સોનું એક ઝાટકે 2500 તૂટતાં ભાવ દોઢ લાખની નીચે, ચાંદીમાં 4500નો ઘટાડો

5 દિવસમાં ચાંદીમાં 35000 અને સોનામાં 10000નો ઘટાડો વૈશ્વિક પરિસ્થિતિઓ અને મિડલ ઈસ્ટમાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે ભારતીય કોમોડિટી માર્કેટ એટલે કે એમસીએક્સ પર…

View More સોનું એક ઝાટકે 2500 તૂટતાં ભાવ દોઢ લાખની નીચે, ચાંદીમાં 4500નો ઘટાડો

કાશ્મીરમાં LOC નજીક થયેલ બ્લાસ્ટમાં બે જવાનો શહીદ

  કાશ્મીરના બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) નજીક આવેલા કમલકોટ વિસ્તારમાં ગઇકાલે મોડી સાંજે એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટની ઝપેટમાં આવવાના…

View More કાશ્મીરમાં LOC નજીક થયેલ બ્લાસ્ટમાં બે જવાનો શહીદ

એલન મસ્કને ઝટકો; સ્ટારલિંકની મંજૂરી અટકાવતી ભારત સરકાર

ભારતે એલન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકને ફટકો આપ્યો છે. અહેવાલો અનુસાર, સરકારે દેશમાં કોમર્શિયલ સેવાઓ શરૂૂ કરવા માટે સ્ટારલિંકની મંજૂરીને અસ્થાયી રૂૂપે રોકી દીધી…

View More એલન મસ્કને ઝટકો; સ્ટારલિંકની મંજૂરી અટકાવતી ભારત સરકાર

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ફરી એરસ્ટ્રાઇક, 11 બાળકો સહિત 13નાં મોત

ત્રણ પ્રાંતમાં બોંબમારો કર્યો, જવાબી કાર્યવાહીની તાલિબાનની ચેતવણી મિડલ ઈસ્ટના સૈન્ય સંઘર્ષ વચ્ચે હવે દક્ષિણ એશિયામાં પણ યુદ્ધના નગારા વાગી રહ્યા છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે…

View More અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ફરી એરસ્ટ્રાઇક, 11 બાળકો સહિત 13નાં મોત

ઇરાનની ડિફેન્સ સિસ્ટમ, રડાર કેન્દ્રો, સૈન્ય ઠેકાણા પર અમેરિકાના હુમલા

અપાચે હેલિકોપ્ટર તોડી પાડ્યા બાદ ઇરાન ઉપર મિસાઇલો દાગી બદલો લીધો, ઇરાને બહેરીનમાં અમેરિકન મથકોને નિશાન બનાવ્યા મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં લાંબા સમયથી જે…

View More ઇરાનની ડિફેન્સ સિસ્ટમ, રડાર કેન્દ્રો, સૈન્ય ઠેકાણા પર અમેરિકાના હુમલા

ગીર-ગઢડા પાણખાણ ગામના ચોકમાં બે સિંહે ગાયનું મારણ કર્યું

મધરાતે 2 વાગ્યે વનરાજે ભોજન માણ્યું, ગ્રામજનોએ મોબાઈલમાં દૃશ્યો કેદ કર્યા ગીર-ગઢડા તાલુકાના પાણખાણ ગામે વનરાજના આગમનથી રોમાંચ અને ભયનો માહોલ સર્જાયો.ગામ ના મુખ્ય ચોકમાં…

View More ગીર-ગઢડા પાણખાણ ગામના ચોકમાં બે સિંહે ગાયનું મારણ કર્યું

ભાણવડના ટાઉન વિસ્તારમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

ભાણવડ વિસ્તારમાં અહીંના ડીવાયએસપી મીત રુદલાલની સૂચના મુજબ સ્થાનિક પી.આઈ. વી.કે. કોઠીયાની ટીમ દ્વારા ગઈકાલે મંગળવારે સાંજે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ…

View More ભાણવડના ટાઉન વિસ્તારમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

ગોંડલમાં એક કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો, સપ્લાયરનું નામ ખુલતા શોધખોળ

ગોંડલમાં નશાકારક પદાર્થોનું દૂષણ ડામવા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી છે. ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) બ્રાંચે ગોંડલમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે એક…

View More ગોંડલમાં એક કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો, સપ્લાયરનું નામ ખુલતા શોધખોળ

મોરબીમાં ગેરેજમાં પડેલી બે લાખની કારની ઉઠાંતરી

મોરબીના બેલા (રંગપર) ગામના વતની ચંદ્રકાંતભાઈ બાલુભાઈ ઉઘરેજાએ પોતાની હ્યુન્ડાઇ ગ્રાન્ડ આઈ-10 ફોર વ્હિલર ગાડી (નંબર GJ-36-B-4003) મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે આવેલા જય અંબે મોટર્સ…

View More મોરબીમાં ગેરેજમાં પડેલી બે લાખની કારની ઉઠાંતરી

ધ્રાંગધ્રામાંથી 1.89 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો

સુરેન્દ્રનગર SOGએ ધ્રાંગધ્રાની કલ્પના ચોકડી પાસેથી 1 કિલો 890 ગ્રામ સૂકા ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત ₹94,500 આંકવામાં આવી…

View More ધ્રાંગધ્રામાંથી 1.89 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો