શહેરમાં છેલ્લા દોઢ મહિનાથી બંધ મકાનોને નિશાન બનાવી લાખો રૂૂપિયાની ચોરી કરતી રીઢા ગુનેગારોની જોડીને રાજકોટ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસની…
View More દોઢ મહિનામાં પાંચ સ્થળે ચોરી કરનાર બેલડી ઝડપાઈ, રૂપિયા 20 લાખનો મુદ્દમાલ કબજેગાંધીગ્રામમાં સગર્ભાએ ફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો
રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં પાંચ માસની ગર્ભવતી પરિણીતાએ ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પતિ પત્નીને તેના ભાઈના ઘરે…
View More ગાંધીગ્રામમાં સગર્ભાએ ફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યોઆર.કે. યુનિવર્સિટી હોસ્ટેલમાં ફિઝિયોથેરાપીના છાત્રનો પ્રેમ પ્રકરણમાં ગળેફાંસો ખાઇ આપઘાત
શહેરની ભાગોળે આવેલા ત્રંબા નજીક આર.કે. યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપીના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં છાત્રએ પ્રેમ પ્રકરણને કારણે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી…
View More આર.કે. યુનિવર્સિટી હોસ્ટેલમાં ફિઝિયોથેરાપીના છાત્રનો પ્રેમ પ્રકરણમાં ગળેફાંસો ખાઇ આપઘાતકાયદો અને વ્યવસ્થા કથળી; 7 સ્થળે હથિયાર ઉડયા
પ્રેમ પ્રકરણ, પેસેન્જર બેસાડવા અને સામુ જોવા મુદ્દે થયેલી મારામારીમાં 8 લોકો ઘવાયા શહેેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ ક્રાઈમના ગ્રાફમાં ઉછાળો જોવા મળી…
View More કાયદો અને વ્યવસ્થા કથળી; 7 સ્થળે હથિયાર ઉડયાગોમતી નદીમાં ડૂબી ગયેલા રાજકોટના યુવાનનો મૃતદેહ 13 કલાકે મળ્યો
મોચી સમાજની વાડીના લોકાર્પણ પ્રસંગે પરિવાર સાથે દ્વારકા ગયેલા બે સગા ભાઇ નાહતી વખતે ઉંડા પાણીમાં ગરકાવ થયા હતા નિવાસસ્થાન રૈયા ટેલીફોન એકસચેન્જ પાસેથી યુવકની…
View More ગોમતી નદીમાં ડૂબી ગયેલા રાજકોટના યુવાનનો મૃતદેહ 13 કલાકે મળ્યોકુવાડવા ગામમાં શ્રમિકોના ત્રણ મોબાઈલની ચોરી, આરોપી સકંજામાં
રાજકોટ શહેરના અમદાવાદ હાઈવે પર આવેલા કુવાડવા ગામની વાંકાનેર ચોકડી નજીક, બાલગોપાલ હોટલની સામે આવેલી શ્રમિકોની ઝૂંપડપટ્ટીમાંથી અજાણ્યો ચોર ઇસમ ત્રણ શ્રમિકોના કિંમતી મોબાઈલ ફોનની…
View More કુવાડવા ગામમાં શ્રમિકોના ત્રણ મોબાઈલની ચોરી, આરોપી સકંજામાંકેસરિયા હનુમાનજી મંદિર તોડવાના નિર્ણય સામે હ્યુમન રાઈટ્સ ફેડરેશન મેદાન
રાજકોટના મવડી મેઈન રોડ પર સ્થિત અને હજારો ભક્તોની અગાધ શ્રદ્ધાના કેન્દ્ર સમાન શ્રી કેસરિયા હનુમાનજી મંદિરને ડિમોલિશનથી બચાવવા માટે વૈશ્વિક સંસ્થા હ્યુમન રાઈટ્સ ફેડરેશન…
View More કેસરિયા હનુમાનજી મંદિર તોડવાના નિર્ણય સામે હ્યુમન રાઈટ્સ ફેડરેશન મેદાનમુખ્યમંત્રીએ વસતીગણતરીની સ્વગણતરીનો પ્રારંભ કરાવ્યો
2027ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂૂ કરાયેલી સ્વ-ગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઇલથી માહિતી આપી શકાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જનગણના 2027 અન્વયે આજથી શરૂૂ…
View More મુખ્યમંત્રીએ વસતીગણતરીની સ્વગણતરીનો પ્રારંભ કરાવ્યોવડોદરા-દિલ્હીની ફલાઈટમાં AC-લાઈટો ગુલ થઈ જતાં મુસાફરોએ વિમાન માથે લીધું
વડોદરા: એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈનની ઘોર બેદરકારી સામે આવી હતી. એરપોર્ટ પર ઊભેલા પ્લેનમાં અચાનક લાઈટો અને અઈ બંધ થઈ જતાં મુસાફરોમાં હોબાળો મચી ગયો…
View More વડોદરા-દિલ્હીની ફલાઈટમાં AC-લાઈટો ગુલ થઈ જતાં મુસાફરોએ વિમાન માથે લીધુંટુવ્હિલર ઉપર બે બળદને કતલ માટે કઇ રીતે લઇ જવાય? કોર્ટે ઉઠાવ્યો સવાલ
પોલીસે કબજે કરેલુ વાહન મુક્ત કરવા આદેશ અમદાવાદની સિટી સેશન્સ કોર્ટે એક અનોખો નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું કે બળદને ટુ-વ્હીલર પર લઈ જવું શક્ય…
View More ટુવ્હિલર ઉપર બે બળદને કતલ માટે કઇ રીતે લઇ જવાય? કોર્ટે ઉઠાવ્યો સવાલ