રિક્ષામાં આવેલા તસ્કરોએ દર્શન કરવાના બહાને વહેલી સવારે ગુનાને અંજામ આપ્યો; એક શખ્સ બહાર રેકી કરતો હતો રાજકોટ શહેરમાં અસામાજિક તત્વોના વધતા ઉપદ્રવ વચ્ચે દીવાનપરા…
View More દીવાનપરા મચ્છુ માતાજીના મંદિરમાં તસ્કરોનો હાથફેરો: દાનપેટીમાંથી એકાદ લાખની ચોરીCategory: ક્રાઇમ
Crime
ઘાંચીવાડના કુખ્યાત શખ્સને જસદણના શખ્સે હથિયાર આપ્યાનું ખુલ્યું
શહેરમાં ગેરકાયદેસર હથિયારો ધરાવતા અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી ગેરકાયદેસર હથિયાર રખતા શખ્સો સામે ક્રાઈમ બ્રાંચે કાર્યવાહી શરૂૂ કરી છે. ત્યારે ક્રાઈમ બ્રાંચે…
View More ઘાંચીવાડના કુખ્યાત શખ્સને જસદણના શખ્સે હથિયાર આપ્યાનું ખુલ્યુંરાજકોટના ખ્યાતનામ સીએ જતીન જાજલ સામેની છેતરપિંડીની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટ
રાજકોટના જાણીતા અને વરિષ્ઠ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જતીનભાઈ જાજલને ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મોટા કેસમાં કાયદેસરની મોટી રાહત અને ન્યાય મળ્યો છે. નામદાર હાઇકોર્ટે તેમની સામે…
View More રાજકોટના ખ્યાતનામ સીએ જતીન જાજલ સામેની છેતરપિંડીની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટલાલપુર અને ઓખામાં હત્યાના ગુનામાં 11 વર્ષથી ફરાર બે વોન્ટેડ શખ્સો ઝડપાયા
રાજકોટ રેન્જની ટીમે અલગ-અલગ બે કેસમાં છેલ્લા 11 વર્ષથી નાસતા-ફરતા ખુનના બે રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જામનગરના લાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના…
View More લાલપુર અને ઓખામાં હત્યાના ગુનામાં 11 વર્ષથી ફરાર બે વોન્ટેડ શખ્સો ઝડપાયામહાદેવ વાડી વિસ્તારમાં મોબાઈલની દુકાનના તાળા તોડી રોકડ સહિત રૂ.2.78 લાખની મતાની ચોરી
રાજકોટ શહેરના માલવીયાનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક મોટી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા મહાદેવ વાડી મેઈન…
View More મહાદેવ વાડી વિસ્તારમાં મોબાઈલની દુકાનના તાળા તોડી રોકડ સહિત રૂ.2.78 લાખની મતાની ચોરીબાલાજી પાર્કમાં ખેડૂતના મકાનમાંથી 16.88 લાખની ચોરી
શહેરને બેફામપણે ધમરોળતા તસ્કરોએ વધુ એક મકાનને નિશાન બનાવ્યું છે. શહેરના 80 ફૂટ મેઈન રોડ પર આવેલી સર્વોદય સ્કૂલ સામે બાલાજી પાર્કમાં રહેતા ખેડૂતના મકાનમાં…
View More બાલાજી પાર્કમાં ખેડૂતના મકાનમાંથી 16.88 લાખની ચોરીજસદણના રત્ન કલાકારને મંદી નડતાં દારૂનો ધંધો શરૂ કર્યો, 138 બોટલ કબજે
ખાનપર ગામની વાડીમાં 138 બોટલ વિદેશી દારૂનો જથ્થો છૂપાવ્યો હતો જસદણ તાલુકાના ખાનપર રોડ પર ગ્રામ્ય એલસીબીની ટીમે રત્નકલાકારની વાડીની ઓરડીમાં દરોડો પાડીને સ્થળ પરથી…
View More જસદણના રત્ન કલાકારને મંદી નડતાં દારૂનો ધંધો શરૂ કર્યો, 138 બોટલ કબજેજામનગર જિલ્લા જેલમાં ગેરકાયદેસર મોબાઈલ ફોન રેકેટનો પર્દાફાશ
જામનગરની જિલ્લા જેલમાં મોબાઈલ ફોનના ઉપયોગનું વધુ એક વખત નેટવર્ક જામનગર સાઈબર ક્રાઇમ સેલની ટીમ પકડી પાડયું છે. જામનગરની જિલ્લા જેલમાંથી મળી આવેલા મોબાઈલ ફોનની…
View More જામનગર જિલ્લા જેલમાં ગેરકાયદેસર મોબાઈલ ફોન રેકેટનો પર્દાફાશજેતપુરમાં 96 બોટલ દારૂ ભરેલી રિક્ષા સાથે બે શખ્સો ઝડપાયા, બુટલેગર ફરાર
જેતપુરમાં રિક્ષામાં દારૂૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કરી પોલીસે 96 બોટલ દારૂૂ ભરેલી રિક્ષા અને તેનું પાઈલોટીંગ કરતા બાઈક ચાલકને ઝડપી લીધો હતો. જ્યારે આ સમગ્ર…
View More જેતપુરમાં 96 બોટલ દારૂ ભરેલી રિક્ષા સાથે બે શખ્સો ઝડપાયા, બુટલેગર ફરારભુજમાં સગીરા ઉપર દુષ્કર્મના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી
સગીર વયની ક્ધયા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપી સાહીદ સલીમભાઈ બાફણ (સામત્રા, તા. ભુજ)ને પોક્સો કેસો માટેની ખાસ અદાલતે તકસીરવાન ઠેરવી અંતિમ શ્વાસ સુધી કેદની…
View More ભુજમાં સગીરા ઉપર દુષ્કર્મના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી