સમગ્ર આહીર સમાજ એકજૂટ થયો, મીટિંગમાં કરાયેલું એલાન જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ચાર દિવસ પૂર્વે કરાયેલા ડિમોલેશન મામલે આજે સમગ્ર આહિર સમાજ એકજુથ…
View More જામનગરમાં નિરાધાર કરાયેલા આહીર વૃદ્ધાને ન્યાય નહીં મળે તો કાનૂની લડતજામજોધપુરમાં પોલીસ ફરિયાદ નોંધાવનાર પવન ચક્કીના સુપરવાઇઝર પર હુમલો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જીણાંવારી ગામ પાસે આવેલી એક પવનચક્કીની સાઈટના એરિયામાં પાર્ક કરેલા કંપનીના વાહનોમાંથી ડીઝલ ચોરી થતી હોવાના આક્ષેપ સાથે જામજોધપુર પોલીસમાં બે…
View More જામજોધપુરમાં પોલીસ ફરિયાદ નોંધાવનાર પવન ચક્કીના સુપરવાઇઝર પર હુમલોજામનગરમાં હનીટ્રેપ કરતી ટોળકી અંતે ઝડપાઇ
કારમાં અપહરણ કરી બ્લેકમેઇલ કર્યાની ફરિયાદ બાદ પોલીસે ઝડપી લીધા જામનગરમાં હની ટ્રેપના મામલે એક યુવાનનું અપહરણ કરી જઇ માર મારી તેને લૂંટી લેવા અંગેનો…
View More જામનગરમાં હનીટ્રેપ કરતી ટોળકી અંતે ઝડપાઇવિદેશ જવા ઇચ્છુકોને શિશામાં ઉતારી લાખો રૂપિયા હડપ કરી જવાનું કૌભાંડ
વિદેશ જવા ઇચ્છુકોને યેનકેન પ્રકારે વિશ્વાસમાં લીધા બાદ નાણા ખંખેરવાનું વધુ એક કારસ્તાન પકડાતા જામનગરની મયુર સોસાયટીમાં રહેતા રાજેન્દ્ર મુળુભાઇ રાજગોર નામના શખ્સને દબોચી લેવાયો…
View More વિદેશ જવા ઇચ્છુકોને શિશામાં ઉતારી લાખો રૂપિયા હડપ કરી જવાનું કૌભાંડતળાજા નજીક દીકરીની નજર સામે જ પિતાનું માર્ગ અકસ્માતમા મોત
ભાવનગર જિલ્લાના તળાજા આસપાસ ના ગ્રામ્ય વિસ્તારના રોડ હોય કે નેશનલ હાઇવે.બાઇક સવારો મોટા વાહન સાથે અકસ્માત થતા લગભગ દરોજ એકાદ વ્યક્તિ અકાળે મોતને શરણે…
View More તળાજા નજીક દીકરીની નજર સામે જ પિતાનું માર્ગ અકસ્માતમા મોતભાવનગરમાં કફ સીરપના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
ભાવનગર જિલ્લામાં પોલીસ દ્વારા નશીલા પદાર્થોના વેપાર અને હેરફેર સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ભાવનગર રેન્જ આઈ.જી.પી. રાજકુમાર પાંડિયન તથા જિલ્લા પોલીસ…
View More ભાવનગરમાં કફ સીરપના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયોમોરબી જિલ્લામાં ક્રિકેટ સટોડિયાઓ ઉપર પોલીસની તવાઇ, 3 ઝડપાયા
મોરબી જિલ્લામાં આઇપીએલ ક્રિકેટ મેચ પર રનફેર અને હારજીતનો જુગાર રમાડતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. મોરબી સીટી એ ડીવીઝન અને વાંકાનેર સીટી…
View More મોરબી જિલ્લામાં ક્રિકેટ સટોડિયાઓ ઉપર પોલીસની તવાઇ, 3 ઝડપાયામાળિયા મિયાણા ગામે બાઇક સ્લિપ થતા ચાલકનું મૃત્યુ
માળિયા મિયાણાનાં મોટાદહીંસરા ગામના પાટીયા પાસે બાઇક સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે બાઇક ચલાવતી વખતે અકસ્માત નડતાં આધેડ ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ…
View More માળિયા મિયાણા ગામે બાઇક સ્લિપ થતા ચાલકનું મૃત્યુશાપરના કોન્ટ્રાક્ટરે આર્થિક ભીંસથી કંટાળી રીબડા નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી કર્યો આપઘાત
યુવાનના મોતથી બે બાળકોએ પિતાનું છત્ર ગુમાવ્યું શાપર વેરાવળમાં રહેતા અને કંપનીમાં ગાડીઓ ભાડે આપતા કોન્ટ્રાક્ટરે આર્થિક ભીંસથી કંટાળી રીબડા નજીક ટ્રેન હેઠળ પડતું મૂકી…
View More શાપરના કોન્ટ્રાક્ટરે આર્થિક ભીંસથી કંટાળી રીબડા નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી કર્યો આપઘાતકચ્છમાં રતનાલ નજીક ગોઝારો અકસ્માત, ભુજના નાની-દોહિત્રીનું મોત
રતનાલ બાયપાસ ગોઝારો બન્યો છે તે વચ્ચે આજે સાંજે આ જ બાયપાસના ડિવાઈડર સાથે કાર ટકરાતાં ભુજના ચાકી પરિવારના 60 વર્ષીય પ્રૌઢા યાસ્મીન ઈસ્માઈલ ચાકી…
View More કચ્છમાં રતનાલ નજીક ગોઝારો અકસ્માત, ભુજના નાની-દોહિત્રીનું મોત