વધુ પડતા સાયબર ક્રાઈમ તપાસના જાળામાં ફસાયેલા બેંક ખાતા ધારકો માટે મોટી રાહતમાં, ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે નાના શંકાસ્પદ વ્યવહારો પર આખું બેંક…
View More નાના શંકાસ્પદ વ્યવહારો પર સમગ્ર ખાતું ફ્રીઝ કરવું ગેરકાયદેસર: HCશીતલ પાર્ક પાસે બાંધકામ સાઇટ પરથી કિંમતી વાયરની ચોરી કરનાર બે સગીર સહિત ત્રણ ઝડપાયા
આજીડેમ પોલીસની મોટી સફળતા: ગુન્હામાં વપરાયેલી ઓટો રિક્ષા અને મોટરસાઇકલ સહિત કુલ રૂપિયા 2.40 લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટના રણુજા મંદિરની સામે લાપાસરી ગામ તરફ જતા…
View More શીતલ પાર્ક પાસે બાંધકામ સાઇટ પરથી કિંમતી વાયરની ચોરી કરનાર બે સગીર સહિત ત્રણ ઝડપાયાથોરાળામાં ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા યુવક ઉપર છરી વડે હુમલો
સરદારનગરના યુવાને ટીંબડી ગામે ઝેરી દવા ગટગટાવી શહેરમાં નવા થોરાળા વિસ્તારમાં રહેતા યુવાને આંબેડકર જયંતિના દિવસે ડીજેના રૂૂપિયાની ચુકવણી માટે ઉછીના આપેલા રૂૂપિયા ચાર હજારની…
View More થોરાળામાં ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા યુવક ઉપર છરી વડે હુમલોમાલિયાસણ નજીક હાઈ-વે પર ટ્રકની પાછળ બોલેરો ઘુસી જતાં ચાલકનું મોત
રાજકોટ ચોટીલા હાઈ-વે પર માલીયાસણ નજીક ગત મોડીરાત્રે પુરપાટ ઝડપે આવતી બોલેરો ટ્રક પાછળ ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બોલેરોનું…
View More માલિયાસણ નજીક હાઈ-વે પર ટ્રકની પાછળ બોલેરો ઘુસી જતાં ચાલકનું મોતરાજકોટમાં ખાનગી બસે સ્કૂટરને ઉલાળતા કે.ડી. પરવાડિયા હોસ્પિટલની ક્લાર્ક યુવતીનું મોત: માતા-પુત્રને ઇજા
ફઇના ઘરે ધાર્મિક પ્રસંગ પતાવી બહેન-ભાણેજ સાથે પરત ફરતી યુવતીને નડ્યો જીવલેણ અકસ્માત; બસ ચાલકની લોકોએ ધોલાઇ કરી નાખી જસદણના વિરનગરમાં રહેતી અને આટકોટમાં કે.ડી.પરવાડીયા…
View More રાજકોટમાં ખાનગી બસે સ્કૂટરને ઉલાળતા કે.ડી. પરવાડિયા હોસ્પિટલની ક્લાર્ક યુવતીનું મોત: માતા-પુત્રને ઇજાશાપરમાં શેરબજારમાં રોકાણના નાણાં પરત માંગતા યુવતીને માર મારી નિર્લજ્જ હુમલો કર્યો
શાપર વેરાવળ વિસ્તારમાં શેરબજારમાં રોકાણ કરેલા નાણાં પરત માંગવા જેવી સામાન્ય બાબતમાં એક 23 વર્ષની યુવતી પર જીવલેણ હુમલો અને છેડતીનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો…
View More શાપરમાં શેરબજારમાં રોકાણના નાણાં પરત માંગતા યુવતીને માર મારી નિર્લજ્જ હુમલો કર્યોસાયબર ફ્રોડ સામે પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક: 565 FIR, 638ની ધરપકડ
ઓપરેશન મ્યુલહંટ 1.0 અંતર્ગત 2289 કરોડનું સાયબર ફ્રોડ ઝડપ્યું: કુલ 913 મ્યુલ એકાઉન્ટની તપાસ કરાઇ RBI હવે AIની મદદથી મ્યુલ એકાઉન્ટ સામે કરશે કાર્યવાહી ગુજરાતના…
View More સાયબર ફ્રોડ સામે પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક: 565 FIR, 638ની ધરપકડરાજકોટમાં ક્રિકેટ રમતા 20 વર્ષના એન્જિનિયરીંગ છાત્રનું હૃદય બેસી જતા મોત
ગઇકાલે સવારે મૂળ બગસરાનો યુવાન મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો, પરિવારમાં શોક અમરેલીના બગસરા નજીક આવેલ નાના મુંજીયાસર ગામનો વતની અને રાજકોટના કણકોટ પાસે…
View More રાજકોટમાં ક્રિકેટ રમતા 20 વર્ષના એન્જિનિયરીંગ છાત્રનું હૃદય બેસી જતા મોતતમને બહુ હવા આવી ગઈ છે, માપમાં રહેજો નહીંતર આખા ખાનદાનને સાફ કરી નાંખીશ
શહેરની ભાગોળે કોઠારીયા ગામે જમીન વેચાણના બાકી નાણાની ઉઘરાણી કર્યાનો ખાર રાખી ‘તમને બહુ હવા આવી ગઈ છે, માપમાં રહેજો નહીંતર આખા ખાનદાનને સાફ કરી…
View More તમને બહુ હવા આવી ગઈ છે, માપમાં રહેજો નહીંતર આખા ખાનદાનને સાફ કરી નાંખીશબસ પોર્ટના ત્રીજા માળે ગોલ્ડ સ્પાની આડમાં કૂટણખાનું ઝડપાયું: 6 બિયર ટીન મળી આવ્યા
શહેરમાં વધુ એક વખત સ્પાના ઓઠા તળે કુટણખાનુ ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે. એસટી બસ પોર્ટમાં ત્રીજા માળે આવેલા ગોલ્ડ સ્પામાં બાતમીને આધારે એ-ડિવીઝન પોલીસે…
View More બસ પોર્ટના ત્રીજા માળે ગોલ્ડ સ્પાની આડમાં કૂટણખાનું ઝડપાયું: 6 બિયર ટીન મળી આવ્યા