વાંકાનેર તાલુકા પોલીસે વીડી જાંબુડીયા રોડ પરથી 1.95 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત રૂૂ. 97,500 આંકવામાં આવી…
View More વાંકાનેરના જાંબુડિયા રોડ પરથી 1.95 કિલો ગાંજા સાથે એકની ધરપકડCategory: ક્રાઇમ
Crime
ગોંડલ તાલુકાના ચોરડી ગામના કોળી સમાજના જૂના સ્મશાનની જમીન પર ગેરકાયદે દબાણ
ગોંડલ તાલુકાના ચોરડી ગામમાં રાજાશાહી સમયથી તળપદા કોળી સમાજ દ્વારા સ્મશાન તથા દફનવિધિ માટે ઉપયોગમાં લેવાતી જાહેર જમીન પર ગેરકાયદેસર દબાણ થયાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો…
View More ગોંડલ તાલુકાના ચોરડી ગામના કોળી સમાજના જૂના સ્મશાનની જમીન પર ગેરકાયદે દબાણગુજરાતના 100 ધર્મસ્થળોમાં ચોરી કરનાર ટોળકી ઝડપાઇ
ભાવનગર પોલીસને મોટી સફળતા, દિવસે ભક્ત બની રેકી કરતા અને રાત્રે તે જ મંદિરમાં ત્રાટકતા ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં આવેલા ધાર્મિક સ્થળો અને મંદિરોને નિશાન…
View More ગુજરાતના 100 ધર્મસ્થળોમાં ચોરી કરનાર ટોળકી ઝડપાઇજસદણના જંગવડમાં પરિણીતા ઉપર સાસરિયાનો નિર્લજ્જ હુમલો
જસદણ તાલુકાના જંગવડ ગામે એક પરિણીતા ઉપર સાસરિયાઓએ નિર્લજ્જ હુમલો કરી તેનું બાવડું પકડી સાડી ફાડી નાખી હોવાની ફરિયાદ આટકોટ પોલીસ મથકે નોંધાઈ છે. આ…
View More જસદણના જંગવડમાં પરિણીતા ઉપર સાસરિયાનો નિર્લજ્જ હુમલોગોંડલના ખીમોરી તળાવામાં નાહવા પડેલા 26 વર્ષિય યુવાનનું મોત
ગોંડલના પ્રખ્યાત ખીમોરી તળાવમાં ન્હાવા પડેલા એક 26 વર્ષના આશાસ્પદ યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ યુવાને રસ્તામાં દમ…
View More ગોંડલના ખીમોરી તળાવામાં નાહવા પડેલા 26 વર્ષિય યુવાનનું મોતભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે કડક કાર્યવાહી
ભાવનગર સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં કાર્યરત ઓર્થોપેડિક વિભાગ સાથે સંકળાયેલી રેગીંગની ઘટનાને રાજ્ય સરકાર દ્વારા અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે. આ મામલે આરોગ્ય…
View More ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે કડક કાર્યવાહીગોંડલમાં પત્નીએ પ્રેમી સાથે મળી વેપારીનું માથું ફાડી નાખ્યું, ગંભીર સ્થિતિ
પડોશી સાથેના પ્રેમ સંબંધમાં ત્રાસ આપતા રાત્રીના અંધારામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ ગોંડલના વેપારી ઉપર ડૈયા ગામે નદીના કાંઠે ઘાતક હથિયારો વડે જીવલેણ…
View More ગોંડલમાં પત્નીએ પ્રેમી સાથે મળી વેપારીનું માથું ફાડી નાખ્યું, ગંભીર સ્થિતિમાલિયાસણ પાસેથી રૂા.2.53 લાખનો દારૂ-બિયર ભરેલા ટ્રક સાથે ચાલક ઝડપાયો
રાજકોટના માલીયાસણ નજીક પી.સી.બી.ની ટીમે દરોડો પાડી રૂૂ.2.53 લાખનો દારૂૂ-બીયર ભરેલ આઈસર સાથે ચાલકની ધરપકડ કરી રૂૂ.7.53 લાખનો મુદામાલ કબજે કરી દારૂૂ સપ્લાય કરનાર અને…
View More માલિયાસણ પાસેથી રૂા.2.53 લાખનો દારૂ-બિયર ભરેલા ટ્રક સાથે ચાલક ઝડપાયોમિત્રને લોન લઇ દેવી ભારે પડી: હપ્તા ન ભરતા ફાયનાન્સની ઉઘરાણીથી પિતાએ ઠપકો આપતા ફિનાઇલ પીધું
શહેરના સ્વામીનારાયણ ચોક નજીક આવેલા કૃષ્ણનગરમાં રહેતા યુવાનને મિત્રને લોન લઇ દેવી ભારે પડી હતી. મિત્રએ હપ્તા ન ભરતા ફાયનાન્સ વાળા ઘરે આવી ઉઘરાણી કરતા…
View More મિત્રને લોન લઇ દેવી ભારે પડી: હપ્તા ન ભરતા ફાયનાન્સની ઉઘરાણીથી પિતાએ ઠપકો આપતા ફિનાઇલ પીધું2500 કરોડના સાયબર કૌભાંડમાં ચાર્જશીટ બાદ પાંચની જામીન રદ
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત કરવામાં આવેલ કામગીરી અંતર્ગત 2500 કરોડના સાયબર કૌભાંડમાં સેશન્સ કોર્ટ દ્વારા ચાર્જશીટ બાદ પણ પાંચ આરોપીની જામીન…
View More 2500 કરોડના સાયબર કૌભાંડમાં ચાર્જશીટ બાદ પાંચની જામીન રદ