જામનગરમાં પોલીસ પેટ્રોલીંગ દરમિયાન રાજસ્થાનના દારૂ સાથે કંડક્ટર ઝડપાયો

જામનગર શહેરમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પંચવટી સર્કલ-બેડેશ્વર પુલ નજીકથી રાજસ્થાનના માર્કાવાળા ભારતીય બનાવટના વિદેશી દારૂૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે…

View More જામનગરમાં પોલીસ પેટ્રોલીંગ દરમિયાન રાજસ્થાનના દારૂ સાથે કંડક્ટર ઝડપાયો

મને મેન્ટલ કરી દીધો, પત્નીની હત્યા કરી પતિનો આપઘાત

સ્ટેટસમાં વીડિયો મુકી કહ્યું… છ મહિનાથી મરી મરીને જીવું છું, પત્નીએ કહ્યું મરી જા વાંધો નહીં, મેં ઘરવાળીનો વધ કર્યો છે જૂનાગઢની હૃદય દ્રાવક ઘટના,…

View More મને મેન્ટલ કરી દીધો, પત્નીની હત્યા કરી પતિનો આપઘાત

હોટલમાં સમલૈગિક સંબંધ બાંધવા ગયેલા યુવાનનું શૌચાલયમાં રહસ્યમય મોત

વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. અહીંની એક હોટલમાં સમલૈંગિક સંબંધ (ગે રિલેશનશિપ) બાંધવાના ઈરાદે આવેલા બે…

View More હોટલમાં સમલૈગિક સંબંધ બાંધવા ગયેલા યુવાનનું શૌચાલયમાં રહસ્યમય મોત

વ્યાજની ઉઘરાણી માટે કોન્ટ્રાક્ટર પાસેથી કાર પડાવી લીધી

રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે નાણાં ધીરધાર અને ધમકી આપી બળજબરીપૂર્વક વાહન પચાવી પાડવાનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કંટ્રકશનના વ્યવસાય સાથે…

View More વ્યાજની ઉઘરાણી માટે કોન્ટ્રાક્ટર પાસેથી કાર પડાવી લીધી

રેસકોર્ષ પાસેથી બે વેપારી બે પિસ્તોલ સાથે ઝડપાયા, સાવરકુંડલાના સપ્લાયરનું નામ ખુલ્યુ

શહેરમાં ગેરકાયદે હથીયારો સામે પીસીબીની ટીમે શરૂૂ કરેલ ઝુબેશ અંતર્ગત બે દેશી પિસ્તોલ, જીવતા કાર્ટીસ સાથે બે વેપારીને ઝડપી લીધા હતા. બાલભવન પાસેથી નહેરૂૂનગરના શખ્સને…

View More રેસકોર્ષ પાસેથી બે વેપારી બે પિસ્તોલ સાથે ઝડપાયા, સાવરકુંડલાના સપ્લાયરનું નામ ખુલ્યુ

રાજકોટની એક્ટિવ એન્ટરપ્રાઇઝ પેઢીએ મોરબીના વેપારીને માર્યુ 81 લાખનું બુચ

જામનગર નજીક દરેડ જીઆઈડીસીમાં આવેલી શ્રીજી એન્ટરપ્રાઇઝ નામની પેઢી માં પાંચ ટન કોપરનો માલ ખરીદી તેનું પેમેન્ટ નહીં કરી રૂૂ.81.04 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની…

View More રાજકોટની એક્ટિવ એન્ટરપ્રાઇઝ પેઢીએ મોરબીના વેપારીને માર્યુ 81 લાખનું બુચ

જસદણમાં 2 લાખના 6 લાખ ચૂકવ્યા છતા વ્યાજખોરનો ત્રાસ

જસદણના સોમલપર ગામના એક ખેડૂત વ્યાજખોરીના દુષણનો ભોગ બન્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઇલેક્ટ્રિક બાઇકની એજન્સી શરૂૂ કરવા માટે 2 લાખ રૂૂપિયા વ્યાજે લેનાર ખેડૂતે…

View More જસદણમાં 2 લાખના 6 લાખ ચૂકવ્યા છતા વ્યાજખોરનો ત્રાસ

સુરેન્દ્રનગરમાં રિક્ષામાં છરીના ઘા ઝીંકી પત્નીને વેંતરી નાખતો પતિ

સુરેન્દ્રનગરના વઢવાણમાં મૂળચંદ રોડ સ્થિત માનવ મંદિર પાસે ઘરકંકાસમાં પતિએ પત્નીને રીક્ષામાં જ છરીના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી છે. ગંભીર ઈજાઓ પહોંચતા પત્નીનું…

View More સુરેન્દ્રનગરમાં રિક્ષામાં છરીના ઘા ઝીંકી પત્નીને વેંતરી નાખતો પતિ

ધ્રાંગધ્રામાં બેંકના પૂર્વ મેનેજરે 1.72 કરોડની 67 બોગસ લોન લઇ લીધી

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાં એક સનસનાટીભર્યો કૌભાંડનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બેંકના પૂર્વ મેનેજર ગાંધીનગરના સુઘડમાં રહેતા નિખીલભાઈ ગૌતમભાઈ…

View More ધ્રાંગધ્રામાં બેંકના પૂર્વ મેનેજરે 1.72 કરોડની 67 બોગસ લોન લઇ લીધી

ભાવનગરમાં લઠ્ઠાકાંડ??? નકલી દારૂ પીવાથી 3ના મોત, તપાસ SMCને સોંપાઈ

  ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂ પીવાથી વધુ બે લોકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે ડુપ્લીકેટ દારૂ પીવાથી અત્યાર સુધીમાં કુલ 3 લોકોના મોત…

View More ભાવનગરમાં લઠ્ઠાકાંડ??? નકલી દારૂ પીવાથી 3ના મોત, તપાસ SMCને સોંપાઈ