ધાર્મિક કાર્યક્રમ પ્રસંગે શ્રમિક પરિવાર રમકડા વેચવા માટે આવ્યો’ તો, બે વ્હાલસોયા બાળકો ગૂમાવતા હતપ્રભ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરવાળા ગામે મંગળવારે જળઘાતના બનાવમાં શ્રમિક પરીવારના…
View More દ્વારકાના વરવાળામાં 3 બાળક તળાવમાં ડૂબ્યા, 2ના કરુણ મોતCGSTના સુપ્રી.અને વકીલ 20 લાખની લાંચ લેતા પકડાયા
ખોટા બિલ બનાવવા અને જીએસટી ન ભરવા બાબતે થયેલી અરજીના પતાવટ માટે 25 લાખની લાંચ માંગી હતી ગુજરાતમાં ભ્રષ્ટાચારી તત્વો સામે એન્ટી કરપ્શન બ્યુરો…
View More CGSTના સુપ્રી.અને વકીલ 20 લાખની લાંચ લેતા પકડાયામહાનગરોથી ગામડા સુધી ભાજપ જ ધૂરંધર, વિકાસના બુલડોઝરમાં વિપક્ષો કચડાયા
15 મનપા, 84 પાલિકા, 34 જીલ્લા પંચાયતોમાં વિપક્ષોના સુપડા સાફ, ગુજરાતભરમાં ભાજપનો જાદુ અકબંધ ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં…
View More મહાનગરોથી ગામડા સુધી ભાજપ જ ધૂરંધર, વિકાસના બુલડોઝરમાં વિપક્ષો કચડાયાઉપલેટામાં રસ્તામાં શૌચ કરવા બાબતે જેસીબીચાલક ઉપર પિતા-પુત્રનો હુમલો
ઉપલેટામાં રસ્તામાં શૌચ કરવા જેવી નજીવી બાબતનો ખાર રાખીને પિતા-પુત્રએ મળીને એક જેસીબી ચાલક પર લાકડાના ધોકા વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ ઉપલેટા પોલીસ મથકે…
View More ઉપલેટામાં રસ્તામાં શૌચ કરવા બાબતે જેસીબીચાલક ઉપર પિતા-પુત્રનો હુમલોકાલાવડ જિલ્લા પંચાયતમાં ભાજપ કોંગ્રેસનો બે-બે સીટો પર કબજો
કાલાવડ તાલુકામાં જિલ્લા પંચાયત ની 4 અને તાલુકા પંચાયતની 18 સીટ પર પરિણામો જાહેર થતાં રાજકીય ચિત્ર સ્પષ્ટ થયું છે. 4 જિલ્લા પંચાયત સીટોમાં ભાજપ…
View More કાલાવડ જિલ્લા પંચાયતમાં ભાજપ કોંગ્રેસનો બે-બે સીટો પર કબજોઉનાના ડમાસામાં 4 વર્ષની બાળાને ફાડી ખાનાર સિંહ ગણતરીની કલાકોમાં પાંજરે પૂરાયો
ઉના તાલુકાના ડમાસા ગામના વાડી વિસ્તારમાં 4 વર્ષ ની માસૂમ બાળકી હેમાંશીને માતાની નજર સામેથી ઉઠાવી જઈને ફાડી ખાનાર નરભક્ષી સિંહને વનવિભાગે ગણતરીના કલાકોમાં ઝડપી…
View More ઉનાના ડમાસામાં 4 વર્ષની બાળાને ફાડી ખાનાર સિંહ ગણતરીની કલાકોમાં પાંજરે પૂરાયોખંભાળિયા નગરપાલિકામાં ભાજપનો 36 પૈકી 30 બેઠક પર તોતિંગ વિજય
ખંભાળિયા નગરપાલિકાની રવિવારે યોજાઈ ગયેલી ચૂંટણીના ગઈકાલે મંગળવારે મત ગણતરીના દિવસે પુન: ભાજપને સ્પષ્ટ બહુમતી સાંપળી છે. જ્યારે નોંધપાત્ર સંખ્યામાં ભાજપે 30 બેઠક મેળવી, આમ…
View More ખંભાળિયા નગરપાલિકામાં ભાજપનો 36 પૈકી 30 બેઠક પર તોતિંગ વિજયજામનગરના ચાંદીબજારના ચોકમાં ભાજપ દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સંમેલન યોજાયું
સાંસદ પૂનમબેન માડમ શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી, શહેરના પ્રભારી ધનસુખભાઈ ભંડેરીએ જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કર્યો જામનગર…
View More જામનગરના ચાંદીબજારના ચોકમાં ભાજપ દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સંમેલન યોજાયુંજામનગર મનપાની ચૂંટણીમાં વોર્ડ નં. 4 માં ભાજપ ‘જાયન્ટ કિલર’, માડમ પરિવારના દબદબાને અંત
પહેલી વખત માડમ પરિવાર સિવાયના ઉમેદવારો જીત્યા જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 માંથી ભાજપની પેનલે ઐતિહાસિક જીત નોંધાવી છે, અને વર્ષોથી ચાલતા માડમ પરિવારના…
View More જામનગર મનપાની ચૂંટણીમાં વોર્ડ નં. 4 માં ભાજપ ‘જાયન્ટ કિલર’, માડમ પરિવારના દબદબાને અંતજામનગર મનપામાં ‘ત્રણ નારી શક્તિ’નું પ્રભુત્વ ઝળહળ્યું: 3 નારી સૌ વિપક્ષ પર ભારી
હરિયા કોલેજના મતગણતરી સ્થળ પર ‘ફૂલ નહીં ચિનગારી હૈ, હમ ભારત કી નારી હૈ’ ના સૂત્ર સાથે સાંસદ- મંત્રી બંને મહિલા દિગ્ગજ નેતાઓ ગદગદિત થયા…
View More જામનગર મનપામાં ‘ત્રણ નારી શક્તિ’નું પ્રભુત્વ ઝળહળ્યું: 3 નારી સૌ વિપક્ષ પર ભારી