મોરબીના ત્રાજપર ખારીમાં બે મિત્રો ઉપર ચાર શખ્સો ધારિયા વડે તૂટી પડ્યા વાંકાનેરના અમરસર ગામે રહેતા આધેડ લાલપર ગામે હતાં ત્યારે જુની અદાવતનો ખાર રાખી…
View More વાંકાનેરના લાલપરમાં જૂની અદાવતમાં અમરસરના આધેડ ઉપર કુહાડી વડે હુમલોગઢડાના ઢસામાં સાસુ સાથે ઝઘડો થતા પુત્રવધૂએ ફિનાઈલ ગટગટાવ્યું
ગઢડાના ઢસા ગામે સાસુ સાથે નજીવા પ્રશ્ર્ને ઝઘડો થતાં પુત્રવધૂએ ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ…
View More ગઢડાના ઢસામાં સાસુ સાથે ઝઘડો થતા પુત્રવધૂએ ફિનાઈલ ગટગટાવ્યુંખેડૂતોને ડીઝલ ન મળતાં, ઈટાલિયાનો ઉંટગાડીમાં વિરોધ
સરકાર પર પ્રહાર કરતાં કહ્યુ, ભાજપના માણસોએ સેટીંગ કરી ઈંધણના મોટા-મોટા બેરલ ભરી લીધા મોબાઈલ રિચાર્જ, વીજળી બિલ, સ્કૂલ ફી અને દવાખાનાના ખર્ચાઓ વધવાની પૂરે5ૂરી…
View More ખેડૂતોને ડીઝલ ન મળતાં, ઈટાલિયાનો ઉંટગાડીમાં વિરોધરાજકોટના શખ્સે મોરબીના વેપારી સહિત બે લોકોના લોનના રૂપિયા ઉપાડી વાપરી નાખ્યા
મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા એક વેપારી અને અન્ય એક વ્યક્તિને વિશ્વાસમાં લઈ, ઇન્સ્ટન્ટ લોન કરાવી આપવાના બહાને ડોક્યુમેન્ટ્સ મેળવીને તેમની જાણ બહાર હજારો રૂૂપિયાની…
View More રાજકોટના શખ્સે મોરબીના વેપારી સહિત બે લોકોના લોનના રૂપિયા ઉપાડી વાપરી નાખ્યાગીર ગઢડામાં હની ટ્રેપ: નકલી પોલીસ બની યુવક પાસે 2.05 લાખનો તોડ
ડ્રગ્સ કેસમાં ફસાવી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી, યુવતી સહિત 4 સામે ગુનો દાખલ ગીર ગઢડા તાલુકામાં હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દ્રોણેશ્વર…
View More ગીર ગઢડામાં હની ટ્રેપ: નકલી પોલીસ બની યુવક પાસે 2.05 લાખનો તોડગોંડલમાં રાજાશાહી સમયની શાળાના કાટમાળની હરાજીમાં 43 હજારની અપસેટ કિંમત સામે 28 લાખ ઉપજ્યા
મોવિયાની કુમાર તાલુકા શાળા નં.1 અને ક્ધયા શાળાના જર્જરીત ઇમલાની હરાજીમાં 175 લોકો ઉમટ્યા રાજાશાહી સમયના જર્જરિત શાળાના રૂૂમોના કાટમાળ માટે યોજાયેલી આ જાહેર હરાજીમાં…
View More ગોંડલમાં રાજાશાહી સમયની શાળાના કાટમાળની હરાજીમાં 43 હજારની અપસેટ કિંમત સામે 28 લાખ ઉપજ્યાસૌરાષ્ટ્રભરના તમામ મેડિકલો ઓનલાઇન દવાઓના વેચાણના વિરોધમાં સજ્જડ બંધ
સરકાર દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો મેડિકલ વેપારીઓની ઉગ્ર આંદોલનની ચિમકી: દર્દીઓને હાલાકી ન પડે માટે અમુક સ્ટોર્સો ખુલ્લા રખાયા ઓનલાઇન દવાના…
View More સૌરાષ્ટ્રભરના તમામ મેડિકલો ઓનલાઇન દવાઓના વેચાણના વિરોધમાં સજ્જડ બંધIPLમાં પ્રથમવાર ધોની એક પણ મેચ ન રમ્યો
18 વર્ષ જૂની પરંપરા તૂટી, ચાહકો નિરાશ આઇપીએલ 2026 માં પોતાની છેલ્લી લીગ મેચમાં રમવા ચેન્નાઈ સુપર કિંગ્સ ગુજરાત ટાઈટન્સ સામે મેદાનમાં ઉતરતા સાથે જ…
View More IPLમાં પ્રથમવાર ધોની એક પણ મેચ ન રમ્યો100 મીટરની સિક્સ માટે 8 રન, 3 વિકેટ પર વધારાની એક ઓવર
IPL 2026 પહેલા રમતને વધુ રોમાંચક બનાવવા માટે કેટલાક નવા નિયમોની ચર્ચા શરૂૂ થઈ છે. ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને જાણીતા કોમેન્ટેટર આકાસ ચોપરાએ IPL…
View More 100 મીટરની સિક્સ માટે 8 રન, 3 વિકેટ પર વધારાની એક ઓવરT-20માં 1862 વિકેટ ઝડપી MIએ તોડ્યો પાકિસ્તાનનો રેકોર્ડ
આવી સિધ્ધિ મેળવનાર વિશ્ર્વની પ્રથમ ટીમ બની T20 ક્રિકેટમાં મુંબઈ ઈન્ડિયન્સે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ દરમિયાન મુંબઈએ કુલ 1,862 વિકેટ…
View More T-20માં 1862 વિકેટ ઝડપી MIએ તોડ્યો પાકિસ્તાનનો રેકોર્ડ