બે મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કર્યા: છ કરોડના મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું કહી સુપ્રીમ કોર્ટના જજ, CBIની ઓળખ આપી સાયબર માફિયાઓ લોકોને પોલીસ…
View More ભુજમાં નિવૃત્ત મહિલા PSIને ડિજિટલ એરેસ્ટ કરી 83.44 લાખ પડાવ્યાCategory: ક્રાઇમ
Crime
પ્રભાસપાટણમાં 1.5 કિલો ગાંજાના જથ્થા સાથે ત્રણ ઇસમો ઝડપાયા
એલ.સી.બી. ગીર સોમનાથના પો.ઇન્સ એસ.વી.રાજપુત તથા એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડા તથા પો.સબ.ઇન્સ. આર.એચ.સુવા તથા એસ.ઓ.જી. શાખાના પો.સ્ટાફ સાથે પ્રભાસ પાટણ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા…
View More પ્રભાસપાટણમાં 1.5 કિલો ગાંજાના જથ્થા સાથે ત્રણ ઇસમો ઝડપાયાભાવનગરમાં પીએસઆઇ સહિત ચાર પોલીસ કર્મી વિરુદ્ધ તેના જ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
રસ્તામાં પોલીસની ગાડીને સાઈડ આપવા મુદ્દે ખુંટવડા પોલીસ પર યુવકે હુમલો કર્યો હોવાના બનાવની ફરિયાદ બાદ હવે ખુંટવડાના યુવકે ખુંટવડા પીએસઆઈ સહિત ચાર પોલીસ કર્મચારીઓ…
View More ભાવનગરમાં પીએસઆઇ સહિત ચાર પોલીસ કર્મી વિરુદ્ધ તેના જ પોલીસ મથકમાં ગુનો નોંધાયોલાઠીના માલવિયામાં ગેલ માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટકયા, 13.86 લાખની ચોરી
લાઠીના માલવીયા પીપરીયામાં ગેલ માતાજીના મંદિરમાંથી અજાણ્યા પાંચ શખ્સોએ 13.86 લાખના આભૂષણની ચોરી કરી હતી. ગેલ માતાજીના મંદિરમાંથી ચોરી અંગે લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ…
View More લાઠીના માલવિયામાં ગેલ માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટકયા, 13.86 લાખની ચોરીમોરબીમાં ડીઝલ ચોરીમાં સંડોવાયેલ કચ્છની સમા ગેંગના બે શખ્સો ઝડપાયા
મોરબીમાં હાઈવે પર પાર્ક કરેલા વાહનોમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકીએ છેલ્લા કેટલાક સમયથી તરખાટ મચાવ્યો હતો. ત્યારે મોરબી તાલુકા પોલીસે ડીઝલ ચોરીના બે ગુનાઓનો ભેદ…
View More મોરબીમાં ડીઝલ ચોરીમાં સંડોવાયેલ કચ્છની સમા ગેંગના બે શખ્સો ઝડપાયામોરબીમાં પ્રેમ સંબંધના મનદુ:ખમાં વૃધ્ધ દંપતી ઉપર જીવલેણ હુમલો
મોરબીમાં સામાકાંઠે સો. ઓરડી વિસ્તારમાં પ્રેમ સંબંધના મનદુખમાં એક વૃદ્ધ દંપતી પર પાડોશીઓએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. પુત્રવધૂ સાથેના અગાઉના પ્રેમ…
View More મોરબીમાં પ્રેમ સંબંધના મનદુ:ખમાં વૃધ્ધ દંપતી ઉપર જીવલેણ હુમલોગોંડલમાં હત્યાના બે બનાવોમાં આરોપીઓને જન્મટીપ
ગોંડલની એડિશનલ સેશન્સ કોર્ટે 27 જાન્યુઆરી, 2026ના રોજ એક જ દિવસે બે મહત્વપૂર્ણ હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદા આપ્યા છે. બંને કેસમાં મુખ્ય આરોપીઓને આજીવન કેદની…
View More ગોંડલમાં હત્યાના બે બનાવોમાં આરોપીઓને જન્મટીપમેંદરડા ખાખી મઢીના મહંત, મહામંડલેશ્ર્વરને ખોટી એટ્રોસિટીની ધમકી આપનાર શખ્સની ધરપકડ
આરોપી વિરૂધ્ધ હાસ્ય કલાકારે રાજકોટ જિલ્લામાં ફરિયાદ કરી હોય, ગોંડલ પોલીસે આરોપીની કબજો લીધો મેંદરડા ખાખી મઢીના મહંત, મહામંડલેશ્વર સુખરામદાસ બાપુને ખોટી એટ્રોસિટીની ફરિયાદની ધમકી…
View More મેંદરડા ખાખી મઢીના મહંત, મહામંડલેશ્ર્વરને ખોટી એટ્રોસિટીની ધમકી આપનાર શખ્સની ધરપકડમાધાપર જીઆઇડીસી પાસેથી નવજાત બાળક રેઢું મળી આવ્યું
કોઇએ પોટલું બાંધી અવાવરુ જગ્યાએ ફેંકી દીધું, આજુબાજુના લોકોને રડવાનો અવાજ આવતા પોલીસને જાણ કરી રાજકોટ શહેરના ભાગોળે આવેલા માધાપર ગામે જીઆઇડીસી પાસે અવાવરુ જગ્યાએથી…
View More માધાપર જીઆઇડીસી પાસેથી નવજાત બાળક રેઢું મળી આવ્યુંમારી બહેનો સામે કેમ જુએ છે? યુવાનને ફડાકા ઝીંકી મોબાઇલ અને મોટર સાઈકલ લૂંટી લીધા
કોર્પોરેશન ચોકમાં લૂંટનો નવતર બનાવ, અજાણ્યા ત્રણ શખ્સોનું પરાક્રમ ગોકુલધામ નજીક આંબેડકર નગરમાં રહેતા સંજયકુમાર બિજલભાઈ પરમાર(ઉ.વ.50) ગઈ તાં.23ના રોજ મહાનગર પાલિકા ચોકથી આશાપુરા મંદિર…
View More મારી બહેનો સામે કેમ જુએ છે? યુવાનને ફડાકા ઝીંકી મોબાઇલ અને મોટર સાઈકલ લૂંટી લીધા