સોરઠા સહિતના ગામોમાંથી ખેતપેદાશો ખરીદી નારદે ધુંબા મારી દીધા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સોરઠા ગામમાં રહીને ખેતી કામ કરતા ખેડૂત કુલદીપભાઈ ગોરધનભાઈ કોઠીયાએ કાલાવડ ગ્રામ્ય…
View More કાલાવડ પંથકમાં અનેક ખેડૂતો સાથે રૂા.97 લાખની છેતરપિંડીCategory: ક્રાઇમ
Crime
રાજુલા પોલીસે સ્ટીલ વેપારીઓ સાથે ખોટા ચેક આપી છેતરપિંડી આચરતી ટોળકી ઝડપી
રાજુલા પોલીસ સ્ટેશન દ્વારા મોટી કામગીરી હાથ ધરતા સ્ટીલ વેપારીઓ સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતી ટોળકીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. સમગ્ર…
View More રાજુલા પોલીસે સ્ટીલ વેપારીઓ સાથે ખોટા ચેક આપી છેતરપિંડી આચરતી ટોળકી ઝડપીચોટીલામાં ગૌશાળાના ડિમોલિશનથી હાઇકોર્ટ નારાજ
ઇન્ચાર્જ મામલતદારને તતડાવી નાખ્યા, ડેપ્યુટી કલેક્ટર સામે તપાસની સુચના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલિશનમાં ગૌશાળા અને ધર્મશાળા તોડી પાડવાના…
View More ચોટીલામાં ગૌશાળાના ડિમોલિશનથી હાઇકોર્ટ નારાજસુરેન્દ્રનગર જેલમાં ટોઇલેટમાં ખાડો કરી દાટી રાખેલા ચાર મોબાઇલ પકડાયા
સુરેન્દ્રનગર સબ જેલમાં સબ જેલના સ્ટાફે ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં જેલના બેરેક નં. 3માં આવેલ ટોયલેટમાં ખાડો કરીને રાખેલા 4 મોબાઈલ સહિત રૂૂપીયા 1300નો…
View More સુરેન્દ્રનગર જેલમાં ટોઇલેટમાં ખાડો કરી દાટી રાખેલા ચાર મોબાઇલ પકડાયાજામનગર મનપાના પૂર્વ વિપક્ષી નેતાની હત્યાનો પ્રયાસ કેસમાં કોંગી કોર્પોરેટરની આગોતરા જામીન અરજી રદ
ગત તા. 29/12/2025 નાં રોજ સાંજનાં 7:30 કલાક દરમ્યાન કોર્પોરેટર અને વિરોધપક્ષ ના પૂર્વ નેતા અસલમભાઈ ખીલજી જેમણે તાજેતર માં કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટી…
View More જામનગર મનપાના પૂર્વ વિપક્ષી નેતાની હત્યાનો પ્રયાસ કેસમાં કોંગી કોર્પોરેટરની આગોતરા જામીન અરજી રદહત્યાના ગુનાનો ફરાર થઈ ગયેલો કેદી ઝડપાયો
જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના હત્યાના એક ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી વચગાળાના જામીન પર છૂટીને ફરાર થઈ ગયેલા એક કેદીને જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડ ની…
View More હત્યાના ગુનાનો ફરાર થઈ ગયેલો કેદી ઝડપાયોજામનગરમાં મહિલા બેંક કર્મચારીના એક્ટિવા સ્કૂટરની ઉઠાંતરી
જામનગરમાં શિવ ટાઉન શિપમાં રહેતી, અને એક ખાનગી બેંકમાં ફરજ બજાવતી રાધિકાબેન રાજેન્દ્રસિંહ જનવાર નામની મહિલા બેંક કર્મચારીએ અંબર સિનેમા રોડ પર પાર્ક કરેલા પોતાના…
View More જામનગરમાં મહિલા બેંક કર્મચારીના એક્ટિવા સ્કૂટરની ઉઠાંતરીભાવનગરમાં પોલીસના કેમેરા અને એસેસરીઝની ચોરી
ગુજરાત મિરર, ભાવનગર તા.4-ભાવનગર પોલીસ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂૂમ વિભાગ દ્વારા વિદ્યાનગર પોલીસ લાઈનમાં આવેલ માઉન્ટેડ ક્વાટર્સમાં રાખવામાં આવેલ નેત્ર કેમેરા તથા અન્ય એસેસરીઝ…
View More ભાવનગરમાં પોલીસના કેમેરા અને એસેસરીઝની ચોરીકેશોદના શખ્સ દ્વારા નર્સિંગ કોર્સમાં એડમિશન અપાવવાની લાલચ આપી 70 છાત્રો સાથે છેતરપિંડી
જુનાગઢ રેન્જ આઇ.જી.પી નિલેશ જાજડીયા, ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા અભ્યાસ કરતા આશાસ્પદ વિધાર્થીઓ સાથે અમુક શખ્સો દેશમા અલગ-અલગ જગ્યાએ એડીમીશન આપવાના બહાને…
View More કેશોદના શખ્સ દ્વારા નર્સિંગ કોર્સમાં એડમિશન અપાવવાની લાલચ આપી 70 છાત્રો સાથે છેતરપિંડીહોસ્ટાઇલ જાહેર થતા સાક્ષી સાવધાન: હત્યાના ગુનામાં ફરી ગયેલા છ સાક્ષીને એક માસની સજા
સાક્ષીઓ ફરી જાય એ ન્યાયની પ્રક્રિયા પર સીધી તરાપ મારવા સમાન ગણાવી સુરત સેશન્સ કોર્ટેનો મહત્ત્વ અને દાખલા રૂપ ચુકાદો સુરત સેશન્સ કોર્ટે તાજેતરમાં એક…
View More હોસ્ટાઇલ જાહેર થતા સાક્ષી સાવધાન: હત્યાના ગુનામાં ફરી ગયેલા છ સાક્ષીને એક માસની સજા