગ મ્યુઝીકલ વાળા ઘર આકારનાં કપલ શો પીસ, સાઇકલ સાથેના કપલ શોપીસ, મિરર ફોટો ફ્રેમ, આ સિવાય વેલેન્ટાઈન સ્પેશિયલ ચોકલેટ, પરફ્યુમ, ઘડિયાળ, જવેલરી, કપલ ફિંગર રીંગ અને કીચેન પસંદ કરીને સામે વાળી વ્યક્તી ને આપે છે, ડેકોરેશન કરવા માટે હાર્ટવાળા ફોઈલ બલુન, રેડ એન્ડ વાઈટ બલુન લવવાળા બેનર વી.વેલેન્ટાઈન ડેકોરેશન આઇટમ, વધુમાં યુસુફભાઈ જણાવ્યું કે અમે પર્સનલાઇઝ ગીફટો સંખ્યાબંધ આઈટમોમાં બનાવી આપીએ છીએ વેલેન્ટાઈન સ્પે.કોમ્બો, હેમ્બર ગીફ્ટ, નેઈમવાળા વોલેટ-કીચેઇન પાસપોર્ટ કવર, પીલો, ફોટોફ્રેમ, બોલપેન, લોક ડાયરી, મગ, થતા ગોલ્ડન રોઝ, રેડરોઝ આકર્ષક ગીફટ બોકસમાં આવેલ છે.ટેડીબીયર બે ઇંચથી છ ફુટ સુધીના અલગ અમારે અહીં ડો.યાજ્ઞિક રોડ ઉપર આવેલ અલગ કલરોમાં આવેલ છે,જયારે જોહર ગેલેરીના જોહર ભાઈ જણાવે છે કે, લવ સ્ટોરી બૂક, જમ્બો કાર્ડસ, મ્યુઝીકલ કાર્ડસ, પાંચ રોમન્ટીક કાર્ડસ, ટેડીબીયર આકારનું કાર્ડસ, સ્વીટહાર્ટ આઈ લવ યુ કાર્ડસ 150થી વધુ ડીઝાઈનો સ્પે લવના કાર્ડસ જોહર કાર્ડસ તથા જોહર ગેલેરીની મુલાકાત અચૂક લેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *