ખંભાળિયાના રામનગર વિસ્તારમાં એક પરિણીત યુવાનની થોડા દિવસો પૂર્વે થયેલી કરપીણ હત્યાના પ્રકરણમાં પોલીસ કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા આરોપી એવા મૃતકના કુટુંબી મોટા બાપુ તેમજ તેમની…
View More એક તરફી કથિત પ્રેમના કારણે ખંભાળિયાના યુવાનને મળ્યું મોતCategory: ક્રાઇમ
Crime
વેરાવળમાં 29 લાખનું 17 લાખ વ્યાજ ચૂકવ્યું છતાં વ્યાજખોરોએ ધમકી આપી
વેરાવળમાં રૂૂા.29 લાખ વ્યાજે લીધેલ જે રકમનું દર મહિનાનું નિયમિત વ્યાજ ચુકવતા રૂૂા.17 લાખ ચુકવી આપેલ હોય અને પાંચેક મહિના થી વ્યાજ ચુકવી ન શકતા…
View More વેરાવળમાં 29 લાખનું 17 લાખ વ્યાજ ચૂકવ્યું છતાં વ્યાજખોરોએ ધમકી આપીગોંડલ આસપાસ શંકાસ્પદ શરૂ થયેલ ડીઝલ વેચાણના પંપ ઉપર ચેકિંગ કરવા કોંગ્રેસની માંગ
રાજકોટ જીલ્લામાં એક કંપનીના શંકાસ્પદ લાઈસન્સના આધારે નેશનલ તથા સ્ટેટ હાઈવેની આજુબાજુમાં ખુલેલા ડીઝલના વેચાણ પંપ વિરૂૂધ્ધ યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા ગોંડલ તાલુકા કોંગ્રેસ…
View More ગોંડલ આસપાસ શંકાસ્પદ શરૂ થયેલ ડીઝલ વેચાણના પંપ ઉપર ચેકિંગ કરવા કોંગ્રેસની માંગસુરેન્દ્રનગરમાં બિલ વગરના પાન-મસાલા સાથે ત્રણ ઝડપાયા, માલ ડુપ્લિકેટ હોવાનું ખુલ્યું
સુરેન્દ્રનગર SOG પોલીસે બિલ વગરના અને ડુપ્લિકેટ જેવા લાગતા પાન-મસાલા અને બીડીનું વેચાણ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 41,855નો મુદ્દામાલ જપ્ત કર્યો…
View More સુરેન્દ્રનગરમાં બિલ વગરના પાન-મસાલા સાથે ત્રણ ઝડપાયા, માલ ડુપ્લિકેટ હોવાનું ખુલ્યુંકાર અકસ્માતની નુકસાનીના રૂપિયા 3.50 લાખની ઉઘરાણીમાં ટ્રાફિક વોર્ડનનું અપહરણ, બેફામ માર માર્યો
સ્પીડવેલ ચોકથી ઢેબર રોડ નાગરિક બેંકની સામે પાર્કિંગમાં અડધો કલાક સુધી માર મારતાં મોઢુ સોજી ગયું રાજકોટ શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રહેતાં ટ્રાફીક વોર્ડનનું…
View More કાર અકસ્માતની નુકસાનીના રૂપિયા 3.50 લાખની ઉઘરાણીમાં ટ્રાફિક વોર્ડનનું અપહરણ, બેફામ માર માર્યોસામાકાંઠે 126 કિલો ચાંદીની ચોરી
લગ્નમાં ગયેલા ઘરેણાના મોટાગજાના વેપારી મિત્રના ઘરમાં ચાંદી મુકીને ગયા ને વહેલી સવારે તસ્કરો ત્રાટકયા, શંકાસ્પદ કાર સીસીટીવીમાં દેખાઈ ક્રાઈમ બ્રાંચ, એલસીબી સહિત પોલીસની 10…
View More સામાકાંઠે 126 કિલો ચાંદીની ચોરી‘તું મારા ઘરે શું કરે છે’ ? કહી ધો.11ના છાત્ર ઉપર મિત્રનો સાણસી-હથોડીથી હુમલો
કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળનો બનાવ, ઇજાગ્રસ્ત સગીરને સારવારમાં ખસેડાયો શહેરની ભાગોળે નવાગામમાં રહેતો ધો.11નો છાત્ર કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળ આવેલા તેના…
View More ‘તું મારા ઘરે શું કરે છે’ ? કહી ધો.11ના છાત્ર ઉપર મિત્રનો સાણસી-હથોડીથી હુમલોપાંચ હજારના કમિશન માટે ફ્રોડના નાણા જમા કરાવવા ખાતં ભાડે આપ્યું, બે શખ્સો સામે નોંધાતો ગુનો
સાયબર ક્રાઇમથી મેળવેલી રકમની હેરફેર માટે બેંક ખાતાઓ ભાડે આપી કમીશન ખાનારાઓ વિરૂૂધ્ધ ચાલી રહેલા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત વધુ એક ગુનો શહેર સાયબર ક્રાઇમ…
View More પાંચ હજારના કમિશન માટે ફ્રોડના નાણા જમા કરાવવા ખાતં ભાડે આપ્યું, બે શખ્સો સામે નોંધાતો ગુનોચોટીલા નજીક હોટેલના પાર્કિંગમાંથી 85.66 લાખનો દારૂ ઝડપાયો
ટ્રકમાંથી 11496 નંગ નાની- મોટી દારૂની બોટલ જપ્ત કરાઇ, દારૂનો જથ્થો મંગાવનારની શોધખોળ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ની સૂચનાથી, જિલ્લામાં પ્રોહિબિશનની બદીને નાબૂદ…
View More ચોટીલા નજીક હોટેલના પાર્કિંગમાંથી 85.66 લાખનો દારૂ ઝડપાયોસુરેન્દ્રનગરની જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ, ત્રણ લોકોને ગંભીર ઇજા
સુરેન્દ્રનગરની સબ જેલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીઓએ એકબીજા પર હુમલો કરતા યાકુબ પઠાણ, અજીત મકવાણા અને ચેતનસિંહને ઇજા પહોંચતા…
View More સુરેન્દ્રનગરની જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ, ત્રણ લોકોને ગંભીર ઇજા