ધોરાજી પંથકમાં પ્લાસ્ટીકના કારખાનામાં કામ કરતાં પરિવારની 15 વર્ષની પુત્રીને શ્રમિકે ધાક ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હતું. દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાને ગર્ભ રહી જતાં ઘટના…
View More સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની જેલCategory: ક્રાઇમ
Crime
રાજકોટ-જામનગર હાઇવે ઉપર ચૌકીઢાણી હોટલ પાછળથી જુગાર ક્લબ ઝડપાઇ, છ શખ્સોની ધરપકડ
રાજકોટ જીલ્લામાં છાનેખૂણે ચલતા જુગારના અડ્ડાઓ ઉપર પોલીસે દરોડા પાડ્યા હતા. જીલ્લામાં પોલીસે અલગ અલગ ચાર સ્થળે દરોડા પાડ્યા હતા.જેમાં પડધરી,ગોંડલ અને શાપર-વેરાવળમાં ચાર દરોડામાં…
View More રાજકોટ-જામનગર હાઇવે ઉપર ચૌકીઢાણી હોટલ પાછળથી જુગાર ક્લબ ઝડપાઇ, છ શખ્સોની ધરપકડરેલનગરમાં ફોન નંબર સાથે બિભત્સ કોમેન્ટ્સ લખી પરિણીતાને બદનામ કરવાનો પ્રયાસ
રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં રહેતી 38 વર્ષીય પરિણીતાને તેનો જ એક પાડોશી છેલ્લા કેટલાક…
View More રેલનગરમાં ફોન નંબર સાથે બિભત્સ કોમેન્ટ્સ લખી પરિણીતાને બદનામ કરવાનો પ્રયાસતમારી દીકરી નકામી છે,મરી જાય તો ઘરમાં જગ્યા થશે: પરિણીતાના આપઘાતમાં સાસરિયા સામે ગુનો નોંધાયો
ભગવતીપરા વિસ્તારમાં આવેલી રઝીયા મદ્રેસાની સામે નંદનવન-01 ની સામેની શેરીમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં લગ્નના માંડ પાંચ જ મહિના…
View More તમારી દીકરી નકામી છે,મરી જાય તો ઘરમાં જગ્યા થશે: પરિણીતાના આપઘાતમાં સાસરિયા સામે ગુનો નોંધાયોગોંડલની SBIમાં ગોલ્ડ લોન લેવા ગયેલા યુવાનનો અઢી લાખના હારની ચોરી
ગોંડલ શહેરના ધમધમતા કડીયા લાઈન વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા શાખાની બહારથી એક યુવકના પેન્ટના ખિસ્સામાંથી તસ્કરો ચાલાકીપૂર્વક રૂૂ.2.50 લાખની કિંમતનો સાડા ચાર તોલાનો…
View More ગોંડલની SBIમાં ગોલ્ડ લોન લેવા ગયેલા યુવાનનો અઢી લાખના હારની ચોરીરૈયાગામ સ્મશાન પાસે અને શિવધામ સોસાયટીમાં જુગાર રમતા 15 ઝડપાયા
શહેરમાં રૈયાગામ સ્મશાન પાસે અને કોઠારિયા રોડ પર શિવધામ સોસાયટીમાં પોલીસે બાતમીના આધારે જુગારના દરોડો પાડી પતા ટીંચતા 15 શખ્સોને રૂા.43000ની રોકડ સાથે ઝડપી લઇ…
View More રૈયાગામ સ્મશાન પાસે અને શિવધામ સોસાયટીમાં જુગાર રમતા 15 ઝડપાયાહથિયાર બાદ દારૂના નેટવર્ક ઉપર પ્રહાર, 1656 બોટલ દારૂ ઝડપાયો
શહેરમાં ગેરકાયદેસર હથિયાર સામેની ઝુબેશમાં રેકડબ્રેક કામગીરી બાદ પીસીબીએ હવે વિદેશી દારૂનું નેટવર્ક ચલાવતા અને હેરાફેરી કરતા બુટલેગરો ઉપર પ્રહાર કર્યો છે. પોલીસ કમિશ્નર બ્રજેશ…
View More હથિયાર બાદ દારૂના નેટવર્ક ઉપર પ્રહાર, 1656 બોટલ દારૂ ઝડપાયોરાજકોટમાં મહિલા તબીબને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ.12.90 લાખ પડાવ્યા
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી અને મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓની ખોટી ઓળખ આપીને આચરવામાં આવ્યું કૌભાંડ ભાઈની સમયસૂચકતાથી ભાંડો ફૂટ્યો અને સાઇબર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ, મુંબઈ…
View More રાજકોટમાં મહિલા તબીબને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ.12.90 લાખ પડાવ્યાવિંછીયાના મોટામાત્રા ગામે ગ્રામ પંચાયતાન વાલ્વમેન ઉપર હુમલો
વિછીયા તાલુકાના મોટા માત્રા ગામે પીવાના પાણીના વિતરણ મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલીમાં ગ્રામ્ય પંચાયતના વાલ્વમેન ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ…
View More વિંછીયાના મોટામાત્રા ગામે ગ્રામ પંચાયતાન વાલ્વમેન ઉપર હુમલોકુંકાવાવ તાલુકાના વડિયામાં તોરી ગ્રામ પંચાયત કચેરીમાં નેતાઓ વચ્ચે ધિંગાણું
અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના તોરી ગામના પૂર્વ સરપંચ સોનલબેન પાનસુરીયા તાલુકા પંચાયત ચૂંટણીમાં વિજેતા બનતા તેની કુંકાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વરણી થતા તોરી…
View More કુંકાવાવ તાલુકાના વડિયામાં તોરી ગ્રામ પંચાયત કચેરીમાં નેતાઓ વચ્ચે ધિંગાણું