મતદાન મથકો ઉપર જ રાત્રિરોકાણ વ્યવસ્થા, દરેક બુથ પર પોલીસ સ્ટાફ પણ કાલથી જ તૈનાત થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આજે હવે ગણતરીની કલાકો છે બાકી…
View More વહીવટી તંત્ર સજ્જ, કાલે સવારે પોલિંગ સ્ટાફ લેશે પોઝિશનખંભાળિયામાં વિદેશી દારૂની મહેફીલ માણતા બે શખ્સોની ધરપકડ, બે ફરાર
ખંભાળિયાથી આશરે 15 કિલોમીટર દૂર મોટા માંઢા ગામની સીમ વિસ્તારમાંથી મોડી રાત્રીના સમયે પોલીસે વિદેશી દારૂૂની મોજ માણી રહેલા વડાલીયા સિંહણ ગામના જયરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા…
View More ખંભાળિયામાં વિદેશી દારૂની મહેફીલ માણતા બે શખ્સોની ધરપકડ, બે ફરારખંભાળિયા-ભાણવડમાં દારૂની હેરાફેરી કરતા ચાર શખ્સો પકડાયા
ભાણવડમાં આવેલી વ્યાયામ શાળા પાસેથી પોલીસે સ્વિફ્ટ મોટરકારમાં વિદેશી દારૂૂની એક બોટલ સાથે મનોજ પ્રેમજીભાઈ લીંબડને ઝડપી લઇ, કુલ રૂૂપિયા 1,51,110 નો મુદ્દામાલ કબજે કરવામાં…
View More ખંભાળિયા-ભાણવડમાં દારૂની હેરાફેરી કરતા ચાર શખ્સો પકડાયાસોમનાથ જિલ્લા ભાજપના 13 આગેવાનો પક્ષ વિરોધી પ્રવૃતિઓ કરતાં 6 વર્ષ માટે સસ્પેન્ડ
વેરાવળ, સુત્રાપાડા, તલાલા અને કોડીનાર તાલુકાનાં આગેવાનો સામે લેવાયા શિક્ષાત્મક પગલા ગીર સોમનાથ જિલ્લામાં નીચે મુજબના હોદેદારો, કાર્યકર્તા ધ્વારા સ્થાનિક સ્વરાજયની ચુટણી દરમ્યાન પાર્ટીને નુકશાન…
View More સોમનાથ જિલ્લા ભાજપના 13 આગેવાનો પક્ષ વિરોધી પ્રવૃતિઓ કરતાં 6 વર્ષ માટે સસ્પેન્ડશેરબજાર ડાઉન પણ ગુજરાતની કંપનીઓના શેરમાં લાલચોળ તેજી
છેલ્લા દોઢ મહિનામાં અદાણી જૂથના શેર 50 ટકા વધ્યા, ગુજરાત એલ્કલાઇઝ એન્ડ કેમિકલ્સ લિમીટેડનો શેર 76 ટકા વધ્યો, જયારે ઇલેકોન એન્જિનિયરિંગનો શેર 45 ટકા વધ્યો…
View More શેરબજાર ડાઉન પણ ગુજરાતની કંપનીઓના શેરમાં લાલચોળ તેજીજામનગરમાં બોલાચાલી બાદ યુવાન પર લાકડાના ધોકાથી હુમલો
જામનગરના ખોજાવાડ વિસ્તારમાં ઝઘડાની એક ઘટના સામે આવી છે. તા. 22/04/2026ના રોજ રાત્રે આશરે 8 વાગ્યાના સમયે ખોજા કલબ સામે એક વ્યક્તિ ઉપર હુમલો કરવામાં…
View More જામનગરમાં બોલાચાલી બાદ યુવાન પર લાકડાના ધોકાથી હુમલોખંભાળિયામાં ચૂંટણીના ગરમાવા વચ્ચે આજથી પ્રચાર પડઘમ શાંત: કાલે કતલની રાત
ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવે સામાન્ય ચૂંટણીને આડે માત્ર બે દિવસ જેટલો જ સમય રહ્યો છે. ત્યારે આજરોજ શુક્રવારે સાંજથી પ્રચાર પડઘમ પર…
View More ખંભાળિયામાં ચૂંટણીના ગરમાવા વચ્ચે આજથી પ્રચાર પડઘમ શાંત: કાલે કતલની રાતજામનગરના પટણીવાડ વિસ્તારમાંથી ઘોડીપાસાનો જુગાર રમતા ચાર ઝડપાયા
જામનગરના પટણીવાડ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની માહિતીના આધારે પોલીસે રેઇડ કરી ચાર વ્યક્તિઓને ઝડપ્યા છે, અને રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.…
View More જામનગરના પટણીવાડ વિસ્તારમાંથી ઘોડીપાસાનો જુગાર રમતા ચાર ઝડપાયાજામનગર મહાનગરપાલિકાને વીજશોકથી મૃત્યુ પામેલા યુવકના માતા-પિતાને 21.82 લાખનું વળતર ચૂકવવા હુકમ
6 વર્ષ પહેલા સ્ટ્રીટ લાઇટના લટકતા વાયરને અડી જતાં યુવાનનું મોત નિપજ્યુ’તું જામનગર શહેરમાં મહાનગરપાલિકાની બેદરકારીના કારણે એક નિર્દોષ અને આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો…
View More જામનગર મહાનગરપાલિકાને વીજશોકથી મૃત્યુ પામેલા યુવકના માતા-પિતાને 21.82 લાખનું વળતર ચૂકવવા હુકમજામનગરમાં જામીનનો ભંગ કરનાર ત્રિપુટિ ઝડપાઈ, સર્વેલન્સ ટીમની સતર્ક કામગીરી
જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ માટે પોલીસ દ્વારા સતત સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.જામનગર સીટી ‘એ’ ડિવિઝન…
View More જામનગરમાં જામીનનો ભંગ કરનાર ત્રિપુટિ ઝડપાઈ, સર્વેલન્સ ટીમની સતર્ક કામગીરી