રાજકોટના બે રીઢા ગુનેગારોને ક્રાઈમ બ્રાંચની ટીમે સ્કોપિયો માં પિસ્તોલ સાથે ઝડપી લઇ પુછપરછ કરતા ઉતર ગુજરાતના સપ્લાયરનું નામ ખુલ્યું છે. બન્નેના 2 દિવસના રિમાન્ડ…
View More બે રીઢા ગુનેગાર પિસ્તોલ સાથે પકડાયા, ઉત્તર ગુજરાતના સપ્લાયરનું નામ ખુલ્યુંCategory: ક્રાઇમ
Crime
અક્ષર રોડ પર ધસી આવેલા બે ગઠિયાએ વૃધ્ધનો મોબાઇલ તફડાવી લીધો
અમીન માર્ગ પર ચિત્રકૂટધામ સોસાયટીમાં રહેતાં શરદભાઈ ચુનીલાલ પીઠડીયા (ઉ.વ.66)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ તેમના પરીવાર સાથે રહે છે અને તેઓ ઘરેથી એડવર્ટાઇજીંગનુ કામ કરે…
View More અક્ષર રોડ પર ધસી આવેલા બે ગઠિયાએ વૃધ્ધનો મોબાઇલ તફડાવી લીધોગોવર્ધન પાઇપના સંચાલકને 41 લાખના ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા ફટકારતી કોર્ટ
શહેરમાં રહેતા વેપારીએ સંબંધના દાવે આર્થિક મદદ માટે આપેલી રકમ રૂૂા.41 લાખ ના ચેક રીટર્ન કેસમાં ગોવર્ધન પાઈપ વાળા બનેવી શૈલેષ પોકીયાને બે વર્ષની પુરી…
View More ગોવર્ધન પાઇપના સંચાલકને 41 લાખના ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા ફટકારતી કોર્ટજેતપુરમાં વ્યાજની ઉઘરાણી કરવા આવેલી ટોળકીનો આતંક, દંપતી ઉપર હુમલો કરી તોડફોડ
રાજકોટના 3 શખસો સહિત આઠ શખ્સો સામે ગુનો નોંધાયો, પરિણીતાના કપડાં ફાડી નાખ્યા જેતપુરના થોરાળા ગામ રાજકોટના ભીચરી ગામ કાકરીયા ફાઈનાન્સ વાળા લાખાભાઇ આહીરના મકાનમાં…
View More જેતપુરમાં વ્યાજની ઉઘરાણી કરવા આવેલી ટોળકીનો આતંક, દંપતી ઉપર હુમલો કરી તોડફોડગોંડલના ચરખડીમાં મજુરીના રૂપિયા લેવા ગયેલા યુવક ઉપર હુમલો; લૂંટ ચલાવ્યાનો આરોપ
ગોંડલના ચરખડી ગામે યુવાને મજુરીના રૂપિયા માંગતા ત્રણ શખ્સોએ પાઈપ વડે માર મારી મોબાઈલની લુંટ ચલાવી હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.…
View More ગોંડલના ચરખડીમાં મજુરીના રૂપિયા લેવા ગયેલા યુવક ઉપર હુમલો; લૂંટ ચલાવ્યાનો આરોપજસદણના ગોડલાધારમાં હલણના પ્રશ્ર્ને પ્રૌઢ ઉપર ધારિયા વડે હુમલો
જસદણનાં ગોડલાધાર ગામે હલણના પ્રશ્ર્ને પ્રૌઢ ઉપર એક શખ્સે ધારીયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે…
View More જસદણના ગોડલાધારમાં હલણના પ્રશ્ર્ને પ્રૌઢ ઉપર ધારિયા વડે હુમલોભુજના મમુઆરામાં બોલાચાલી થતાં પિતરાઇ ભાઇઓના હાથે યુવાનની હત્યા
કચ્છમાં નજીવી બાબતે કોઈનું ઢીમ ઢાળી દેવાનું જાણે સામાન્ય બાબત બની ગઈ હોય તેમ છેલ્લા થોડા સમયથી હત્યાના બનાવો વધી ગયા છે, તે વચ્ચે તાલુકાના…
View More ભુજના મમુઆરામાં બોલાચાલી થતાં પિતરાઇ ભાઇઓના હાથે યુવાનની હત્યાચોટીલાના ચાંડપામાં માનસિક આધેડ ગાળો ભાંડતા હોવાની શંકાએ નશેડીએ માર માર્યો
ચોટીલાના ચાંડપા ગામે રહેતાં માનસિક અસ્વસ્થ આધેડ ગાળો બોલતાં હોવાની શંકાએ નશેડી શખ્સે પાઈપ વડે માર માર્યો હતો. આધેડને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા…
View More ચોટીલાના ચાંડપામાં માનસિક આધેડ ગાળો ભાંડતા હોવાની શંકાએ નશેડીએ માર માર્યોસલાયામાં ફિશિંગ બોટમાં થયેલી કેબલ ચોરી પ્રકરણમાં આરોપી ઝડપાયો
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે તાજેતરમાં શફીઢોરો વિસ્તારમાં રાખવામાં આવેલી કેટલીક માછીમારી બોટોમાંથી રૂૂ. 80 હજારથી વધુની કિંમતના 230 ફુટ જેટલા સ્ટાર્ટર કેબલની ચોરી થયાનો બનાવ…
View More સલાયામાં ફિશિંગ બોટમાં થયેલી કેબલ ચોરી પ્રકરણમાં આરોપી ઝડપાયોજામનગરમાં ઔદ્યોગિક એકમોમાં જીએસટી વિભાગનું ચેકિંગ
જામનગરમાં ગઈકાલે સેન્ટ્રલ જીએસટીની ટીમ દ્વારા ઔદ્યોગિક એકમોમાં તપાસ કરવામાં આવી હતી. એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં આવેલ મસાલા મીલ સહિતના એકમોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.…
View More જામનગરમાં ઔદ્યોગિક એકમોમાં જીએસટી વિભાગનું ચેકિંગ