જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં શહેર ભાજપમાં ક્યાંક આંતરિક અસંતોષ જોવા મળ્યો છે. ટિકિટ વિતરણમાં કરાયેલા મોટા પાયે ફેરફારોને કારણે વખાર શબ્દ હવે શહેર ભાજપની અંદર…
View More જામનગર ભાજપમાં વખાર રાજકારણ ગરમાયું: વફાદાર કાર્યકરો સાઇડલાઇન, નવા ચહેરાઓને પ્રાથમિકતાજામનગરથી મુંબઇ ઇન્ડિગોની દૈનિક ફ્લાઇટનો થયો પ્રારંભ
ઇન્ડિગો એરલાઇન્સે 23 એપ્રિલ 2026 થી મુંબઈ અને જામનગર વચ્ચે દૈનિક ફ્લાઇટ સેવા શરૂૂ કરી છે, જે જામનગર એરપોર્ટ અને અહીંના રહેવાસી ઓ માટે એક…
View More જામનગરથી મુંબઇ ઇન્ડિગોની દૈનિક ફ્લાઇટનો થયો પ્રારંભકોટડાસાંગાણી તાલુકામાં અતિસંવેદનશીલ બુથોની જિલ્લા પોલીસ વડાએ લીધી મુલાકાત
આગામી જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણી-2026 અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે કોટડાસાંગાણી પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના…
View More કોટડાસાંગાણી તાલુકામાં અતિસંવેદનશીલ બુથોની જિલ્લા પોલીસ વડાએ લીધી મુલાકાતરાજકોટ મહાનગર, તાલુકા-જિલ્લા પંચાયતમાં ચૂંટણીલક્ષી તૈયારીઓ પૂર્ણ
રાજકોટ મનપામાં 1014 અને જિલ્લા-તાલુકા પંચાયતમાં 1186 મતદાન મથકો, જિલ્લા ચૂંટણી અધિકારી ડો.ઓમ પ્રકાશની પત્રકાર પરિષદ રાજકોટ મહાનગરપાલિકા, ગોંડલ નગરપાલિકા, તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણી…
View More રાજકોટ મહાનગર, તાલુકા-જિલ્લા પંચાયતમાં ચૂંટણીલક્ષી તૈયારીઓ પૂર્ણવીરપુર-જામકંડોરણા પંથકમાં ચાલુ વીજલાઇનના વાપર ચોરી કરતી આંતરરાજ્ય ટોળકી ઝડપાઇ
ચોરાઉ વાપરને વેચવામાં લાઠીના શખ્સોએ મદદ કરી હતી, 15.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો વિરપુર-જામકંડોરણા પંથકમાં ચાલુ વીજલાઇનના વાયરોની ચોરી કરતી આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ: રાજકોટ ગ્રામ્ય…
View More વીરપુર-જામકંડોરણા પંથકમાં ચાલુ વીજલાઇનના વાપર ચોરી કરતી આંતરરાજ્ય ટોળકી ઝડપાઇકેશોદમાં વ્યાજખોરનો આતંક; 13 લાખ સામે 35 લાખ ચૂકવ્યા છતાં વેપારીને ધમકી
કેશોદ શહેરના વેપારી અને પુષ્ટી એજ પાઇપની દુકાન ધરાવતા વિપુલભાઈ બાબુભાઈ રૂૂપાવટિયાએ હાંડલા ગામના આહિર દિનેશભાઈ ટપુભાઈ ડાંગર સામે ગંભીર આક્ષેપો કર્યા છે મળતી માહિતી…
View More કેશોદમાં વ્યાજખોરનો આતંક; 13 લાખ સામે 35 લાખ ચૂકવ્યા છતાં વેપારીને ધમકીપ્રભાસ પાટણની ડાકુ ગેંગનો લીડર પાસા હેઠળ ભુજ જેલમાં ધકેલાયો
ચૂંટણી પૂર્વે જિલ્લા કલેકટર દ્વારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ અને મતદારો નિર્ભય-નિષ્પક્ષ રીતે મતદાન કરી શકે તે સારું…
View More પ્રભાસ પાટણની ડાકુ ગેંગનો લીડર પાસા હેઠળ ભુજ જેલમાં ધકેલાયોમોરબીના નાની વાવડીમાં ધમકીના ગુનામાં બે શખ્સોને પકડી સરઘસ કાઢ્યું
બન્નેએ પૈસાની ઉઘરાણી કરી માતા-પુત્રને ધમકી આપી હતી મોરબીના નાની વાવડી ગામે બળજબરીપૂર્વક પૈસા કઢાવવા મામલે બે ઇસમોએ માતા અને પુત્રને ગાળો આપી જાનથી મારી…
View More મોરબીના નાની વાવડીમાં ધમકીના ગુનામાં બે શખ્સોને પકડી સરઘસ કાઢ્યુંરાજકોટના ચાર શખ્સોની 288 કરોડના સાયબર ફ્રોડમાં સંડોવણી
ગાંધીનગર સાયબર સેન્ટર એક્સેલન્સની ટીમનો સપાટો, ઓપરેશન મ્યુલ હંટ હેઠળ રાજકોટ, ઉંઝા, ભાવનગર અને સુરતની સાયબર ગેંગના આઠ સભ્યો સહિત કુલ 40ની ધરપકડ રાજ્યમાં વધી…
View More રાજકોટના ચાર શખ્સોની 288 કરોડના સાયબર ફ્રોડમાં સંડોવણીબંગાળમાં સુનામી જેવો ધસમસતો મતપ્રવાહ, મમતાને નડશે કે ભાજપને ફળશે?
પ્રથમ તબક્કામાં જ ’ચમત્કારિક’ પ્રદર્શન કરતા મતદારોથી બધા રાજકીય પક્ષો ચકાચોંધ: બંગાળી મતદારોની આઝાદી પછીના ભારતમાં સૌથી ઉંચી છલાંગ: ચૂંટણી પંચે સલામ કરવી પડી, SIR…
View More બંગાળમાં સુનામી જેવો ધસમસતો મતપ્રવાહ, મમતાને નડશે કે ભાજપને ફળશે?