મુખ્યમંત્રીએ વસતીગણતરીની સ્વગણતરીનો પ્રારંભ કરાવ્યો

2027ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂૂ કરાયેલી સ્વ-ગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઇલથી માહિતી આપી શકાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જનગણના 2027 અન્વયે આજથી શરૂૂ…

View More મુખ્યમંત્રીએ વસતીગણતરીની સ્વગણતરીનો પ્રારંભ કરાવ્યો

વડોદરા-દિલ્હીની ફલાઈટમાં AC-લાઈટો ગુલ થઈ જતાં મુસાફરોએ વિમાન માથે લીધું

વડોદરા: એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈનની ઘોર બેદરકારી સામે આવી હતી. એરપોર્ટ પર ઊભેલા પ્લેનમાં અચાનક લાઈટો અને અઈ બંધ થઈ જતાં મુસાફરોમાં હોબાળો મચી ગયો…

View More વડોદરા-દિલ્હીની ફલાઈટમાં AC-લાઈટો ગુલ થઈ જતાં મુસાફરોએ વિમાન માથે લીધું

ટુવ્હિલર ઉપર બે બળદને કતલ માટે કઇ રીતે લઇ જવાય? કોર્ટે ઉઠાવ્યો સવાલ

પોલીસે કબજે કરેલુ વાહન મુક્ત કરવા આદેશ અમદાવાદની સિટી સેશન્સ કોર્ટે એક અનોખો નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું કે બળદને ટુ-વ્હીલર પર લઈ જવું શક્ય…

View More ટુવ્હિલર ઉપર બે બળદને કતલ માટે કઇ રીતે લઇ જવાય? કોર્ટે ઉઠાવ્યો સવાલ

ઘરની ધોરાજી સમજી હોર્ડિંગ્સ-બેનર ખડકનાર 19 શાળા દંડાઇ

એક બેનર-હોર્ડિંગ્સ-પોસ્ટરના મનપાએ નિયત કરેલા ચાર્જ કરતા પાંચ ગણી રકમનો દંડ ફટકારાયો વાહનના શો-રૂૂમ, જ્વેલર્સ, કોમ્પ્યુટર ક્લાસીસ સહિતની કુલ 32 પેઢીઓ મનપાની ઝપટમાં આવી ગઇ…

View More ઘરની ધોરાજી સમજી હોર્ડિંગ્સ-બેનર ખડકનાર 19 શાળા દંડાઇ

ભારતના 12.50 લાખ કેમિસ્ટ વેપારીઓ દ્વારા બુધવારે બંધનું એલાન

દર્દીઓની સુરક્ષા, ડુપ્લીકેટ દવાઓ અને કંપનીઓ દ્વારા અપાતા અસાધારણ ડિસ્કાઉન્ટ સામેના વિરોધમાં રાજકોટ કેમિસ્ટ એસો. જોડાશે: ઇમરજન્સીમાં દવાઓ મેળવવા ખાસ વ્યવસ્થા દેશભરમાં ઓનલાઇન દવાઓા વેચાણ,…

View More ભારતના 12.50 લાખ કેમિસ્ટ વેપારીઓ દ્વારા બુધવારે બંધનું એલાન

કસ્ટમ સુપ્રિટેન્ડન્ટની 20 લાખની લાંચ લેવાના ગુનામાં જામીન અરજી ફગાવતી અદાલત

શહેરમાં રૂૂ.20 લાખની માતબર રકમની લાંચ લેવાના ગુનામાં જેલ હવાલે રહેલા સીજીએસટી વિભાગના ઉચ્ચ અધિકાર મુકેશકુમારની જામીન અરજી અદાલતે નકારી કાઢતા કસ્ટમ સુપ્રીટેન્ડન્ટનો જેલવાસ લંબાયો…

View More કસ્ટમ સુપ્રિટેન્ડન્ટની 20 લાખની લાંચ લેવાના ગુનામાં જામીન અરજી ફગાવતી અદાલત

સાંઢિયા પુલ તૈયાર, લોકાર્પણ માટે નવા સુકાનીઓની રાહ

હાલ માત્ર ડિવાઇડરને સ્ટોન મારવાનું કામ પૂર્ણતાના આરે, બુધ-ગુરુવારે કોન્ટ્રાક્ટર કબજો સોંપી દેશે : સિટી ઇજનેર નવા પદાધિકારીઓના ફોટોસેશન માટે રોજ હેરાન થતા સવા લાખ…

View More સાંઢિયા પુલ તૈયાર, લોકાર્પણ માટે નવા સુકાનીઓની રાહ

પ્રેમાનંદ મહારાજની તબિયત લથડી, પદયાત્રા સ્થગિત, ખાનગી દર્શન બંધ

મહારાજ છેલ્લા 21 વર્ષથી કિડનીની સમસ્યાથી પીડાય છે વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજની તબિયત લથડી છે. હાલમાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. તેમની…

View More પ્રેમાનંદ મહારાજની તબિયત લથડી, પદયાત્રા સ્થગિત, ખાનગી દર્શન બંધ

રઘુવીર સોસાયટીના યુવાને પઠાણી ઉઘરાણીથી કંટાળી ફિનાઈલ પી લીધું

શહેરમાં બાબરીયા કોલોની પાસે આવેલ રઘુવીર સોસાયટીમાં રહેતા યુવાને રૂૂ.1.65 લાખમાં ખરીદેલી કાર પરત આપી દેવા છતાં કાર માલિકે રૂૂપિયા પરત નહીં આપી રૂા.6 લાખની…

View More રઘુવીર સોસાયટીના યુવાને પઠાણી ઉઘરાણીથી કંટાળી ફિનાઈલ પી લીધું

કચ્છમાં પાડોશી સાથે ઝઘડો થતા 83 વર્ષના વૃધ્ધનું હૃદય બેસી ગયું: મોત

માંડવીના બાગમાં પડોશી સાથે બોલાચાલીનાં પગલે 83 વર્ષીય વૃદ્ધ ભાણજીભાઇ મોતાનું બ્લડપ્રેશર વધી જતાં તેમનું મૃત્યુ થયું હતું. બીજી તરફ મુંદરાના નાના કપાયામાં મૂળ મધ્યપ્રદેશના…

View More કચ્છમાં પાડોશી સાથે ઝઘડો થતા 83 વર્ષના વૃધ્ધનું હૃદય બેસી ગયું: મોત