પૂર્વ કચ્છ પોલીસે દારૂૂના ગુનામાં સામેલ નામીચા તહોમતદારો સામે ગુજસીટોક તળે ગુનો નોંધી ધાક બેસાડતી કાર્યવાહી કરી હતી. જિલ્લાભરમાં જુદા-જુદા પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં સામેલ…
View More કચ્છમાં કરોડોનો દારૂનો જથ્થો ઠાલવનાર ત્રણ નામચીન બુટલેગર સામે ગુજસીટોકનો ગુનોCategory: ક્રાઇમ
Crime
વિરપુર આરડીસી બેંકમાં ચોરીનો પ્રયાસ કરનાર ટોળકીના બે સભ્યો ઝડપાયા
વીરપુર નજીક પીઠડીયા પાસે આવેલ રાજકોટ ડીસ્ટ્રીક્ટ બેંકમાં થયેલ ચોરીના પ્રયાસમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ટોળકીની ઓળખ કરી બે શખ્સો ની ધરપકડ કરી ચોરીમાં સંડોવાયેલા…
View More વિરપુર આરડીસી બેંકમાં ચોરીનો પ્રયાસ કરનાર ટોળકીના બે સભ્યો ઝડપાયાગોંડલમાં વેપારીની હત્યાના પ્રયાસમાં ત્રણ ઝડપાયા, સૂત્રધારના મકાનમાંથી દારૂનો જથ્થો મળ્યો
4 માર્ચની રાત્રે ગોંડલમાં કૈલાશ કોમ્પ્લેક્ષમાં થયેલી મારામારીની ઘટના બાદ ગોંડલ પોલીસ એક્શન મોડમાં આવી છે. આ કેસના મુખ્ય આરોપીના રહેણાંક મકાનમાં પોલીસે કરેલા સર્ચ…
View More ગોંડલમાં વેપારીની હત્યાના પ્રયાસમાં ત્રણ ઝડપાયા, સૂત્રધારના મકાનમાંથી દારૂનો જથ્થો મળ્યોધોરાજી કોર્ટ દ્વારા છેતરપિંડીના કેસમાં ભાણવડના આરોપીના આગોતરા જામીન મંજૂર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં રહેતા સમા દિલાવરભાઈ મજીદભાઈ પર જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ટ્રેક્ટરના ભાડા કરાર અંગે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો. બી.એન.એસ.ની કલમ-318 (4)…
View More ધોરાજી કોર્ટ દ્વારા છેતરપિંડીના કેસમાં ભાણવડના આરોપીના આગોતરા જામીન મંજૂરપ્રભાસ પાટણમાં બાઈક ચલાવવા બાબતે યુવક પર છરી વડે જીવલેણ હુમલો
બોલાચાલી બાદ મામલો બિચક્યો: ગંભીર હાલતમાં યુવકને જૂનાગઢ રિફર કરાયો પ્રભાસપાટણ સાઈન કોલોનીમાં રહેતા તોસિફ આમદ ગાધ તેના મામા ના પુત્ર સોયબ સલીમ સોઢા સાથે…
View More પ્રભાસ પાટણમાં બાઈક ચલાવવા બાબતે યુવક પર છરી વડે જીવલેણ હુમલોઉનાના નાંદરખમાં દારૂનું વેચાણ રોકવા ગયેલી પોલીસ સાથે ઝપાઝપી, બે ઝડપાયા
ઉના તાલુકાના નાંદરખ ગામમાં દારૂૂનું વેચાણ બંધ કરાવવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો થયો હતો. આ ઘટનામાં ફરજમાં રુકાવટ અને જાતિવાચક અપશબ્દો બોલવા બદલ મહિલાઓ…
View More ઉનાના નાંદરખમાં દારૂનું વેચાણ રોકવા ગયેલી પોલીસ સાથે ઝપાઝપી, બે ઝડપાયારાજકોટની યુવતી સાથે પોલીસ કર્મીની ઓળખ આપી ફેસબૂક ફ્રેન્ડનું દુષ્કર્મ
રાજકોટ શહેરમાં વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શેહરમાં રહેતી 34 વર્ષની યુવતિ સાથે એક શખ્સે આઠેક મહિના પહેલા ફેસબૂક મારફતે સંપર્ક કરી…
View More રાજકોટની યુવતી સાથે પોલીસ કર્મીની ઓળખ આપી ફેસબૂક ફ્રેન્ડનું દુષ્કર્મપ્રેમલગ્ન બાદ પરિણીતાને પતિનો ત્રાસ, સમાધાનના પ્રયાસો કર્યા છતા પતિ માન્યો નહીં
તરઘડીયા ગામે માવતરના ઘરે રહેતી પ્રેમ લગ્ન કરનાર પરિણીતાએ શાપરમાં રહેતા પતિ વિરૂૂધ્ધ શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.વધુ વિગતો મુજબ,રાજકોટના તરઘડીયા ગામે રહેતી 25…
View More પ્રેમલગ્ન બાદ પરિણીતાને પતિનો ત્રાસ, સમાધાનના પ્રયાસો કર્યા છતા પતિ માન્યો નહીં14 વર્ષની સગીરાનું અપહરણ કરનાર શખ્સ બંગાળથી પકડાયો, દુષ્કર્મ-પોકસોની કલમનો ઉમેરો કરાયો
રૂૂખડીયાપરા વિસ્તારમાંથી ત્રણ માસ પૂર્વે ગુમ થયેલી 14 વર્ષીય સગીરાને પશ્ચિમ બંગાળ ખાતેથી શોધી લેવાઈ હતી. પ્ર.નગર પોલિસે સગીરાનું અપહરણ કરી જનાર શખ્સની ધરપકડ કરી…
View More 14 વર્ષની સગીરાનું અપહરણ કરનાર શખ્સ બંગાળથી પકડાયો, દુષ્કર્મ-પોકસોની કલમનો ઉમેરો કરાયોગ્રીનલેન્ડ ચોકડી પાસેથી 4.10 લાખના ગાંજા સાથે ફ્રુટના વેપારીની ધરપકડ
રાજકોટ અમદાવાદ હાઈવે ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગર તરફ જતા રસ્તા પાસે જાહેરમાં રૂૂ.4.10 લાખના ગાંજા સાથે જંગલેશ્વરના ફ્રુટના વેપારી શહેર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ ના નાર્કોટીક્સ…
View More ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી 4.10 લાખના ગાંજા સાથે ફ્રુટના વેપારીની ધરપકડ