સોનાની વીંટી અને રોકડ લૂંટી લીધાનો આક્ષેપ, પોલીસે તપાસ આદરી નવાગામ આવાસ કવાર્ટરમાં રહેતા મંથન યતીનભાઇ બારૈયા નામના 19 વર્ષના કોળી યુવાનને નવાગામ પોલીસ ચોકી…
View More કુવાડવા રોડ પર યુવાન પર મિત્રનો લોખંડના પંચથી હુમલો, લૂંટનો આક્ષેપCategory: ક્રાઇમ
Crime
દિલ્હીથી ટ્રકમાં રાજકોટ દારૂ મગાવવાનું રેકેટ 2.63 લાખના દારૂ સાથે બે શખ્સો ઝડપાયા
રાજકોટની ભાગોળે મવડી-પાળ રોડ ઉપર પીસીબીની ટીમે રૂૂ.2.63 લાખના વિદેશી દારૂૂ ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. બન્ને શખ્સો આ દારૂૂનો જથ્થો ટ્રકમાં…
View More દિલ્હીથી ટ્રકમાં રાજકોટ દારૂ મગાવવાનું રેકેટ 2.63 લાખના દારૂ સાથે બે શખ્સો ઝડપાયારાજકોટમાં વધુ એક ચાંદીના વેપારી પાસેથી રૂા. 6.80 લાખના કડા લઇ શખ્સ ફરાર
હાલ મંદીના માર વચ્ચે છે સોના ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદો પોલીસ મથકમાં નોંધાઇ રહી છે.ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક ફરિયાદ બી ડિવિઝન…
View More રાજકોટમાં વધુ એક ચાંદીના વેપારી પાસેથી રૂા. 6.80 લાખના કડા લઇ શખ્સ ફરારલોહાણાપરામાં સ્ક્રેપના ધંધાર્થી સાથે ખરીદીના બહાને 7.23 લાખની ઠગાઇ
રાજકોટ શહેરમાં પિત્તળના ભંગાર વેચવાનો ધંધો કરતા વેપારી સાથે છેતરપિંડીની ઘટના બની છે અને મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે.જેમાં 150 ફુટ રીંગ રોડ ઉપર આફ્રિકા…
View More લોહાણાપરામાં સ્ક્રેપના ધંધાર્થી સાથે ખરીદીના બહાને 7.23 લાખની ઠગાઇવાવડીમાં દંપતી વચ્ચે ઝઘડો થતા મોટાભાઇએ લાકડી વડે માર માર્યો, વાહનોમાં તોડફોડ
રાજકોટ શહેરમાં વાવડીમાં મોટાભાઇના ઘરે બેસવા ગયેલા દંપતિ વચ્ચે ઘરે જવા મામલે ઝઘડો થતા મોટાભાઇએ તેના નાનાભાઇને લાકડી વડે માર માર્યો હતો. જેથી તેમને સારવાર…
View More વાવડીમાં દંપતી વચ્ચે ઝઘડો થતા મોટાભાઇએ લાકડી વડે માર માર્યો, વાહનોમાં તોડફોડસામાકાંઠે ઓડી કારમાંથી હથિયારો-સોડાબોટલો મળ્યા
મોરબી રોડ જકાતનાકા પાસે માથાકૂટ દરમિયાન પોલીસ પહોંચતા બે શખ્સો કાર રેઢી મુકી નાસી છૂટ્યા નિમિશ ગોહેલ સાથે માથાકૂટ કરતા હતા પણ ફરિયાદ નોંધાવવા ઇન્કાર…
View More સામાકાંઠે ઓડી કારમાંથી હથિયારો-સોડાબોટલો મળ્યાગોંડલમાં SRP મેન ઉપર સાળાનો હુમલો, વળતા હુમલામાં યુવાનને પણ ઇજા
સાળા અને સસરા વચ્ચે મનદુ:ખમાં વચ્ચે પડેલા પોલીસમેન સાથે માથાકૂટ, કારમાં તોડફોડ ગોંડલના એસઆરપીના જવાનને તેના સાળા અને સસરા વચ્ચેના ઝગડામાં વચ્ચે પડતા સાળાએ એસઆરપી…
View More ગોંડલમાં SRP મેન ઉપર સાળાનો હુમલો, વળતા હુમલામાં યુવાનને પણ ઇજાવીંછિયામાં ધરાર પરણીત પ્રેમીએ યુવતીના કાકાને ધમકી આપી
પ્રેમી સાથે ભાગેલી યુવતી પરત આવી જતા ફરીથી સાથે રાખવા ધમપછાડા વિંછીયામાં ધરાર પરણિત પ્રેમીએ યુવતીના કાકાને ધમકી આપી હોય તે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ…
View More વીંછિયામાં ધરાર પરણીત પ્રેમીએ યુવતીના કાકાને ધમકી આપીઅમદાવાદમાં રૂા.13.59 કરોડની છેતરપિંડીમાં 10 મહિનાથી વોન્ટેડ શખ્સ કોલકીથી ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે આરોપીને સોલા પોલીસ હવાલે કર્યો અમદાવાદ શહેર સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ કુલ રૂૂ.13,59,05,578 ના વિશ્વાસઘાત તથા છેતરપીંડીના ગુનામા છેલ્લા…
View More અમદાવાદમાં રૂા.13.59 કરોડની છેતરપિંડીમાં 10 મહિનાથી વોન્ટેડ શખ્સ કોલકીથી ઝડપાયોકચ્છના માંડવીમાં નમાજ પઢવા ગયેલા વ્હોરા પરિવારના મકાનમાંથી 6.30 લાખની ચોરી
માંડવીમાં એક રહેણાક મકાનમાં ગેરકાયદે પ્રવેશેલા ચોર ઈસમે સોના-ચાંદીના દાગીના મળી અંદાજિત રૂૂા. 6,30,000ની ચોર કરી હોવાની ફરિયાદ માંડવી પોલીસ મથકના ચોપડે કાલે નોંધાવાઈ હતી.…
View More કચ્છના માંડવીમાં નમાજ પઢવા ગયેલા વ્હોરા પરિવારના મકાનમાંથી 6.30 લાખની ચોરી