દારૂની 13872 બોટલ અને 9336 બિયરના ટીન જપ્ત: ક્ધટેનરમાં કપડાની આડમાં દારૂ છૂપાવ્યો હતો દારૂનો જથ્થો જોધપુરથી લીંબડી આવવાનો હતો, ચાલકની ધરપકડ લીંબડી અમદાવાદ હાઈવે…
View More લીંબડી હાઇવે પરથી 75 લાખનો દારૂ ભરેલું ક્ધટેનર ઝડપાયુંCategory: ક્રાઇમ
Crime
ગીરગઢડાના નીતલી ગામે આધેડની હત્યા, મૃતદેહ સ્વિકારવાનો પરિવારનો ઇનકાર
ગીર ગઢડા તાલુકાના નીતલી ગામમાં એક આધેડની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. રામજી શેલડિયા નામના આધેડ પોતાની વાડીમાં મગફળીના પાકનું રખોપું કરવા…
View More ગીરગઢડાના નીતલી ગામે આધેડની હત્યા, મૃતદેહ સ્વિકારવાનો પરિવારનો ઇનકારભચાઉના ખેડૂતને ‘તમારા ખેતરમાં લક્ષ્મીજીનો વાસ છે’ કહી રૂપિયા 52.20 લાખની તફડંચી
આરોપીએ પિંગલેશ્ર્વર મહાદેવ ખાતે મહંત હોવાની ઓળખ આપી હતી, સકંજામાં લેેવા કવાયત ભગવાન તમારા પર પ્રસન્ન થયા છે કહી ઠગે તમામ ધન ડબલ થયાની લાલચ…
View More ભચાઉના ખેડૂતને ‘તમારા ખેતરમાં લક્ષ્મીજીનો વાસ છે’ કહી રૂપિયા 52.20 લાખની તફડંચીવેરાવળમાં પરિણીતાની છેડતી કરનાર શખસ અંતે ઝડપાયો
વેરાવળ માં મહિલાઓને હેરાન પરેસાન તથા છેડતી કરનાર ઇસમને ગણતરીની કલાકમાં પકડી કાયદેસરની કાર્યવાહી કરતી વેરાવળ સીટી પોલીસે હાથ ધરી છે. જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક…
View More વેરાવળમાં પરિણીતાની છેડતી કરનાર શખસ અંતે ઝડપાયોજામજોધપુરમાં ચાર ચોરાઉ બાઇક સાથે બે આરોપી ઝડપાયા: બે ફરાર
જામજોધપુર પંથકમાંથી એક બાઈકની ઉઠાંતરી થવા પામી હતી. જે અંગે સ્થાનિક પોલીસે તપાસ કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓની પૂછપરછમાં તેમના અન્ય બે…
View More જામજોધપુરમાં ચાર ચોરાઉ બાઇક સાથે બે આરોપી ઝડપાયા: બે ફરારવેરાવળમાં ડિઝિટલ અરેસ્ટ કરી પરિણીતાને આપઘાત માટે મજબૂર કરનાર બે ઝડપાયા
વેરાવળ શહેરમાં થોડા દિવસો પહેલા ઓનલાઇન પાર્સલ મોકલવા નુ જણાવી મહિલા ને તેમના પરિવારને પોલીસ તેમજ ઇન્કમટેક્ષ માં ફસાવી દેવાની ધમકી આપી ઓનલાઇન રૂૂપિયા ટ્રાન્સફર…
View More વેરાવળમાં ડિઝિટલ અરેસ્ટ કરી પરિણીતાને આપઘાત માટે મજબૂર કરનાર બે ઝડપાયારાજકોટના યુવાન પાસેથી 20 હજારના 12 લાખ પડાવી લેનાર પોરબંદરના રાણાબોરડીના સરપંચ સામે ગુનો
પોરબંદરમાં વ્યાજખોરીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. રાણાબોરડીના મૂળ નિવાસી અને હાલ રાજકોટ રહેતા રસિક નારણભાઈ રાવતે સાંગાભાઈ જીવાભાઈ મોરી પાસેથી 20 હજાર રૂૂપિયા…
View More રાજકોટના યુવાન પાસેથી 20 હજારના 12 લાખ પડાવી લેનાર પોરબંદરના રાણાબોરડીના સરપંચ સામે ગુનોવાંકાનેરની ડેરીમાંથી રોકડ રકમ ભરેલા થેલાની ઉઠાંતરી કરનાર શખ્સ ઝડપાયો
પોલીસે રૂા.1.94 લાખ રોકડા, બિલ બુક અને ચેક બુક કબજે કર્યા વાંકાનેરના નવાપરા પંચાસર રોડ ઉપર જય ગોપાલ ડેરી ફાર્મમાંથી રોકડા રૂૂપિયા 1.94 લાખ તથા…
View More વાંકાનેરની ડેરીમાંથી રોકડ રકમ ભરેલા થેલાની ઉઠાંતરી કરનાર શખ્સ ઝડપાયોદ્વારકાના ગોમતીઘાટ વિસ્તારમાંથી યાત્રિકોના મુદ્દામાલ ચોરતી ચડ્ડી બનિયાનધારી ગેંગ ઝડપાઈ
યાત્રાધામ દ્વારકામાં આવેલા પવિત્ર એવા ગોમતી નદી પાસેના ગોમતીઘાટ વિસ્તારમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે અને ગોમતી નદીમાં આસ્થાભેર ડૂબકી લગાવે છે. જ્યારે ગોમતી…
View More દ્વારકાના ગોમતીઘાટ વિસ્તારમાંથી યાત્રિકોના મુદ્દામાલ ચોરતી ચડ્ડી બનિયાનધારી ગેંગ ઝડપાઈમેંદરડાના માલધારીના આપઘાત કેસમાં RFO સહિત ત્રણ સામે નોંધાયો ગુનો
મેંદરડા તાલુકાના જાંબુથાળા ગામના માલધારી સલીમભાઈ બલોચ મકરાણીના આપઘાતના મામલે મોડીરાત્રે વન વિભાગના અધિકારીઓ સામે ફરિયાદ નોંધાતા પરિવારે આખરે મૃતદેહ સ્વીકાર્યો હતો. સલીમભાઈએ વન વિભાગના…
View More મેંદરડાના માલધારીના આપઘાત કેસમાં RFO સહિત ત્રણ સામે નોંધાયો ગુનો