આજે સવારે બેંગલુરુ દક્ષિણ તાલુકાના મડાપટ્ટના વિસ્તારમાં પથ્થરની ખાણમાં એક મોટો પથ્થર ધસી પડ્યો. કાટમાળ નીચે દટાઈ જવાથી બિહારના નવ મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા…
View More બેંગલુરૂમાં સ્ટોન ક્વોરીમાં શિલા ધસી પડતાં 9 મજૂરોનાં મોતહે રામ…. અયોધ્યામાં 125 કર્મચારીની ભરતીમાં પણ કટકી
દાનચોરી કેસના આરોપી અવિનાશ શુકલની પૂછપરછમાં નવો ધડાકો અયોધ્યા રામ મંદિર સાથે જોડાયેલા ચઢાવા ચોરીના કેસની તપાસ દરમિયાન મંદિરમાં નોકરી આપવાના બદલામાં લાંચ લેવાના ગંભીર…
View More હે રામ…. અયોધ્યામાં 125 કર્મચારીની ભરતીમાં પણ કટકીમુંબઈ સહિત મહારાષ્ટ્રમાં અવિરત વર્ષા; વસઈમાં બે કાર તણાઈ : પનવેલમાં સ્લેબ તૂટતાં એકનું મૃત્યુ
મહારાષ્ટ્રમાં સતત થઈ રહેલા મુશળધાર વરસાદને કારણે મુંબઈ, ઠાણે, ભિવંડી અને વસઈ-વિરાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને લીધે વાહનવ્યવહાર ખોરવાયો છે અને…
View More મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં અવિરત વર્ષા; વસઈમાં બે કાર તણાઈ : પનવેલમાં સ્લેબ તૂટતાં એકનું મૃત્યુયુક્રેનની રાજધાની પર રશિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો: અનેક ઈમારતોને નુકસાન
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ફરી એકવાર અત્યંત ભયાનક વળાંક પર પહોંચી ગયું છે. આજે વહેલી સવારે રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર અત્યાર…
View More યુક્રેનની રાજધાની પર રશિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો: અનેક ઈમારતોને નુકસાનઉત્તર ભારતમાં ચોમાસું આગળ વધ્યું: કોંકણ-ગોવા-દ.ગુજરાતમાં રેડ એલર્ટ
લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાની મલકાતી ચાલ, અનેક રાજ્યોમાં વરસાદથી રાહતની લાગણી લાંબી રાહ જોયા પછી, ચોમાસું આખરે ઉત્તર ભારત અને દેશના વિવિધ ભાગોમાં સંપૂર્ણપણે…
View More ઉત્તર ભારતમાં ચોમાસું આગળ વધ્યું: કોંકણ-ગોવા-દ.ગુજરાતમાં રેડ એલર્ટગોંડલના 76 રીઢા ગુનેગારોનું પોલીસ દ્વારા કાઉન્સેલિંગ, ગુનાખોરી છોડી સન્માનભેર જીવો
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનાખોરી પર અંકુશ મેળવવા વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે ગોંડલ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક…
View More ગોંડલના 76 રીઢા ગુનેગારોનું પોલીસ દ્વારા કાઉન્સેલિંગ, ગુનાખોરી છોડી સન્માનભેર જીવોખેડૂતોની આવક બમણી કરવાના બણગાં વચ્ચે ગુજરાતના કૃષિ NPAમાં 11.2%નો તોતિંગ વધારો
બિયારણ-ખાતરના વધતા ભાવ અને નબળા ઉત્પાદનથી જગતના તાતની આર્થિક સ્થિતિ ચીંથરેહાલ રાજ્યમાં કૃષિ ક્ષેત્રના નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPAs)માં 11.2 ટકાનો વધારો થયો છે. FY2025 માં 6371…
View More ખેડૂતોની આવક બમણી કરવાના બણગાં વચ્ચે ગુજરાતના કૃષિ NPAમાં 11.2%નો તોતિંગ વધારોરામ મંદિરમાં 20 હજાર કરોડનું કૌભાંડ, હાઇપ્રોફાઇલ લોકોની સંડોવણી
50 કિલો સોના અને હીરાના હારનો કોઇ રેકોર્ડ જ નથી, રામગોપાલ યાદવની સનસનાટી ટ્રસ્ટી અનિલ મિશ્રા જ મુખ્ય કાવતરાખોર, દાનપેટીના નાણા ચોરી પહેલાં બાથરૂમમાં છૂપાવાતા…
View More રામ મંદિરમાં 20 હજાર કરોડનું કૌભાંડ, હાઇપ્રોફાઇલ લોકોની સંડોવણીરન રેટની જેમ વૈભવની સંપત્તિમાં પણ ઝડપી વધારો
પ્રતિ રન રૂા.14000 ઉપરાંત જાહેરખબરથી પણ ધૂમ આવક માત્ર 15 વર્ષની નાની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ IPLમાં ધૂમ મચાવી દીધી હતી. તેણે માત્ર 16 મેચમાં તાબડતોબ…
View More રન રેટની જેમ વૈભવની સંપત્તિમાં પણ ઝડપી વધારોચેતેશ્ર્વર પૂજારાનું MCC દ્વારા વિશેષ સન્માન, આજીવન માનદ સભ્યપદ
ટેસ્ટ ક્રિકેટમાં લાંબા સમય સુધી શાનદાર પ્રદર્શન બદલ સન્માન ભારતીય ટેસ્ટ ક્રિકેટના દિગ્ગજ ચેતેશ્વર પૂજારાને મેરિલેબોન ક્રિકેટ ક્લબ (MCC) તરફથી માનદ આજીવન સભ્યપદ આપવામાં આવ્યું…
View More ચેતેશ્ર્વર પૂજારાનું MCC દ્વારા વિશેષ સન્માન, આજીવન માનદ સભ્યપદ