સૌરાષ્ટ્ર અને રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હથિયારો ઘુસાડતા અને વેચતા નેટવર્ક સામે ક્રાઈમ બ્રાંચે લાલ આંખ કરી છે. તાજેતરમાં પીસીબી દ્વારા એમપીથી હથિયારો ખરીદી સૌરાષ્ટ્રમાં વેચવાના…
View More હથિયાર સપ્લાયમાં ઓડિયા ગેંગના લીડર સહિત બેના નામ ખુલ્યાCategory: ક્રાઇમ
Crime
ઉપલેટાના સોની વેપારી સાથે રૂા.4.97 લાખની છેતરપિંડી
ઉપલેટાની જાણીતી ’દેવકરણ નારણજી જ્વેલર્સ’ નામના સોની પેઢીના શો-રૂૂમમાંથી એક અજાણ્યો ભેજાબાજ શખ્સ સોનાના ઘરેણાં પસંદ કરી, “ઘરના સભ્યોને બતાવી સાંજ સુધીમાં પરત આપી જાવ…
View More ઉપલેટાના સોની વેપારી સાથે રૂા.4.97 લાખની છેતરપિંડીદોરા ધાગાથી અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરનાર ભૂવાનો પર્દાફાશ
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પાસે હડતા ગામ ની સીમ વાડી વિસ્તારના ઘરમાં ગોગા મહારાજ અને માતાજી નો મઢ બનાવી છેલ્લા પાંચ વર્ષ થી દોરા- ધાગા અસાધ્ય…
View More દોરા ધાગાથી અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરનાર ભૂવાનો પર્દાફાશજેતપુરના જનતાનગરમાં મહિલાના ઘરે છૂપાવેલ રૂા.1.30 લાખનો વિદેશી દારૂ મળ્યો
જેતપુર પોલીસે જનતાનગર-3 વિસ્તારમાં બે અલગ-અલગ દરોડા પાડી પોલીસે કુલ રૂૂ. 1,30,166 ની કિંમતનો વિદેશી દારૂૂનો જથ્થો જપ્ત કર્યો છે. જોકે, બંને દરોડા દરમિયાન મહિલા…
View More જેતપુરના જનતાનગરમાં મહિલાના ઘરે છૂપાવેલ રૂા.1.30 લાખનો વિદેશી દારૂ મળ્યોજામનગરના મોચીસાર વિસ્તારમાં મધરાતે વાહન ચોરીનો પ્રયાસ, મકાનમાલિક પર ઈંટોથી હુમલો
જામનગર તા 24, જામનગર શહેરના મોચીસાર વિસ્તારમાં મધરાતના સમયે વરસતા વરસાદનો લાભ લઈ ઘરની બહાર પાર્ક કરવામાં આવેલા ટુ-વ્હીલરની ચોરી કરવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ…
View More જામનગરના મોચીસાર વિસ્તારમાં મધરાતે વાહન ચોરીનો પ્રયાસ, મકાનમાલિક પર ઈંટોથી હુમલોજામનગરમાં ગૃહકલેશથી પરિવારનો માળો પીંખાયો, પતિના હાથે પત્નીની હત્યા
જામનગર શહેરના મહાપ્રભુજીની બેઠક નજીક આવેલી રાજમોતી સોસાયટીમાં પરિણીતાની હત્યાની ચકચારભરી ઘટના સામે આવી છે. લગ્નજીવન દરમિયાન સતત ઘરકંકાસ અને ત્રાસથી કંટાળેલી પરિણીતાની તેના જ…
View More જામનગરમાં ગૃહકલેશથી પરિવારનો માળો પીંખાયો, પતિના હાથે પત્નીની હત્યાઉનાના નાળિયા માંડવી ચેકપોસ્ટ પરથી દારૂની હેરાફેરી કરતા 4 ઝડપાયા
ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારજેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઇસમો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂૂપે ઉના ના નવાબંદર…
View More ઉનાના નાળિયા માંડવી ચેકપોસ્ટ પરથી દારૂની હેરાફેરી કરતા 4 ઝડપાયાભુજની હોટેલમાંથી કોમ્બિંગ દરમિયાન 19.30 લાખનું હેરોઇન ઝડપાયું, બેની ધરપકડ
શહેરમાં ગેસ્ટહાઉસમાં બે પરપ્રાંતીય શખ્સને માદક પદાર્થ હેરોઈન 96.5 ગ્રામ જેની કિં. રૂૂા. 19.30 લાખના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસની આ સફળ કામગીરી…
View More ભુજની હોટેલમાંથી કોમ્બિંગ દરમિયાન 19.30 લાખનું હેરોઇન ઝડપાયું, બેની ધરપકડસુરેન્દ્રનગરમાં સસ્તા સોનાની લાલચ આપી 10 લાખની ઠગાઇ, આરોપી ઝબ્બે
સુરેન્દ્રનગરમાં ડુપ્લિકેટ સોનું આપી રૂૂ. 10 લાખની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીને સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી છેતરપિંડી કરાયેલી સંપૂર્ણ રૂૂ.…
View More સુરેન્દ્રનગરમાં સસ્તા સોનાની લાલચ આપી 10 લાખની ઠગાઇ, આરોપી ઝબ્બેથાનગઢ પંથકમાંથી ત્રણ શખ્સો પાંચ હથિયારો સાથે ઝડપાયા, આપનારની શોધખોળ
સુરેન્દ્રનગર એસઓજી ટીમે થાનગઢ પંથકમાંથી પાંચ ગેરકાયદેસર હથિયારો અને ચાર કારતૂસ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 65,400 રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે…
View More થાનગઢ પંથકમાંથી ત્રણ શખ્સો પાંચ હથિયારો સાથે ઝડપાયા, આપનારની શોધખોળ