શહેરમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને વેચાણ કરતા તત્વો સામે ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલા વિશેષ ચેકિંગ અભિયાન દરમિયાન તબક્કાવાર કાર્યવાહી કરીને હથિયાર સપ્લાયનું નેટવર્ક ચલાવતા અને…
View More માલિયાસણ પાસેથી કુખ્યાત શખ્સ ચાર પિસ્તોલ સાથે ઝડપાયોCategory: ક્રાઇમ
Crime
ઓરિસ્સાથી સ્ટિલના પાઇપની આડમાં ઘુસાડેલ 1 કરોડનો ગાંજો ઝડપાયો
શહેરમાં SAY NO TO DRUGS મિશન અંતર્ગત નશાના સોદાગરો સામે એસઓજીની ટીમે આકરી કાર્યવાહી કરી બામણબોર ચેકપોસ્ટ પાસેથી 1 કરોડ રૂૂપિયાની કિંમતનો 204.9 કિલો ગાંજો…
View More ઓરિસ્સાથી સ્ટિલના પાઇપની આડમાં ઘુસાડેલ 1 કરોડનો ગાંજો ઝડપાયોગોંડલમાં ડિસ્કોતેલ બનાવવાનું કારખાનું ઝડપાયું
રાજકોટ જીલ્લામાં લોકોના જનઆરોગ્ય સાથે ચેડાં કરતા અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમ એક્શન મોડમાં આવી છે. એસઓજીએ ગોંડલ તાલુકાના…
View More ગોંડલમાં ડિસ્કોતેલ બનાવવાનું કારખાનું ઝડપાયુંપમ્પ એન્ડ ડમ્પ કૌભાંડ, ભાવનગરમાં સેબીના દરોડા
ભાવનગરમાં આર્થિક અપરાધનું કેન્દ્ર બન્યું હોય તેમ સેબીની મુંબઈ ટીમે ઈવા-1 કોમ્પ્લેક્સમાં ઇકોનો બ્રોકિંગ સ્ટોક બ્રોકર ફર્મ પર દરોડા પાડ્યા. સવારે 10 વાગ્યે શરૂૂ થયેલી…
View More પમ્પ એન્ડ ડમ્પ કૌભાંડ, ભાવનગરમાં સેબીના દરોડાપોર્ન વીડિયો બતાવી પતિએ માનસિક ત્રાસ આપતા શિક્ષિકા પત્નીને પેનિક એટેક આવ્યો!
રાજકોટ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક, માનસિક તથા જાતીય ત્રાસ આપ્યાની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે.શિક્ષિકાની ફરિયાદ મુજબ, ફરિયાદી મહિલાએ…
View More પોર્ન વીડિયો બતાવી પતિએ માનસિક ત્રાસ આપતા શિક્ષિકા પત્નીને પેનિક એટેક આવ્યો!મોરબીમાં કતલખાના બંધ કરાવવા માંગણી પગલા નહીં ભરાય તો પૂતળા દહનની ચીમકી
મોરબી શહેમાં ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરાવવા માટે થઈને હિન્દુ સંગઠન દ્વારા છેલ્લા એકાદ સપ્તાહ જેટલા સમયથી ખાસ મુહિમ ચલાવવામાં આવી રહી છે અને તેના જ…
View More મોરબીમાં કતલખાના બંધ કરાવવા માંગણી પગલા નહીં ભરાય તો પૂતળા દહનની ચીમકીસુરેન્દ્રનગરમાં પાંચ લોકો પાસેથી નોકરીની લાલચે રૂપિયા 25 લાખ પડાવનાર નકલી IAS ઝડપાયો
સુરેન્દ્રનગરના ઝેરોક્ષની દૂકાનના સંચાલકને નકલી આઇએએસ તરીકેની ઓળખાણ આપી ત્રણ સંતાન અને એક ભત્રીજા, એક ભાણીને નોકરી અપાવવાના બહાને રૂૂ.25 લાખ લઇ ફરાર થઇ જનારા…
View More સુરેન્દ્રનગરમાં પાંચ લોકો પાસેથી નોકરીની લાલચે રૂપિયા 25 લાખ પડાવનાર નકલી IAS ઝડપાયોજામનગરમાં ડાર્ક ફિલ્મ લગાડેલી કાર પકડવા ‘તિસરી આંખ’ કામે લગાડાઇ, સીધું પોલીસનું તેડું
નંબર પ્લેટથી કાર માલિકની ઓળખ કરી પોલીસ સ્ટેશને બોલાવી ડાર્ક ફિલ્મ કાઢવા ઝુંબેશ જામનગર જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી પોલીસ ક્રાઇમ કોન્ફરન્સમાં કાળા કાચ કે ડાર્ક ફિલ્મ…
View More જામનગરમાં ડાર્ક ફિલ્મ લગાડેલી કાર પકડવા ‘તિસરી આંખ’ કામે લગાડાઇ, સીધું પોલીસનું તેડુંજામજોધપુર પંથકમાં પવનચક્કીના કોપર વાયર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ
ચાર આરોપીઓ ઝડપાયા, છ સાગરિતો હજુ પોલીસ પકડથી દૂર; રૂ.16.54 લાખનો ચોરાઉ મુદ્દામાલ કબજે જામનગર એલ.સી.બી.એ શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવનચક્કીના ટાવરમાંથી કોપર વાયર ચોરી…
View More જામજોધપુર પંથકમાં પવનચક્કીના કોપર વાયર ચોરી કરતી ગેંગનો પર્દાફાશબાયોમેટ્રીક કરાવવા લઇ જવાતો આરોપી પોલીસના ચાલુ બાઇકે કૂદકો મારી રફુચક્કર
જામનગરમાં પોલીસની કસ્ટડીમાંથી એક આરોપી ફરાર થઈ જતાં પોલીસ દોડતી થઈ છે. શહેરના સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં ઝડપાયેલા મીત ઉર્ફે મિતેષ ઉર્ફે મીતલો સુનીલભાઈ…
View More બાયોમેટ્રીક કરાવવા લઇ જવાતો આરોપી પોલીસના ચાલુ બાઇકે કૂદકો મારી રફુચક્કર