અનેક લોકો ગંભીર રીતે ઘાયલ, ચોતરફ અફરાતફરી મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં આજે સવારે એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયાની…
View More એમ.પી.માં ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટ, 10ના મોતની આશંકાશિક્ષણવિદોનો મહત્વનો નિર્ણય: શૈક્ષણિક કાર્યક્રમો હવે ઓનલાઇન
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રહિત અર્થે ઇંધણ બચાવો ના સંદર્ભમાં કરાયેલી અપીલ ના પ્રતિસાદ અનુસંધાને ગુજરાતના વરિષ્ઠ પૂર્વ કુલપતિ ઓ આગામી સમયમાં આયોજિત થનાર પ્રત્યેક…
View More શિક્ષણવિદોનો મહત્વનો નિર્ણય: શૈક્ષણિક કાર્યક્રમો હવે ઓનલાઇનએરપોર્ટ નજીક રિક્ષાચાલકને બચાવવા જતાં કાર પલટી જતા ગાંધીનગરનો પરિવાર ઘવાયો
પુત્રની માનતા પૂરી કરવા સોમનાથ જઈ રહેલા પરિવારની કારને હીરાસર એરપોર્ટ પાસે અકસ્માત નડ્યો રાજકોટના હીરાસર એરપોર્ટ નજીક નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે એક…
View More એરપોર્ટ નજીક રિક્ષાચાલકને બચાવવા જતાં કાર પલટી જતા ગાંધીનગરનો પરિવાર ઘવાયોજંકશન અને ભાવનગર રોડ પરથી દારૂના ચપલા સાથે બે ઝડપાયા
શહેરના જંકશન મેઈન રોડ અને ભાવનગર રોડ પર પોલીસે બે દરોડા પાડી રૂા.39,600ના દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતાં. પોલીસે 200 ચપલા મળી કુલ…
View More જંકશન અને ભાવનગર રોડ પરથી દારૂના ચપલા સાથે બે ઝડપાયાટ્રાફિક બ્રાંચના વિધર્મી જમાદારે પરિણીતા ઉપર દુષ્કર્મ આચરી ધર્મ પરિવર્તનનું દબાણ કર્યું
પરિણીતાની માસૂમ પુત્રી સાથે પણ અડપલા કર્યા, યુનિવર્સિટી પોલીસે ઘટના દબાવવાનો પ્રયાસ કર્યો રાજકોટ શહેરમાં ખાખી વર્દીને શરમાવે તેવી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી…
View More ટ્રાફિક બ્રાંચના વિધર્મી જમાદારે પરિણીતા ઉપર દુષ્કર્મ આચરી ધર્મ પરિવર્તનનું દબાણ કર્યુંપીપરાળી ગામે CISF જવાનની પત્નીનો ઝેરી દવા પી આપઘાત
ચોટીલા તાલુકાના પીપરાળી ગામે રહેતા સીઆઈએસએફ જવાનની પત્નીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે પોલીસે…
View More પીપરાળી ગામે CISF જવાનની પત્નીનો ઝેરી દવા પી આપઘાતકેવડાવાડીમાં યુવકની 19 વર્ષ 5ૂર્વે હત્યા કરી ફરાર ચોકીદાર ઝડપાયો
મહિલાના પ્રેમીની ત્રણ નેપાળી શખ્સોએ મળી હત્યા કરી લાશ ગેસફોર્ડ સિનેમા સામે વોંકળામાં ફેંકી દીધી હતી શહેરના કેવડાવાડીમાં રહેતી એક મહિલાના પ્રેમીની 19 વર્ષ પૂર્વે…
View More કેવડાવાડીમાં યુવકની 19 વર્ષ 5ૂર્વે હત્યા કરી ફરાર ચોકીદાર ઝડપાયોગૃહકલેશના ત્રણ બનાવ: ઝેરી દવા અને લિક્વિડ પી લેતા બે યુવાનોને સિવિલમાં ખસેડાયા
રાજકોટના વાજડી ગઢ ગામે રહેતા અને ખેતીકામ કરતા 25 વર્ષીય દેવરાજભાઈ બીજલભાઇ માલકીયાએ બપોરના આશરે બે વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લેતા તેમને તાત્કાલિક સારવાર…
View More ગૃહકલેશના ત્રણ બનાવ: ઝેરી દવા અને લિક્વિડ પી લેતા બે યુવાનોને સિવિલમાં ખસેડાયાપડધરી પાસે પરપ્રાંતિય યુવાનની હત્યા
ખોખરી ગામ નજીક હત્યા કરેલી લાશ મળી, મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ ખસેડાયો રાજકોટ નજીક પડધરી તાલુકાના ખોખરી ગામની સીમમાં આજે સવારના સમયે એક…
View More પડધરી પાસે પરપ્રાંતિય યુવાનની હત્યાજામનગર રોડ હિટ એન્ડ રન કેસમાં 15 વર્ષની તન્વી બાદ નાની બહેન કાવ્યાનું પણ મોત
રાજકોટના જામનગર રોડ પર જલારામ હોટલ પાસે સર્જાયેલા ભયાનક હિટ એન્ડ રનની ઘટનામાં આજે વધુ એક કરૂૂણ સમાચાર સામે આવ્યા છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ…
View More જામનગર રોડ હિટ એન્ડ રન કેસમાં 15 વર્ષની તન્વી બાદ નાની બહેન કાવ્યાનું પણ મોત