રાજસ્થાન હાઈકોર્ટે સગીર પર બળાત્કારના કેસમાં આસારામની આજીવન કેદની સજા યથાવત રાખી છે. આસારામ સહિત ત્રણ આરોપીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર ચુકાદો આપતાં…
View More આસારામની આજીવન કેદની સજા યથાવત, તાત્કાલિક શરણાગતીનો કોર્ટનો આદેશઅખાતી દેશો અમેરિકાના સૈન્ય મથકો માટે ઢાલનું કામ બંધ કરે, ખામનેઇની ચેતવણી
ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેનેઈએ પોતાની ટેલિગ્રામ ચેનલ દ્વારા મોટી વાત કહી છે. ખામેનેઈએ સ્પષ્ટ જણાવ્યું છે કે, અખાતી દેશો હવે અમેરિકાના સૈન્ય મથકો માટે…
View More અખાતી દેશો અમેરિકાના સૈન્ય મથકો માટે ઢાલનું કામ બંધ કરે, ખામનેઇની ચેતવણીભારતમાં ઇબોલા વાઇરસની એન્ટ્રીની આશંકા
યુગાન્ડાથી આવેલી મહિલાને ગંભીર લક્ષણો, બેંગ્લુરુમાં કવોરન્ટાઇન, સેમ્પલો તપાસમાં મોકલાયા વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને આફ્રિકન દેશોમાં ભારે ઉત્પાત મચાવ્યા બાદ હવે ખતરનાક ઇબોલા વાઇરસે…
View More ભારતમાં ઇબોલા વાઇરસની એન્ટ્રીની આશંકાઆતંકવાદ ફેલાવવાના પરિણામો ભોગવો, ભારતે UNSCમાં પાકિસ્તાનને ઝાટક્યું
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ખુલ્લી ચર્ચા દરમિયાન, રાજદૂત પર્વતાનેની હરીશે પાકિસ્તાનને આકરી ઝાટકણી કાઢી. તેમણે આતંકવાદને પ્રોત્સાહન આપવા અને વારંવાર ઉશ્કેરવામાં આવેલા યુદ્ધો…
View More આતંકવાદ ફેલાવવાના પરિણામો ભોગવો, ભારતે UNSCમાં પાકિસ્તાનને ઝાટક્યુંકેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના નિવાસસ્થાને ED ત્રાટકી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED ) એ એક મોટી કાર્યવાહી શરૂૂ કરી છે, જેમાં કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સાથે જોડાયેલા પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા છે. તેમની…
View More કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના નિવાસસ્થાને ED ત્રાટકીપાકિસ્તાનથી દરિયાઈ માર્ગે કચ્છમાં ઘુસાડાતું 200 કરોડનું ડ્રગ્સ પકડાયું
MSC શિપિંગ લાઈનના ‘યુરોપ’ નામના જહાજમાં પાકિસ્તાનના કાસીમ પોર્ટથી 115 કિલો ડ્રગ્સ ઘુસાડાયું હતું, મુંદ્રામાં જહાજ લાંગરે તે પહેલાં જ એટીએસ-કોસ્ટગાર્ડની ટીમો ત્રાટકી કચ્છનો દરિયા…
View More પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે કચ્છમાં ઘુસાડાતું 200 કરોડનું ડ્રગ્સ પકડાયુંસુત્રાપાડા નજીક બે રિક્ષા વચ્ચે અકસ્માત: એક મહિલાનું મોત: 11 મુસાફર ઇજાગ્રસ્ત
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા-લોઢવા હાઈવે રોડ પર એસ.બી.આઈ. બેંક આગળ અને ભૂતેશ્વર મંદિરની બાજુમાં આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બે સીએનજી ઓટો રિક્ષાઓ…
View More સુત્રાપાડા નજીક બે રિક્ષા વચ્ચે અકસ્માત: એક મહિલાનું મોત: 11 મુસાફર ઇજાગ્રસ્તતળાજા નજીક પવન ચક્કીનું કામ કરતા શ્રમિકનું ચગદાઇ જવાથી મોત
કોન્ક્રીટ મિક્ષરના ચાલક સામે કાર્યવાહી ભાવનગર જિલ્લામાં તળાજા પંથકમા પવનચક્કી ના કામો ચાલેછે.અહીં પરપ્રાંતીય મજૂરો મજૂરીકામ કરવા આવેછે. આમળા ગામે પવનચક્કી ઉભી કરવા માટે ફાઉન્ડેશન…
View More તળાજા નજીક પવન ચક્કીનું કામ કરતા શ્રમિકનું ચગદાઇ જવાથી મોતભાવનગરના કુંભારવાડામાં PGVCLના ધાંધિયા, અનેક ઘરમાં પંખા-મોટર-ફ્રીજ બળી ગયા
વારંવાર શોર્ટ સર્કીટ અને લો-વોલ્ટેજની સમસ્યાથી લોકો ત્રસ્ત ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તાર ખાતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)ની ગંભીર બેદરકારી સામે આવતા સ્થાનિક રહિશોમાં…
View More ભાવનગરના કુંભારવાડામાં PGVCLના ધાંધિયા, અનેક ઘરમાં પંખા-મોટર-ફ્રીજ બળી ગયાતળાજા પંથકમાં ડીઝલનો 6 દિવસનો જથ્થો 6 કલાકમાં ખાલી
ભાવનગર જિલ્લામા સૌથી વધુ ડીઝલ માટેની લાઈનો ક્યાંય જોવામળી હોયતો તળાજા પંથકમાં જોવામળી.સતત દસેક દિવસ સુધી ડીઝલ માટે રાત દિવસ હડિયાપટ્ટીઓ કરતા લોકો ગઈકાલ થી…
View More તળાજા પંથકમાં ડીઝલનો 6 દિવસનો જથ્થો 6 કલાકમાં ખાલી