ગોંડલની એડિશનલ સેશન્સ કોર્ટે 27 જાન્યુઆરી, 2026ના રોજ એક જ દિવસે બે મહત્વપૂર્ણ હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદા આપ્યા છે. બંને કેસમાં મુખ્ય આરોપીઓને આજીવન કેદની…
View More ગોંડલમાં હત્યાના બે બનાવોમાં આરોપીઓને જન્મટીપCategory: ગુજરાત
ધો.12 સાયન્સની પ્રાયોગિક પરિક્ષાની હોલટિકિટ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી ઓની આગામી સમયમાં યોજાનારી પ્રાયોગિક પરીક્ષા માટેની હોલટિકીટ કે 27 જાન્યુઆરીથી બોર્ડની…
View More ધો.12 સાયન્સની પ્રાયોગિક પરિક્ષાની હોલટિકિટ જાહેરઅમરેલી જિલ્લામાં સ્થાનિક ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ દ્વારા શહેર-તાલુકા સંગઠનોમાં નિમણૂકો
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે સંગઠનને મજબૂત કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જિલ્લાના 17 શહેર અને તાલુકા મથકો…
View More અમરેલી જિલ્લામાં સ્થાનિક ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ દ્વારા શહેર-તાલુકા સંગઠનોમાં નિમણૂકોમેંદરડા ખાખી મઢીના મહંત, મહામંડલેશ્ર્વરને ખોટી એટ્રોસિટીની ધમકી આપનાર શખ્સની ધરપકડ
આરોપી વિરૂધ્ધ હાસ્ય કલાકારે રાજકોટ જિલ્લામાં ફરિયાદ કરી હોય, ગોંડલ પોલીસે આરોપીની કબજો લીધો મેંદરડા ખાખી મઢીના મહંત, મહામંડલેશ્વર સુખરામદાસ બાપુને ખોટી એટ્રોસિટીની ફરિયાદની ધમકી…
View More મેંદરડા ખાખી મઢીના મહંત, મહામંડલેશ્ર્વરને ખોટી એટ્રોસિટીની ધમકી આપનાર શખ્સની ધરપકડમાધાપર જીઆઇડીસી પાસેથી નવજાત બાળક રેઢું મળી આવ્યું
કોઇએ પોટલું બાંધી અવાવરુ જગ્યાએ ફેંકી દીધું, આજુબાજુના લોકોને રડવાનો અવાજ આવતા પોલીસને જાણ કરી રાજકોટ શહેરના ભાગોળે આવેલા માધાપર ગામે જીઆઇડીસી પાસે અવાવરુ જગ્યાએથી…
View More માધાપર જીઆઇડીસી પાસેથી નવજાત બાળક રેઢું મળી આવ્યુંમારી બહેનો સામે કેમ જુએ છે? યુવાનને ફડાકા ઝીંકી મોબાઇલ અને મોટર સાઈકલ લૂંટી લીધા
કોર્પોરેશન ચોકમાં લૂંટનો નવતર બનાવ, અજાણ્યા ત્રણ શખ્સોનું પરાક્રમ ગોકુલધામ નજીક આંબેડકર નગરમાં રહેતા સંજયકુમાર બિજલભાઈ પરમાર(ઉ.વ.50) ગઈ તાં.23ના રોજ મહાનગર પાલિકા ચોકથી આશાપુરા મંદિર…
View More મારી બહેનો સામે કેમ જુએ છે? યુવાનને ફડાકા ઝીંકી મોબાઇલ અને મોટર સાઈકલ લૂંટી લીધાઆજી કાંઠાના 1358 દબાણો હટાવવા કલમ 202ની નોટિસ
સરકારી જમીન પરના દબાણકારોને નોટિસો આપવા કલેકટરતંત્રએ પોલીસ બંદોબસ્ત હેઠળ ટુકડીઓ ઉતારી દબાણકારોએ સિવિલ કોર્ટમાં નાખેલી ઘા, 20 હજાર લોકોનો આશરો છીનવતાં પહેલા પૂનર્વસનની માંગ…
View More આજી કાંઠાના 1358 દબાણો હટાવવા કલમ 202ની નોટિસમનપા દ્વારા શેરી ફેરિયાનાં લાભાર્થે કાલથી લોકકલ્યાણ મેળો
PM SVANidhi યોજનામાં અલગ-અલગ બેંકોમાં પેન્ડિંગ રહેલ લોન અરજી મંજૂર કરાશે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર,…
View More મનપા દ્વારા શેરી ફેરિયાનાં લાભાર્થે કાલથી લોકકલ્યાણ મેળોનવ રચિત થરાદ જિલ્લા ભાજપ તથા તાલુકા પ્રમુખોની નિમણૂક પ્રક્રિયા શરૂ
બનાસ કમલમ ખાતે પ્રદેશ ભાજપ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાયુ નવ રચિત થરાદ જિલ્લા પ્રમુખ અને બનાસકાંઠા થરાદના નવા ચાર તાલુકા માટે પ્રમુખ…
View More નવ રચિત થરાદ જિલ્લા ભાજપ તથા તાલુકા પ્રમુખોની નિમણૂક પ્રક્રિયા શરૂસુરતમાં કબાડીના ગોડાઉનમાં ભીષણ આગ, પાર્ક કરેલી 30 કાર બળીને ખાખ
સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં કામરેજ ટોલ પ્લાઝા નજીક આવેલા એક કબાડીના ગોડાઉનમાં ગત રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે…
View More સુરતમાં કબાડીના ગોડાઉનમાં ભીષણ આગ, પાર્ક કરેલી 30 કાર બળીને ખાખ