રાજકોટના કોઠારીયા વિસ્તારમાં પાલતું શ્વાનનો આતંક સામે આવ્યો છે, જેમાં ફલેટમાં પાલતું શ્વાનના માલિકે શ્વાનને બાંધેલો પટ્ટો છોડી દેતા એક મહિલા પર શ્વાને હુમલો કર્યો…
View More પાલતુ શ્ર્વાને મહિલા પર હુમલો કર્યો, કૂતરાના માલિકને મહિલાએ ધ્યાન રાખવાનું કહેતા ફડાકો ઝીંકયોCategory: ક્રાઇમ
Crime
કચ્છમાં 1.94 કરોડના હેરોઇન કેસમાં ત્રણ આરોપીને 20 વર્ષની સજા
2019માં માંડવીમાંથી એટીએસે રૂૂપિયા 1.94 કરોડના હેરોઈન સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા, જે ગુનામાં ભુજની સ્પે.એનડીપીએસ કોર્ટે ત્રણેય આરોપીઓને 20 વર્ષની સખત કેદ અને…
View More કચ્છમાં 1.94 કરોડના હેરોઇન કેસમાં ત્રણ આરોપીને 20 વર્ષની સજાજામનગર રોડ પર ખાટુ શ્યામ મંદિરમાંથી રોકડની ચોરી કરનાર રીઢો તસ્કર પકડાયો
શહેરમાં જામનગર રોડ પર ખાટુ શ્યામ મંદિરમાં દાનપેટી તોડી રૂૂ.65 હજારની ચોરી થયાની ગાંધીગ્રામ પોલીસે ગુનો નોધી 150 ફુટ રીંગ રોડ પર થી નામચીન તસ્કરને…
View More જામનગર રોડ પર ખાટુ શ્યામ મંદિરમાંથી રોકડની ચોરી કરનાર રીઢો તસ્કર પકડાયોરાજુલામાં ઘરબેઠાં નોકરીની ઓફર કરી યુવાન સાથે 2.62 લાખની છેતરપિંડી
ટેલીગ્રામ યુઝર્સ સામે ગુનો નોંધાયો રાજુલામાં ઘર બેઠા નોકરીની ઓફર કરી રૂૂપિયા કમાવાની લાલચ આપી યુવક સાથે 2.62 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. સોશ્યલ મીડિયામાં…
View More રાજુલામાં ઘરબેઠાં નોકરીની ઓફર કરી યુવાન સાથે 2.62 લાખની છેતરપિંડીભેસાણ પોલીસ મથકમાં પીધેલાને છોડાવવા પરિવારે માથાકૂટ કરી, જમાદારને ફડાકો ઝીંકી દીધો
જૂનાગઢ જિલ્લાના ભેંસાણ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક એવી ઘટના સામે આવી જેમાં દારુ પીધેલી હાલતમાં પોલીસ સ્ટેશનમાં આવેલા શખ્સને પોલીસ પકડીને ગુનો નોધ્યો હતો, તેને…
View More ભેસાણ પોલીસ મથકમાં પીધેલાને છોડાવવા પરિવારે માથાકૂટ કરી, જમાદારને ફડાકો ઝીંકી દીધોધોરાજી ઉર્ષમાં ગયેલા રાજકોટના નોનવેજના ધંધાર્થી પર ત્રણનો હુમલો
રાજકોટ શહેરનાં સદર બજારમા આવેલા ધોબીવાડમા રહેતા અલ્ફેઝ ઇસ્માઇલ માંડરીયા (ઉ. વ. 19 ) નામનો યુવાનો ગઇ તા. 24 નાં રોજ સવારનાં સમયે ધોરાજીનાં બહાપુરા…
View More ધોરાજી ઉર્ષમાં ગયેલા રાજકોટના નોનવેજના ધંધાર્થી પર ત્રણનો હુમલોબોટાદમાં લૂંટ અને તોડફોડ અંગે પોલીસે કાર્યવાહી ન કરતા એસ.પી., ડી.વાય.એસ.પી સહિત સાત સામે ફરિયાદ
બોટાદના પાળીયાદ રોડ પર રહેતા યુવાન ઉપર ચાર શખ્સોએ હુમલો કરી રૂૂ.10 હજાર રોકડા બળજબરીપૂર્વક લઈ લીધા બાદ બાઇકમાં તોડફોડ કરીને નુકસાન કરવાની ઘટનામાં પોલીસે…
View More બોટાદમાં લૂંટ અને તોડફોડ અંગે પોલીસે કાર્યવાહી ન કરતા એસ.પી., ડી.વાય.એસ.પી સહિત સાત સામે ફરિયાદચોટીલાના જીવાપરમાં બાળકોના ઝઘડામાં પાડોશીએ યુવાનને માર માર્યો
ચોટીલાનાં જીવાપર ગામે રહેતા વિપુલભાઇ ધનજીભાઇ સાકરીયાને તેમનાં પાડોશીએ માર મારતા રાજકોટ શહેરની સિવીલ હોસ્પીટલમા સારવાર માટે ખસેડાયા હતા. આ અંગે સિવીલ હોસ્પીટલનાં સ્ટાફે ચોટીલામા…
View More ચોટીલાના જીવાપરમાં બાળકોના ઝઘડામાં પાડોશીએ યુવાનને માર માર્યોજામજોધપુરમાં ઘરકંકાસ લોહિયાળ બન્યો, પતિના હાથે પત્નીની કરપીણ હત્યા
જામનગર જિલ્લાના જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં આજે સવારે ખૂની ખેલ ખેલાયો હતો. ગૃહ કંકાસના કારણે એક પર પ્રાંતીય શ્રમિક મહિલા પર તેણીના જ પતિએ ધારદાર…
View More જામજોધપુરમાં ઘરકંકાસ લોહિયાળ બન્યો, પતિના હાથે પત્નીની કરપીણ હત્યાભાવનગરમાં પૈસાની લેતી-દેતીમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
ભાવનગર શહેરમાં ખૂનનો વધુ એક બનાવ બનવા પામ્યો છે. શહેરના કરચલીયા પરા વિસ્તારમાં મોડી રાત્રે કોળી યુવાન ઉપર પૈસાની લેતી દેતી બાબતે ચાર શખ્સોએ છરીના…
View More ભાવનગરમાં પૈસાની લેતી-દેતીમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા