જામનગરના મેઘપર ગામમાં કોન્ટ્રાક્ટરના ઘરમાંથી રૂા.22 લાખના સોનાની તસ્કરી

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા અને મોટી ખાવડી વિસ્તારમાં એક ખાનગી કંપનીમાં ટ્રેક્ટર ચલાવવાનો કોન્ટ્રાક્ટ રાખતા એક બુઝુર્ગ કે, જેઓ દ્વારા ગઈકાલે મેઘપર…

View More જામનગરના મેઘપર ગામમાં કોન્ટ્રાક્ટરના ઘરમાંથી રૂા.22 લાખના સોનાની તસ્કરી

શેઢા પાડોશી પર હુમલાના કેસમાં ત્રણને ત્રણ વર્ષની સજા

લાલપુરના ભણગોર ગામમાં શેઢા પાડોશી ઓ દ્વાર હુમલો કરવા ન કેસમાં હુમલાખોર એક પરીવારના ત્રણ સભ્યોને ત્રણ વર્ષની સજાનો હુકમ થયો છે. ગત તા.3-10-2017 ના…

View More શેઢા પાડોશી પર હુમલાના કેસમાં ત્રણને ત્રણ વર્ષની સજા

લીંબડી હાઇવે પરથી 75 લાખનો દારૂ ભરેલું ક્ધટેનર ઝડપાયું

દારૂની 13872 બોટલ અને 9336 બિયરના ટીન જપ્ત: ક્ધટેનરમાં કપડાની આડમાં દારૂ છૂપાવ્યો હતો દારૂનો જથ્થો જોધપુરથી લીંબડી આવવાનો હતો, ચાલકની ધરપકડ લીંબડી અમદાવાદ હાઈવે…

View More લીંબડી હાઇવે પરથી 75 લાખનો દારૂ ભરેલું ક્ધટેનર ઝડપાયું

ગીરગઢડાના નીતલી ગામે આધેડની હત્યા, મૃતદેહ સ્વિકારવાનો પરિવારનો ઇનકાર

ગીર ગઢડા તાલુકાના નીતલી ગામમાં એક આધેડની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. રામજી શેલડિયા નામના આધેડ પોતાની વાડીમાં મગફળીના પાકનું રખોપું કરવા…

View More ગીરગઢડાના નીતલી ગામે આધેડની હત્યા, મૃતદેહ સ્વિકારવાનો પરિવારનો ઇનકાર

ભચાઉના ખેડૂતને ‘તમારા ખેતરમાં લક્ષ્મીજીનો વાસ છે’ કહી રૂપિયા 52.20 લાખની તફડંચી

આરોપીએ પિંગલેશ્ર્વર મહાદેવ ખાતે મહંત હોવાની ઓળખ આપી હતી, સકંજામાં લેેવા કવાયત ભગવાન તમારા પર પ્રસન્ન થયા છે કહી ઠગે તમામ ધન ડબલ થયાની લાલચ…

View More ભચાઉના ખેડૂતને ‘તમારા ખેતરમાં લક્ષ્મીજીનો વાસ છે’ કહી રૂપિયા 52.20 લાખની તફડંચી

વેરાવળમાં પરિણીતાની છેડતી કરનાર શખસ અંતે ઝડપાયો

વેરાવળ માં મહિલાઓને હેરાન પરેસાન તથા છેડતી કરનાર ઇસમને ગણતરીની કલાકમાં પકડી કાયદેસરની કાર્યવાહી કરતી વેરાવળ સીટી પોલીસે હાથ ધરી છે. જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક…

View More વેરાવળમાં પરિણીતાની છેડતી કરનાર શખસ અંતે ઝડપાયો

જામજોધપુરમાં ચાર ચોરાઉ બાઇક સાથે બે આરોપી ઝડપાયા: બે ફરાર

જામજોધપુર પંથકમાંથી એક બાઈકની ઉઠાંતરી થવા પામી હતી. જે અંગે સ્થાનિક પોલીસે તપાસ કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓની પૂછપરછમાં તેમના અન્ય બે…

View More જામજોધપુરમાં ચાર ચોરાઉ બાઇક સાથે બે આરોપી ઝડપાયા: બે ફરાર

વેરાવળમાં ડિઝિટલ અરેસ્ટ કરી પરિણીતાને આપઘાત માટે મજબૂર કરનાર બે ઝડપાયા

વેરાવળ શહેરમાં થોડા દિવસો પહેલા ઓનલાઇન પાર્સલ મોકલવા નુ જણાવી મહિલા ને તેમના પરિવારને પોલીસ તેમજ ઇન્કમટેક્ષ માં ફસાવી દેવાની ધમકી આપી ઓનલાઇન રૂૂપિયા ટ્રાન્સફર…

View More વેરાવળમાં ડિઝિટલ અરેસ્ટ કરી પરિણીતાને આપઘાત માટે મજબૂર કરનાર બે ઝડપાયા

રાજકોટના યુવાન પાસેથી 20 હજારના 12 લાખ પડાવી લેનાર પોરબંદરના રાણાબોરડીના સરપંચ સામે ગુનો

પોરબંદરમાં વ્યાજખોરીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. રાણાબોરડીના મૂળ નિવાસી અને હાલ રાજકોટ રહેતા રસિક નારણભાઈ રાવતે સાંગાભાઈ જીવાભાઈ મોરી પાસેથી 20 હજાર રૂૂપિયા…

View More રાજકોટના યુવાન પાસેથી 20 હજારના 12 લાખ પડાવી લેનાર પોરબંદરના રાણાબોરડીના સરપંચ સામે ગુનો

વાંકાનેરની ડેરીમાંથી રોકડ રકમ ભરેલા થેલાની ઉઠાંતરી કરનાર શખ્સ ઝડપાયો

પોલીસે રૂા.1.94 લાખ રોકડા, બિલ બુક અને ચેક બુક કબજે કર્યા વાંકાનેરના નવાપરા પંચાસર રોડ ઉપર જય ગોપાલ ડેરી ફાર્મમાંથી રોકડા રૂૂપિયા 1.94 લાખ તથા…

View More વાંકાનેરની ડેરીમાંથી રોકડ રકમ ભરેલા થેલાની ઉઠાંતરી કરનાર શખ્સ ઝડપાયો