મોવિયાની કુમાર તાલુકા શાળા નં.1 અને ક્ધયા શાળાના જર્જરીત ઇમલાની હરાજીમાં 175 લોકો ઉમટ્યા રાજાશાહી સમયના જર્જરિત શાળાના રૂૂમોના કાટમાળ માટે યોજાયેલી આ જાહેર હરાજીમાં…
View More ગોંડલમાં રાજાશાહી સમયની શાળાના કાટમાળની હરાજીમાં 43 હજારની અપસેટ કિંમત સામે 28 લાખ ઉપજ્યાસૌરાષ્ટ્રભરના તમામ મેડિકલો ઓનલાઇન દવાઓના વેચાણના વિરોધમાં સજ્જડ બંધ
સરકાર દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો મેડિકલ વેપારીઓની ઉગ્ર આંદોલનની ચિમકી: દર્દીઓને હાલાકી ન પડે માટે અમુક સ્ટોર્સો ખુલ્લા રખાયા ઓનલાઇન દવાના…
View More સૌરાષ્ટ્રભરના તમામ મેડિકલો ઓનલાઇન દવાઓના વેચાણના વિરોધમાં સજ્જડ બંધIPLમાં પ્રથમવાર ધોની એક પણ મેચ ન રમ્યો
18 વર્ષ જૂની પરંપરા તૂટી, ચાહકો નિરાશ આઇપીએલ 2026 માં પોતાની છેલ્લી લીગ મેચમાં રમવા ચેન્નાઈ સુપર કિંગ્સ ગુજરાત ટાઈટન્સ સામે મેદાનમાં ઉતરતા સાથે જ…
View More IPLમાં પ્રથમવાર ધોની એક પણ મેચ ન રમ્યો100 મીટરની સિક્સ માટે 8 રન, 3 વિકેટ પર વધારાની એક ઓવર
IPL 2026 પહેલા રમતને વધુ રોમાંચક બનાવવા માટે કેટલાક નવા નિયમોની ચર્ચા શરૂૂ થઈ છે. ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને જાણીતા કોમેન્ટેટર આકાસ ચોપરાએ IPL…
View More 100 મીટરની સિક્સ માટે 8 રન, 3 વિકેટ પર વધારાની એક ઓવરT-20માં 1862 વિકેટ ઝડપી MIએ તોડ્યો પાકિસ્તાનનો રેકોર્ડ
આવી સિધ્ધિ મેળવનાર વિશ્ર્વની પ્રથમ ટીમ બની T20 ક્રિકેટમાં મુંબઈ ઈન્ડિયન્સે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ દરમિયાન મુંબઈએ કુલ 1,862 વિકેટ…
View More T-20માં 1862 વિકેટ ઝડપી MIએ તોડ્યો પાકિસ્તાનનો રેકોર્ડગુજરાતે ચેન્નાઇને 89 રને હરાવ્યું, સિરાજ, રબાડા અને રાશિદખાનની શાનદાર બોલિંગ
શુભમન ગિલની 64, બટલરની 57 અને સુદર્શનની 84 રનની ધૂંવાધાર ઇનિંગ ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવીને લીગ સ્ટેજની છેલ્લી મેચ જીતી લીધી.…
View More ગુજરાતે ચેન્નાઇને 89 રને હરાવ્યું, સિરાજ, રબાડા અને રાશિદખાનની શાનદાર બોલિંગઆફ્રિકામાં ઇબોલા વાયરસથી 130ના મોત, સઘન તપાસ અભિયાન
આફ્રિકામાં શરૂ થયેલી “ઇબોલા”ની મહામારીથી વિશ્ર્વભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ભારતમાં યોજાનાર દક્ષિણ આફ્રિકા સાથેની સમીટ રદ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 130થી વધુ…
View More આફ્રિકામાં ઇબોલા વાયરસથી 130ના મોત, સઘન તપાસ અભિયાનબંગાળમાં OBC અનામતમાં ઘટાડો તો બીજે કેમ નહીં?
પશ્ચિમ બંગાળમાં નવી નવી બનેલી ભાજપની શુવેન્દુ અધિકારી સરકાર કાર્યભાર સંભાળતાં જ ધડાધડ નિર્ણયો લઈ રહી છે. શુવેન્દુની સરકારે એક અત્યંત રસપ્રદ અને ચર્ચાસ્પદ નિર્ણય…
View More બંગાળમાં OBC અનામતમાં ઘટાડો તો બીજે કેમ નહીં?‘100 તો ફક્ત એક આંકડો છે; રૂપિયાને બચાવવા ‘કામચલાઉ મલમપટ્ટી’ બંધ કરો’ RBIને નાણા પંચના અધ્યક્ષની સલાહ
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય ચલણ ‘રૂપિયા’ ના મૂલ્યમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેના કારણે કેટલાક નિષ્ણાતોએ દાવો કર્યો છે…
View More ‘100 તો ફક્ત એક આંકડો છે; રૂપિયાને બચાવવા ‘કામચલાઉ મલમપટ્ટી’ બંધ કરો’ RBIને નાણા પંચના અધ્યક્ષની સલાહ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની કલ્પના ‘વન નેશન વન ઇલેક્શન’થી સાકાર થશે : સીએમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સમક્ષ વન નેશન વન ઇલેક્શન અંગે પ્રતિભાવો વ્યક્ત કર્યા વારંવાર થતી ચૂંટણીઓથી સરકારી તંત્રની કાર્યક્ષમતા પર વિપરીત અસર થાય…
View More ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની કલ્પના ‘વન નેશન વન ઇલેક્શન’થી સાકાર થશે : સીએમ