ખંભાળિયાના રામનગર વિસ્તારમાં રહેતા મધુબેન રણમલભાઈ કરમુર નામના 32 વર્ષના મહિલાને જેસીબી મશીન ખરીદ કરવું હોય, જેથી તેણીના કુટુંબી બહેનના દિયર એવા જીવાભાઈ સાજણભાઈ કરમુર…
View More ખંભાળિયાની મહિલાને જેસીબી વેચાણથી આપીને રૂા.3 લાખની કરાઇ છેતરપિંડિCategory: ક્રાઇમ
Crime
રાજકોટમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા ભાવનગર અને સાવરકુંડલાના ત્રણ શખસો ઝડપાયા
રાજકોટનાં પંચનાથ પ્લોટમા વ્રજ એપાર્ટમેન્ટમા ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી આઇપીએલનાં મેચ પર ક્રિકેટ સટ્ટાનુ નેટવર્ક ચલાવતા ભાવનગર અને સાવરકુંડલાનાં 3 શખસોની ધરપકડ કરી…
View More રાજકોટમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા ભાવનગર અને સાવરકુંડલાના ત્રણ શખસો ઝડપાયાચોટીલા પંથકમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું
ચોટીલા તાલુકામાં સાદી રેતી નું મોટા પ્રમાણમાં ગેર કાયદેસર ખનન પ્રવૃતિ થતી હોવાનું મંગળવારની સવારે પ્રાત અધિકારીએ ઝડપી પાડેલા ત્રણ ડંમ્પરો સાબિત કરી રહ્યા છે.…
View More ચોટીલા પંથકમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયુંબેંગાલુરુમાં IPL મેચ વખતે IPSની પુત્રી સાથે છેડતી: આઇટી અધિકારીની સંડોવણી
તાજેતરમાં બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આઈપીએલ મેચ દરમિયાન એક વરિષ્ઠ આઈપીએલ અધિકારીના બાળકો સાથે છેડતીની ઘટના સામે આવી હતી. ફરિયાદ બાદ હવે જાતીય સતામણી…
View More બેંગાલુરુમાં IPL મેચ વખતે IPSની પુત્રી સાથે છેડતી: આઇટી અધિકારીની સંડોવણીવધુ એક વેપારી સાથે બંગાળીની 76.80 લાખની ઠગાઈ: ધરપકડ
સોનાના દાગીના બનાવવા 800.240 ગ્રામ સોનુ આપ્યું હોય આરોપીએ પરત નહીં આપી બહાના બતાવતા વેપારીએ ફરિયાદ નોંધાવી રાજકોટ શહેરમાં વધુ એક બંગાળી કારીગર સોની વેપારીનું…
View More વધુ એક વેપારી સાથે બંગાળીની 76.80 લાખની ઠગાઈ: ધરપકડચુનારાવાડમાંથી મહિલા 240 દારૂની બોટલ સાથે ઝડપાઈ, એક શખ્સનું નામ ખુલ્યું
દારૂના જથ્થા સહિત 1 લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટ શહેરના ચુનારાવાડ ચોક પાસેથી સ્કુટરમાં દારૂની હેરાફેરી કરતી મહિલાને ઝડપી લેવાઈ હતી તેની પાસેથી દારૂની 240 બોટલ…
View More ચુનારાવાડમાંથી મહિલા 240 દારૂની બોટલ સાથે ઝડપાઈ, એક શખ્સનું નામ ખુલ્યું‘તને વિશ્ર્વાસ ન હોય તો મને છુટાછેડા આપી દે’, પરિણીતાને પતિ સહિતના સાસરિયાનો ત્રાસ
હાલ વાલીઓમા પોતાની વ્હાલી દીકરીને વિદેશમા પરણાવવાનો મોહ વધુ હોય છે ત્યારે આ મોહ ભારે પણ પડી શકે છે ત્યારે આવો જ એક બનાવ સામે…
View More ‘તને વિશ્ર્વાસ ન હોય તો મને છુટાછેડા આપી દે’, પરિણીતાને પતિ સહિતના સાસરિયાનો ત્રાસઢોલરા ચોકડી પાસે રોંગ સાઇડમાં આવતા બોલેરો ડ્રાઇવરને ટપારતાં બાઇકચાલક પર હુમલો
શહેરમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા આવેલા નુરાનીપરામા રહેતો યુવાન બાઇક લઇને ઢોલરા ચોકડી પાસેથી પસાર થઇ રહયો હતો ત્યારે રોંગ સાઇડમા ધસી આવેલા કાર ચાલકને જોઇને…
View More ઢોલરા ચોકડી પાસે રોંગ સાઇડમાં આવતા બોલેરો ડ્રાઇવરને ટપારતાં બાઇકચાલક પર હુમલોલેન્ડ ગ્રેબીંગના ગુનામાં આરોપીની ધરપકડ સામે મનાઈ હુકમ ફરમાવતી હાઇકોર્ટ
રાજકોટ ચકચારી રાતરાણી એપાર્ટમેન્ટના લેન્ડ ગ્રેબીંગની ફરિયાદમાં હાઇકોર્ટે આરોપીની ધરપકડ સામે સ્ટે ફરમાવ્યો છે. આ કેસની હકીકત મુજબ રાજકોટમાં રાતરાણી એપાર્ટમેન્ટમાં ફલેટ નં.…
View More લેન્ડ ગ્રેબીંગના ગુનામાં આરોપીની ધરપકડ સામે મનાઈ હુકમ ફરમાવતી હાઇકોર્ટસદ્ભાવના સોસાયટીના વેપારીના અપહરણનો પ્રયાસ કરનાર સાત પકડાયા
પટેલનગર-4માં સદ્દભાવના સોસાયટી શેરી નં. 1માં રહેતાં અને સોરઠિયાવાડીમાં સીંગ-દાળીયાની દુકાન ધરાવતાં જગદિશભાઈ શાતા (ઉ.વ.67)નું ગઈ તા.23ના રોજ રાત્રે છરીની અણીએ કારમાં અપહરણનો પ્રયાસ કરાયો…
View More સદ્ભાવના સોસાયટીના વેપારીના અપહરણનો પ્રયાસ કરનાર સાત પકડાયા