અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક ડી-વોર્નિંગની કામગીરી પૂર્ણ કરી સિંહણને મુક્ત કરવામાં આવી રહી હતી, ત્યારે અચાનક સિંહણે એક ટ્રેકર પર હુમલો કર્યો…
View More અમરેલીમાં પાંજરામાંથી મુક્ત થયેલી ગભરાયેલી સિંહણનો ‘ટ્રેકર’ પર હિંસક હુમલોહળવદ-માળિયા હાઈવે પરથી 21 લાખનો દારુ ભરેલો ટ્રક ઝડપાયો
હળવદ માળિયા હાઈવે પરથી ટ્રકમાં ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી ઝડપી લઈને પોલીસે ટ્રકમાંથી 21 લાખની કિમતનો નાની મોટી દારૂૂની 6672 બોટલનો જથ્થો જપ્ત કરી પોલીસે દારૂૂનો…
View More હળવદ-માળિયા હાઈવે પરથી 21 લાખનો દારુ ભરેલો ટ્રક ઝડપાયોતળાજામાં સોની દંપતીની સળગેલી હાલતમાં લાશ મળી
રાજકોટથી આવેલા પુત્ર, પુત્રવધૂ અને પૌત્રી સાથે ફરી આવ્યા બાદ રાત્રે બન્યો બનાવ શંકાસ્પદ બનાવની પોલીસે તપાસ શરૂ કરી, એફએસએલની મદદ લેવાઈ ભાવનગર જિલ્લાના તળાજાના…
View More તળાજામાં સોની દંપતીની સળગેલી હાલતમાં લાશ મળીઉપલેટા-કેશોદ ડેપોની બસમાં CM-PMની તસવીરો, આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ
તારીખ 1 એપ્રિલ 2026 ના રોજ રાજ્યભરમાં ચૂંટણીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ પડી જાય છે. અને આ અંગેની સૂચનાઓ…
View More ઉપલેટા-કેશોદ ડેપોની બસમાં CM-PMની તસવીરો, આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગસોમનાથ જિલ્લાની કોસ્ટલ સુરક્ષા વધારવા પોલીસ દ્વારા દરિયાકાંઠે ફૂટ પેટ્રોલિંગ
ગીર સોમનાથ જિલ્લો દરિયાઈ હદ ધરાવતો હોય અને દરિયાઈ વિસ્તાર માંથી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે સારા કોસ્ટલ વિસ્તાર માં સઘન પેટ્રોલિંગ રાખવા તેમજ…
View More સોમનાથ જિલ્લાની કોસ્ટલ સુરક્ષા વધારવા પોલીસ દ્વારા દરિયાકાંઠે ફૂટ પેટ્રોલિંગઅજિત અગરકરનો કાર્યકાળ લંબાવાશે, સૂર્યકુમારની કેપ્ટનશીપ બદલાશે ?
ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના મુખ્ય સિલેક્ટર અજિત અગરકરનો કાર્ય કાલ જૂન 2026 માં સમાપ્ત થવાનો છે, એવામાં બોર્ડ ઓફ ક્રિકેટ કટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI) એ…
View More અજિત અગરકરનો કાર્યકાળ લંબાવાશે, સૂર્યકુમારની કેપ્ટનશીપ બદલાશે ?શેફાલી શાહ એકતા કપૂરની સિરિઝ ‘કોકે’માં કામ કરશે
અભિનેત્રી શેફાલી શાહ પ્રોડ્યુસર એકતા કપૂર સાથે નવી સીરિઝ માટે જોડાઈ છે, જે બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ થવાની છે. ’કોકે’ નામનો આ પ્રોજેક્ટ નેટફ્લિક્સ ઇન્ડિયા…
View More શેફાલી શાહ એકતા કપૂરની સિરિઝ ‘કોકે’માં કામ કરશેપોઈન્ટ ટેબલમાં ઉલટફેર, પંજાબ કિંગ્સ પ્લેઓફમાં લગભગ નિશ્ર્ચિત
IPLની આ સિઝનમાં સતત રોમાંચક મેચોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. બધી ટીમો એકબીજાને પાછળ છોડી દેવા માટે સ્પર્ધા કરી રહી છે. દરમિયાન, IPL હવે…
View More પોઈન્ટ ટેબલમાં ઉલટફેર, પંજાબ કિંગ્સ પ્લેઓફમાં લગભગ નિશ્ર્ચિતપ્રિયાંશ-કોનોલીની વિસ્ફોટક બેટિંગ સાથે પંજાબે લખનૌને 54 રને હરાવ્યું
પ્રિયાંશ આર્યાની 37 બોલમાં 93 અને કુપર કોનોલીની 46 બોલમાં 87 રનની ઈનિંગ આઈપીએલ 2026માં શ્રેયસ અય્યરની કેપ્ટનશીપવાળી પંજાબ કિંગ્સની ટીમ વિજયરથ પર સવાર છે.…
View More પ્રિયાંશ-કોનોલીની વિસ્ફોટક બેટિંગ સાથે પંજાબે લખનૌને 54 રને હરાવ્યુંમોદી સરકાર ધારે તો કાલથી મહિલા અનામતનો અમલ કરી શકે
લોકસભામાં મહિલા અનામતના બિલ સાથે જોડાયેલા ત્રણ બિલ પૈકી પહેલા બિલ પરના મતદાનમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની હારે સોપો પાડી દીધો છે. આ બંધારણીય સુધારા…
View More મોદી સરકાર ધારે તો કાલથી મહિલા અનામતનો અમલ કરી શકે