શહેરમાં સત્યમ પાર્ક અને રામનગરમાં પોલીસે જુગારના બે દરોડા પાડી પતા ટીંચતા ચાર મહિલા સહિત 11 શખ્સોને રૂપિયા 37 હજારની રોકડ સાથે ઝડપી લઇ ધોરણસરની…
View More સત્યમ પાર્ક અને રામનગરમાં જુગારના બે દરોડામાં 4 મહિલા સહિત 11 પકડાયાCategory: ક્રાઇમ
Crime
ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણીમાં પિતા-પુત્ર ઉપર મિત્રનો છરી વડે હુમલો
શહેરમાં સંતકબીર રોડ પર આવેલા મેહુલનગરમાં રહેતાં યુવાને મિત્રને આપેલા રૂપિયા આઠ હજાર આપી જવા ફોન કર્યો હતો. જે મુદ્દે ફોનમાં બોલાચાલી થયા બાદ મિત્ર…
View More ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણીમાં પિતા-પુત્ર ઉપર મિત્રનો છરી વડે હુમલોઅયોધ્યા ચોક પાસે BRTS રૂટ પર કાર ચલાવનાર નબીરો ઝડપાયો, માફી માંગી
રાજકોટ શહેરનાં દોઢસો ફુટ રીંગ રોડ પર અયોધ્યા ચોક પાસે બીઆરટીએસ રૂટ પર જગુઆર ગાડી બસ આડે રાખી અડચણ ઉભી કરતા નબીરાનો વિડીયો સોશ્યલ મીડીયામા…
View More અયોધ્યા ચોક પાસે BRTS રૂટ પર કાર ચલાવનાર નબીરો ઝડપાયો, માફી માંગીકુખ્યાત સાજીદ કચરા સુધરતો જ નથી, જેલમાં જઇ સિપાઇને ફરી મારી નાખવાની ધમકી આપી
શહેરમાં તા.22 ઓગષ્ટ 2015ના રોજ રાત્રીના રૈયારોડ પર સુભાષનગરમાં રહેતા ભાજપ આગેવાન ઈલીયાસ ખાન હાસમભાઈ પઠાણ તેના ઘરે હતા તે દરમ્યાન તેના વિસ્તારમાં રહેતો અબ્બાસ…
View More કુખ્યાત સાજીદ કચરા સુધરતો જ નથી, જેલમાં જઇ સિપાઇને ફરી મારી નાખવાની ધમકી આપીમેટ્રોમોનીની સાઇટ પરથી યુવતીએ લગ્ન કર્યા, લગ્નના થોડા મહિનામાં પરિણીતાને મારમારી ઘરમાંથી કાઢી મૂકી
કોઠારીયા રોડ સ્વાતિ પાર્કમાં રહેતા ભાવિષાબેન અંકીતભાઈ ખિચડીયા(ઉ.વ.34)એ પતિ અંકીતભાઈ ખિચડીયા,સાસુ લીલાવંતીબેન ખિચડીયા,સસરા રણછોડભાઈ ગોકળભાઈ ખિચડીયા,નણંદ સારીકાબેન ગજેરા અને મોટા નણંદ ઉર્મિલાબેન વરુણભાઈ રૈયાણી સામે…
View More મેટ્રોમોનીની સાઇટ પરથી યુવતીએ લગ્ન કર્યા, લગ્નના થોડા મહિનામાં પરિણીતાને મારમારી ઘરમાંથી કાઢી મૂકીરાજકોટ ગ્રામ્ય સહિતના વિસ્તારમાંથી બાઇક ચોરી કરનાર ઝડપાયો, 1.70 લાખનો મુદ્દામાલ જપ્ત
બરવાળા પોલીસે મોટરસાઈકલ ચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અલગ-અલગ વિસ્તારોમાંથી ચોરાયેલા 9 મોટરસાયકલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે અને કુલ ₹1.70…
View More રાજકોટ ગ્રામ્ય સહિતના વિસ્તારમાંથી બાઇક ચોરી કરનાર ઝડપાયો, 1.70 લાખનો મુદ્દામાલ જપ્તમોરબી રોડ જકાતનાકા પાસે ડેલામાં દારૂની મહેફીલ માણતા પાંચ ઝડપાયા
રાજકોટ શહેરમાં મોરબી રોડ પર જકાતનાકા નજીક ડેલામાં દારૂૂની મહેફિલ ચાલતી હોવાથી બાતમી મળતા બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે દરોડા વાડી પાંચ શખ્સોને ઝડપી લઇ…
View More મોરબી રોડ જકાતનાકા પાસે ડેલામાં દારૂની મહેફીલ માણતા પાંચ ઝડપાયાસ્વસ્તિક વીલા સોસાયટીના યુવાન પાસેથી મિત્ર ગાડી ચલાવવા લઇ ગયો, પરત ન આપી ઠગાઇ આચરી
મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસે આવેલા સ્વસ્તિક વીલા સોસાયટીમાં રહેતા અને ટ્રાવેલ્સનું કામ કરતા રવિભાઇ રાજુભાઇ ગોરીયા(ઉ.વ.26) ના મિત્ર મોરબી રોડ જય જવાન જય કિસાન…
View More સ્વસ્તિક વીલા સોસાયટીના યુવાન પાસેથી મિત્ર ગાડી ચલાવવા લઇ ગયો, પરત ન આપી ઠગાઇ આચરીસાસુ કહેતા તું કમાઇને દેતી નથી અને સસરા પર્સનલ રૂમ બંધ કરવાની ના પાડી આરામ કરવા દેતા નહીં
કાલાવડ રોડ પર વિરસાવરકર આવાસમાં રહેતા વૈશાલીબેન રાહુલભાઇ મોભેરા(ઉ.વ.23)એ પતિ રાહુલ ધનજી,સસરા ધનજી બધાભાઈ,સાસુ ગંગાબેન ધનજી,જેઠ શૈલેષ ધનજી,જેઠાણી સીમાબેન શૈલેષ અને નણંદ અજુ વિજય યાદવનું…
View More સાસુ કહેતા તું કમાઇને દેતી નથી અને સસરા પર્સનલ રૂમ બંધ કરવાની ના પાડી આરામ કરવા દેતા નહીંઇન્દિરા સર્કલ પાસે વકીલની ઓફિસમાં ઘુસી 1 લાખની લૂંટ ચલાવનાર ભત્રીજા સહિત ત્રણ ઝડપાયા
કાલાવાડ રોડ પર ઈશ્વરીયા ગામે એપલ એલીગન્સમાં રહેતા અને ઈન્દીરા સર્કલ પાસે એડવોકેટ વિનોદભાઈ જોષીની ઓફીસમાં જુનીયર વકીલ તરીકે પ્રેકટીસ કરતા નિલેશભાઈ કિશોરભાઈ બાબરિયાએ ભાર્ગવ…
View More ઇન્દિરા સર્કલ પાસે વકીલની ઓફિસમાં ઘુસી 1 લાખની લૂંટ ચલાવનાર ભત્રીજા સહિત ત્રણ ઝડપાયા