અરબી સમુદ્રમાં ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. લક્ષદ્વીપની પશ્ચિમે અરબી સમુદ્રમાં એક શંકાસ્પદ…
View More અરબી સમુદ્રમાં ગુજરાત ATS-કોસ્ટ ગાર્ડનું મેગા ઓપરેશન: 3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની પકડાયાCoast Guard
કોસ્ટગાર્ડનું શક્તિશાળી જહાજ ‘ICGS અચલ’ વાડીનાર પહોંચ્યું
ભારતીય સેનામાં તાજેતરમાં સામેલ કરવામાં આવેલું નવું ફાસ્ટ પેટ્રોલ વેસલ ‘”ICGS AQg’’ સોમવારે ખંભાળિયા તાલુકાના વાડીનાર બેઝ પોર્ટ ખાતે આવી પહોંચ્યું હતું. આ ઐતિહાસિક અને…
View More કોસ્ટગાર્ડનું શક્તિશાળી જહાજ ‘ICGS અચલ’ વાડીનાર પહોંચ્યુંપોરબંદરના દરિયામાંથી 203 કિલો ડ્રગ્સ સાથે બે ઈરાની ઝડપાયા
પોરબંદરના દરિયામાં ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડે હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં ઈરાન થી સ્પીડ બોટ મારફતે ઘુસાડેલ 203 પેકેટ ડ્રગ્સ સાથે બે ઈરાની શખ્સોની…
View More પોરબંદરના દરિયામાંથી 203 કિલો ડ્રગ્સ સાથે બે ઈરાની ઝડપાયાદ્વારકામાંથી પાક. જાસૂસ ઝડપાયો, કોસ્ટ ગાર્ડની માહિતી આપ્યાનો ધડાકો
ગુજરાત એટીએસની ટીમે દેવભુમી દ્વારકામાંથી એક શખ્સને પાકીસ્તાની જાસુસી એજન્સી માટે જાસુસી કરતા ઝડપી લીધો હતો. આ શખ્સની વિશેષ પુછપરછ શરૂ કરવામાં આવી છે અને…
View More દ્વારકામાંથી પાક. જાસૂસ ઝડપાયો, કોસ્ટ ગાર્ડની માહિતી આપ્યાનો ધડાકોજાફરાબાદના દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા માછીમાર યુવાનનું રેસ્કયૂ
જાફરાબાદના દરિયામા 37 નોટીકલ માઇલ (60 કિ.મી) દુર બોટમા માછીમારી કરવા ગયેલા યુવકની અચાનક તબીયત લથડી હતી અને મોઢામાથી ફીણ નીકળવા લાગતા તાકિદે પીપાવાવ કોસ્ટગાર્ડની…
View More જાફરાબાદના દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા માછીમાર યુવાનનું રેસ્કયૂ