હંગામી કર્મચારીએ રોગી કલ્યાણ સમિતિના ચેકમાં કથિત ફેરફાર કરી 1.36 કરોડ પોતાના ખાતામાં જમા કરાવ્યાનો ગુનો નોંધાવાતાં ભારે ચકચાર જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં…
View More જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડો રૂપિયાનું ચેક કૌભાંડદેશની પ્રથમ બૂલેટ ટ્રેન, ભગવા રંગમાં ડોલ્ફિન લુક
અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડશે હાઇસ્પીડ રેલ, ફોટા જાહેર કરતા રેલમંત્રી ભારતીય રેલવેએ દેશની પહેલી બુલેટ ટ્રેનની ડિઝાઇન જાહેર કરી દીધી છે. રેલવે મંત્રાલયે રાષ્ટ્રીય પાટનગર દિલ્હી…
View More દેશની પ્રથમ બૂલેટ ટ્રેન, ભગવા રંગમાં ડોલ્ફિન લુકમોરબી-માળિયા હાઇવે પર પોલીસનો દરોડો, 2448 દારૂની બોટલ સાથે રિક્ષા ઝડપાઇ
મોરબી માળિયા હાઇવે રોડ પર રવિરાજ ચોકડી પાસેથી એલસીબી ટીમે દારૂૂ ભરેલી એક રિક્ષા ઝડપી પાડી છે. પોલીસે રિક્ષામાંથી જુદી જુદી બ્રાન્ડની 2448 બોટલ દારૂૂનો…
View More મોરબી-માળિયા હાઇવે પર પોલીસનો દરોડો, 2448 દારૂની બોટલ સાથે રિક્ષા ઝડપાઇસાવરકુંડલામાં પૈસાની લેતી-દેતીમાં યુવાનની પિતરાઇ દંપતી સહિતના શખ્સોએ કરી હત્યા
રાજુલાના બાબરીયાધાર ગામે રહેતો યુવાન સાવરકુંડલા ખાતે પોતાની પત્નીને તેડવા માટે ગયો હતો ત્યારે સાવરકુંડલામાં રહેતા ફઈના દીકરાના ઘરે ગયો હતો જ્યાં પૈસાની લેતી દેતી…
View More સાવરકુંડલામાં પૈસાની લેતી-દેતીમાં યુવાનની પિતરાઇ દંપતી સહિતના શખ્સોએ કરી હત્યારાજકોટમાં વધુ એક હત્યા, ખૂની હુમલામાં ઘવાયેલા યુવાને દમ તોડયો
વાવડીમાં પૈસાની લેતી-દેતીમાં એક શખ્સે પથ્થરના ઘા ઝીંકી દીધા હતા રાજકોટ શહેરના વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પૈસાની લેતી-દેતીના મામલે થયેલા ખૂની હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું…
View More રાજકોટમાં વધુ એક હત્યા, ખૂની હુમલામાં ઘવાયેલા યુવાને દમ તોડયોબે મિત્રોને દારુમાં ઝેર પાઈ પોતે પોલીસ સ્ટેશનમાં ઝેરી સ્પ્રે માર્યો
રાજકોટના હિસ્ટ્રીશીટરે ખેલ્યો મોતનો ખેલ, પોલીસને બાતમી આપ્યાની શંકાએ બે મિત્રોની ઠંડા કલેજે હત્યા વાટકામાં ઝેરી સ્પ્રે મારી તેમાં દેશી દારુ પાઈ મોતને ઘાટ ઉતાર્યા,…
View More બે મિત્રોને દારુમાં ઝેર પાઈ પોતે પોલીસ સ્ટેશનમાં ઝેરી સ્પ્રે માર્યોદ્વારકા નજીક ફાર્મ હાઉસમાં જામેલી દારૂ-બિયરની મહેફિલ પર પોલીસ ત્રાટકી
દ્વારકા નજીકના એક ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે મોડી રાત્રીના સમયે એક ફાર્મ હાઉસમાં દારૂૂ-બિયરની જામેલી મહેફિલ પર સ્થાનિક પોલીસે દરોડાની કાર્યવાહી કરી, આ સ્થળેથી દારૂૂ તથા…
View More દ્વારકા નજીક ફાર્મ હાઉસમાં જામેલી દારૂ-બિયરની મહેફિલ પર પોલીસ ત્રાટકીકલ્યાણપુર નજીક મોટરસાઇકલ વીજપોલ સાથે અથડાતાં ચાલક યુવાનનું અપમૃત્યુ
પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કાનકુવા ગામના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા સંજયભાઈ દેવાભાઈ પરમાર નામના 25 વર્ષના નાથબાવા યુવાન ગત તારીખ 12…
View More કલ્યાણપુર નજીક મોટરસાઇકલ વીજપોલ સાથે અથડાતાં ચાલક યુવાનનું અપમૃત્યુજેતપુર-આટકોટ-સુલતાનપુર-શાપરમાં પોલીસના દરોડા
710 બોટલ વિદેશી અને 600 લીટર દેશી દારુ સાથે ત્રણ શખ્સો ઝડપાયા, છ ફરાર રાજકોટ જીલ્લામાં પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત પોલીસે અલગ-અલગ ચાર સ્થળોએ સપાટો બોલાવીને…
View More જેતપુર-આટકોટ-સુલતાનપુર-શાપરમાં પોલીસના દરોડાજામનગરના કાલાવડ નાકા બહાર દોઢ કલાક સુધી ફરી ટ્રાફિક જામ
દરબારગઢ, પાંચ હાટડી અને કલ્યાણ ચોક સુધી સેંકડો વાહનચાલકો ફસાયા જામનગર શહેરના દરબારગઢ થી પાંચ હાટડી તેમજ કાલાવડ નાકા બહાર આવેલ કલ્યાણ ચોક વિસ્તાર ખાતે…
View More જામનગરના કાલાવડ નાકા બહાર દોઢ કલાક સુધી ફરી ટ્રાફિક જામ