રાજકોટ આસપાસના હાઇવે પર વિદેશી દારૂની હેરાફેરી કરતી આંતરરાજ્ય ગેંગ અને સ્થાનીક બુટલેગરો ઉપર પોલીસે સર્જીકલ સ્ટ્રાઈક કરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી ની…
View More બૂટલેગરો ઉપર પોલીસની સ્ટ્રાઇક, રૂ.35.87 લાખનો દારુ ઝડપાયોCategory: ક્રાઇમ
Crime
વ્યાજખોરો બે-લગામ: 8 વ્યાજખોરોએ ધમકી આપતા વેપારીનો આપઘાતનો પ્રયાસ
રાજકોટમાં વ્યાજખોરોએ ફરી માથું ઉંચક્યું છે. ગઈકાલે આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ આજે પ્ર.નગર પોલીસ મથકમાં બે મહિલા સહિત 8 શખ્સો સામે પરેશભાઈ…
View More વ્યાજખોરો બે-લગામ: 8 વ્યાજખોરોએ ધમકી આપતા વેપારીનો આપઘાતનો પ્રયાસરેલનગરમાં પોલીસ ભરતીની તૈયારી કરતાં યુવાને કામ ધંધો નહીં મળતા બીમારીના ટીકડા ખાધા
શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતાં અને પોલીસ ભરતીની તૈયારી કરતાં યુવાને કામ ધંધો નહીં મળતાં બિમારીના વધુ પડતાં ટીકડા ખાઈ લીધા હતાં. યુવકની તબિયત લથડતાં સારવાર…
View More રેલનગરમાં પોલીસ ભરતીની તૈયારી કરતાં યુવાને કામ ધંધો નહીં મળતા બીમારીના ટીકડા ખાધાચાંદીના વેપારી પાસેથી 20 કિલો પાયલ મંગાવી રૂપિયા નહીં આપી ઉદયપુરના શખ્સની ઠગાઇ
રાજકોટ શહેરમાં ચાંદીના ઘરેણાંના મેન્યુફેક્ચરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા એક સ્થાનિક વેપારી વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના બી-ડીવીઝન…
View More ચાંદીના વેપારી પાસેથી 20 કિલો પાયલ મંગાવી રૂપિયા નહીં આપી ઉદયપુરના શખ્સની ઠગાઇપરસાણાનગરમાં વ્યાજખોર દીકરી-જમાઇનો ત્રાસ: વૃદ્ધા પર હુમલો કરી હાથ ભાંગી નાખ્યો
વ્યાજખોરીના વધુ એક બનાવમાં એક વૃધ્ધાને સગી દિકરી, જમાઇ, જમાઇના ભત્રીજાએ વ્યાજ માટે માર મારી હાથ ભાંગી નાંખી તેમજ મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જામનગર…
View More પરસાણાનગરમાં વ્યાજખોર દીકરી-જમાઇનો ત્રાસ: વૃદ્ધા પર હુમલો કરી હાથ ભાંગી નાખ્યોઅંધશ્રદ્ધાની પરાકાષ્ઠા: ‘પતિના આત્માને શાંતિ નહીં મળે’ કહી પત્નીનું ધરાર મુંડન કરાવ્યું
વિધવા પ્રથાના નામે અત્યાચાર, મહિલા પોલીસ મથકમાં ગુનો દાખલ કેન્સર પીડિત પતિની તબીબી સારવાર બંધ કરાવી સાસુ, સસરા અને નણંદ ભુવા-ભારાડીના રવાડે ચડતા પતિનો જીવ…
View More અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા: ‘પતિના આત્માને શાંતિ નહીં મળે’ કહી પત્નીનું ધરાર મુંડન કરાવ્યુંરેસકોર્સ રીંગ રોડ પોલીસ હેડ ક્વાર્ટર પાસે ક્રિકેટ સટ્ટો રમનાર શખ્સ ઝડપાયો
શહેરમાં ગેરકાયદેસર જુગાર અને ઓનલાઈન સટ્ટાબાજીની પ્રવૃત્તિઓ સામે પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરી છે. રેસકોર્સ રીંગ રોડ પર આવેલા પોલીસ હેડ ક્વાર્ટર પાસે જાહેરમાં…
View More રેસકોર્સ રીંગ રોડ પોલીસ હેડ ક્વાર્ટર પાસે ક્રિકેટ સટ્ટો રમનાર શખ્સ ઝડપાયોએરપોર્ટ ફાટક પાસે કારનું હોર્ન મારવા પ્રશ્ર્ને ઝઘડો કરી સાસુ-વહુને ફડાકા ઝીંકી લીધા
શહેરની એરપોર્ટ ફાટક નજીક ભોમેશ્ર્વર જતા રોડ પર કારનું હોર્ન મારવા પ્રશ્ને ઝઘડો કરી કાર સવાર સાસુ-વહુને માર મારી ફડાકા ઝીંકી લીધા હતા. સ્કૂટર સવાર…
View More એરપોર્ટ ફાટક પાસે કારનું હોર્ન મારવા પ્રશ્ર્ને ઝઘડો કરી સાસુ-વહુને ફડાકા ઝીંકી લીધાધ્રાંગધ્રામાં દંપતી પાસેથી વ્યાજખોરે રૂા.3.50 લાખના બદલે 10 લાખ પડાવ્યા છતાં ધમકી
ધ્રાંગધ્રા તાલુકાના ચંદ્રાસર ગામમાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણીનો એક કિસ્સો સામે આવ્યો છે. એક દંપતીએ સાડા ત્રણ લાખ રૂૂપિયાની લોન સામે દસ લાખ રૂૂપિયા ચૂકવી દીધા…
View More ધ્રાંગધ્રામાં દંપતી પાસેથી વ્યાજખોરે રૂા.3.50 લાખના બદલે 10 લાખ પડાવ્યા છતાં ધમકીકચ્છની 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી
DNA સેમ્પલ સુરક્ષિત રાખવા હાઇકોર્ટનો હુકમ ગુજરાત હાઈકોર્ટે કચ્છની એક 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાના હિતમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે સગીરાને 7 સપ્તાહના ગર્ભના અબોર્શન…
View More કચ્છની 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી