ખંભાળિયા શહેરમાં નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી ખૂબ જ ગંદુ તથા પીળાશ પડતું હોવાથી નગરજનોમાં ભારે રોષ ફેલાયો છે. શહેરના અનેક વિસ્તારોમાં ઘરે આપવામાં…
View More ખંભાળિયામાં વિતરણ થતું પાણી ડહોળું : રોગચાળો ફેલાય તેવું પાણી અપાતા નગરજનોમાં રોષમોરબીમાં આઠ વર્ષના બાળકને ફાડી ખાતા રખડતા કૂતરા, લોકોમાં આક્રોશ
મોરબી શહેરમાં તાજેતરમાં એક જ દિવસમાં 12 થી 15 લોકોને કુતરાએ બચકા ભરતા સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે દર્દીઓની લાઈન લાગી હતી તે બનાવમાંથી પણ તંત્રએ…
View More મોરબીમાં આઠ વર્ષના બાળકને ફાડી ખાતા રખડતા કૂતરા, લોકોમાં આક્રોશલખતરમાંથી 30.45 લાખનો દારૂ ઝડપાયો
વડાપ્રધાનના જામનગર પ્રવાસ પૂર્વે પોલીસ એક્શન મોડમાં: નામચીન બુટલેગરના અડ્ડા પર ત્રાટકી પોલીસ રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા આગામી તારીખ 10-11 મે…
View More લખતરમાંથી 30.45 લાખનો દારૂ ઝડપાયોધોરાજી ખાતે પોલીસ તંત્ર અને સબ જેલની વાર્ષિક તપાસણી
ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન અને ધોરાજી શહેર પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણી ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. તપાસણી દરમિયાન પોલીસ સ્ટેશનોની કામગીરી, રેકોર્ડ મેન્ટેનન્સ, કાયદો…
View More ધોરાજી ખાતે પોલીસ તંત્ર અને સબ જેલની વાર્ષિક તપાસણીભાજપમાં નથી નાખવાનો, નાખી દ્યો કોંગ્રેસમાં, પાણી કહો ત્યારે છોડાવી દઇશ: જીતુ સોમાણી
વાંકાનેરના રાજકારણમાં હાલ એક કથિત વીડિયોએ ભારે ખળભળાટ મચાવ્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જીતુ સોમાણી મતદારોને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા માટે અપીલ કરતા…
View More ભાજપમાં નથી નાખવાનો, નાખી દ્યો કોંગ્રેસમાં, પાણી કહો ત્યારે છોડાવી દઇશ: જીતુ સોમાણીબોટાદમાંથી 730 ગ્રામ ગાંજા સાથે શખ્સ ઝડપાયો
ભાવનગર રેન્જ આઇ.જી રાજેન્દ્ર અસારી તેમજ બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માની સૂચના આપવામાં આવેલ હોય જે સૂચના ને લઈને બોટાદ જિલ્લા SOG ના ઇન્ચાર્જ…
View More બોટાદમાંથી 730 ગ્રામ ગાંજા સાથે શખ્સ ઝડપાયોધારીની સગીરાનું અપહરણ કરી રાજકોટના શખ્સે દુષ્કર્મ ગુજાર્યુ
ધારી તાલુકાના એક ગામની સગીર વયની કિશોરીને ફોસલાવી અપહરણ કરી રાજકોટ અને દિવ ફરવા લઈ જવાનુ કહી હોટલમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે…
View More ધારીની સગીરાનું અપહરણ કરી રાજકોટના શખ્સે દુષ્કર્મ ગુજાર્યુધન્ય છે ડારી ગામના ખેડૂતોને, રોડ માટે સામેથી જ જમીન આપી દીધી
ખેત ઉત્પાદનને બજાર સુધી ઝડપથી પહોંચાડવા સેંકડો ખેડૂતો માટે આ નવો રોડ બનશે આર્શિવાદરૂપ: વેરાવળના ડારી ગામતળથી ‘ધારવાની પા’ તરીકે ઓળખાતા વિસ્તાર સુધી 1 કિ.મી.નો…
View More ધન્ય છે ડારી ગામના ખેડૂતોને, રોડ માટે સામેથી જ જમીન આપી દીધીસોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સભા કે સરઘસ માટે પ્રતિબંધ
પ્રભાસપાટણ ખાતે ભગવાન સોમનાથનું મંદિર આવેલું છે. જેને લઈ સવિશેષ તકેદારી રાખવી જરુરી છે. ધાર્મિક તહેવારોની ઉજવણી તેમજ અફવાના કારણે લોકો એકઠા ન થાય તે…
View More સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સભા કે સરઘસ માટે પ્રતિબંધનવાબંદર ગામે વાવાઝોડાથી માછીમારો બેહાલ, છાપરાં ઉડ્યા, બોટો ફંગોળાઈ
અચાનક બદલાયેલા વાતાવરણમાં તોફાની પવન અને કમોસમી વરસાદે વેર્યો વિનાશ, સૂકી માછલીનો જથ્થો તબાહ ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના ગામ નવાબંદર માં આજે પ્રકૃતિએ રૌદ્ર સ્વરૂૂપ…
View More નવાબંદર ગામે વાવાઝોડાથી માછીમારો બેહાલ, છાપરાં ઉડ્યા, બોટો ફંગોળાઈ